નેધરલેન્ડ લા સાસ સલાડ રોઝ

નૈધરકષન્ડ માંપણ સરકાર, સામે ગાયો ના પ્રશ્ને જોરદાર કૃષિ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્ારા નાઈડ્રોજન ઉત્સ- ર્ન મામલે ગયો ને જવાબદાર ઠેરવી તેમની સંખ્યા ઘટાડવા ના કાયદા સામે સ્થાનિક ખેડૂતો રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે. નેધરલેન્ડ ની સરકારે ૨૦૩૦ સુધી માં નાઈટ- જન ઓકર- 1ઈડ અને ઝૂ ૧ એમૉગિયા ઉત્સર્જન ને ૫૦ થી ૭૦ ટકા થટાડવા
ગુંલક્યરાખ્યું છે. નેધરલેન્ડ ની સરકાર મુજબ ગાય નાપાલન તેમજ કૃષિ થી જ સૌથી વધુ નાઈટ્રોજન બને છે. ગાય અને અન્ય કોરો ના મળ-મૂત્ર વિસર્જન થી એમોનિયા નું ઉત્સર્જન થાય છે. આથી દેશ ના પરુપ- 1લકો ને ગાયો ની સંખ્યા માં ૩૦ ટકા સુધી નો થટાડો કરવા આદેશો અપાયા છે. જો કે પોણા બે કરોડ ની આબાદી ધરાવતા નેધરલેન્ડ માં મોટાભાગ ની વસ્તી ગ્રામ્ય વિસ્તારો માં વસવાટ કરતા કૃષિ વિષયક અને પશુપાલન, નાવ્યવસાય થી જોડાયેલી છે. સરકાર ના ૩૦ ટકા શાયો થટાડવા ના નિર્ણવ નો વિરોધ કરતા તેમનું કહેવું છે કે નાઈટ્રોજન નું સૌથી વધુ ઉત્સર્જન અમે નહીં પરંતુ મોટા મોટા ઉધોગો, વરો ના બાંધકામ, હવાઈ પરિવહન અને રાંડ ઉપર ના વાહન વ્યવહાર થી થાય છે. પરંતુ તેની ઉપર કોઈ જ પ્રતિબંધ નથી, આ અન્યાય છે. તેમ ગણાવી આંદોલનકારી ખેડૂતો એ વિરોધ પ્રદર્શન કરતા અને આંદોલન ને ઉગ્ર બનાવવા ‘અમારા ખેડૂત, અમારું ભવિષ્ય” નારો આપ્યો છે. ધીમે ધીમે ઉગ્ર બનતા જતા
આ ખેડૂત આંદોલન કરાવ્યા હતા. તદુપરાંત હાઈવે ઉપર ચક્કાજામ કરાવવા ઉપસંત ફૂટ માર્કેટ માં ફૂટ સપ્લાય ચેન ને પણ અટકાવી, દીધી હતી. આ ખેડૂત આંદોલનકારીઓ એ.
સ્પષટઠહુંકાર ભર્યો હતો કે જાં સુધી સરકાર તેનો આદેશ પાછો નહીં ખેચે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. નેધરલેન્ડ માં ૩૦ ટકા ગાયો થટાડવા ના સરકારી આદેશ સામે દેશભર માં ચાલી
રહેલા કૃષિ આંદોલનો ને અન્ય દેશો જેવા કે જર્મની, પોલેન્ડ, સ્વેન અને ઈટાકિ ના ખેડૂત સંગઠનો એ પણ સમર્થન વ્યક્ત કર્યુ હતું. નેધરલેન્ડ માં એરપોર્ટ બંધ અને ચક્કાજામ, જેવા આંદોલનો ચાલી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published.