દેશ ના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ

ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે એનડીએ ના ઉમેદવાર ્વૈપદી મુર્મું ૪૪ ટકા વોટ મેળવી ને ચૂંટાઈ આવ્યા છે. જ્યારે તેના પ્રતિસ્પર્ધી અને સંયુક્ત વિપક્ષી મોરથા ના ઉમેદવાર યશવંત સિંહા ને ૩૯ ટકા વોટ મળ્યા હતા. આમ રહે દ્રૌપદી મું દેશ ના ૧૫ મા રાષ્ટ્રપતિ તેમ જપ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ગુરુવારે સવારે ૧૧ વાગ્યે કાઉન્ટ- [ણ શરુ થયા બાદ પર્યું ને જીત માટે જરૂરી ૫૪૩,૨૪૧ વોટ થી અધિક ૫૭૭,૭૭૭ વોટ ત્રીજા રાઉન્ડ માં થી જ મળી ગયા હતા. આખરે મતગણ્રતરી ના અંતે દ્રષકી મુર્યુ ને ૯૭૯,૮૦૩ મત જ્યારે યશવંત સિંહા ને માત્ર ૩૮૦,૧૭૭ મત મળ્યા હતા. દ્રૌપદી મુમું ને એનડીએ ના નિધારીત વોટ થી. અધિક મતો મળ્યા હતા. જો કે તેમને કેરળ માંથી માત્ર એક જ મત મળ્યો હતો. જ્યારે યશવંત સિન્હા ને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કીમ માં થી એક પણ મત મળ્યો નહતો. ત્રીજ રાઉન્ડ ના અંતે જ દ્રપદી ુર્ું એ જીત માટે જરુરી મતો મેળવી લીધા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નફા વિજેતા ઉમેદવાર દ્રૌપદી ુર્ું ને અભિનંદન આપવા તેમના ઘરે હંકારી ચયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંઠ અને લોકસભા ના સ્થિકર ઓમ બિરલા એ પણ મુર્મુ ને અભિનંદન આપ્યા હતા.



Leave a Reply

Your email address will not be published.