પા ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની બદતર હાલત
ભારત ના પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક રીતે નાદારી ની કગાર ઉપર ઊભુ છે. ભારત સાથે ની દુરમની ના પગલે ત્યાં નું ક્રિકેટ બોર્ડતેમ જ હિલ્મ ઈન્ડસ્ટ્રી ની પણ બદતર હાલત છે. ભારત પાકિસ્તાન ના ભાગલા બાદ પાકિસ્તાન માં પહેલી ફિલ્મ ૭ ઓગસ્ટ, ૧૯૪૮ માં બની હતી. પાક. ફિલ્મ ઈન્ડસ્ટ્રી નોં ગોલ્ડન પિરિયડ ૧૯૫૯-૭૭ હતો. તે સમયે લાહોર પાકિસ્તાની હિલ્મો નું
હબ હતું. જો કે તેની પડતી ની શરુઆત ૧૯૯૦ થી પાકિ-સ્તાની સરમુખત્યારી શાસક જનરલ ઝીયા ઉલ હક્ક ના સમય થી થઈ. તેમણે ઘણી હિલ્મો પર પ્રતિબંધ લગાવ્યા. ફિલ્મો ના નિર્માણ ને અટકાવવા નિયમો ને કડક કર્યા ને લાહોર ના બધા થિયેટરો બંધ કરાવ્યા. ફિલ્મો પર નો ટેક્સ એટલો વધારી દીધો કે લોકો એ ફિલ્મો જોવા નું જ છોડી દીધું. ત્યાર ના ૧૧ સ્ટુડિયો માં ફક્ત ૪૦ ફિલ્મો બની હતી. હાલ માં લાહોર માં ૮ સ્ટુડિયો પૈકી, શ્ર ત્રણ જ કાર્યરત છે. ઘણા સ્ટુડીયો તૂટી ને કોલોની બની ગઈ છે. હાલ માં ભારત માં વિવિધાંભાષાઓ ની થઈ ને સરેરાશ ૨૪૦૦ ફિલ્મો બને છે. જેના થકી ઈન્ડસ્ટ્રી વાર્ષિક ૩૮૦૦ કરોડ નો બિઝનેશ કરે છે. જેની સામે પાકિસ્તાન માં વાર્ષિક ૪૦ થી ૪૫ ફિલ્મો બને છે જેના થી ઈન્ડસ્ટ્રી ને પ૧ કરોડ રૂ।. નો વકરો મળે છે. તેમાં પણ આજે પાકિસ્તાની ચલણ ના અવમુલ્યન બાદ ૧ યુએસ ડોલર ના રરપ રા. અને ૧ ભારતીય રા. સામે ૨.૮૧ પાકિસ્તાની ર.ની સરખામણી કરીએ તો લગભગ ૧૪ કરોડ ભારતીય રૂપનું વાર્ષિક પાક. ફિલ્મ ઈન્સ્ટ્રી ની આવક છે. જે ભારત માં એક એવરેજ સફળ ફિલ્મના પ્રથમ દિવસ ની આવક પણ તેનાથી વધારે હોય છે.પાકિસ્તાની ફિલમો ની આ હાલત પાછળ સૌથી મોટું કારણ ત્યાં ના ફિલ્મ નિર્માતાઓ ની સર્જનાત્મકતા બિલકુલ નથી. કિલ્મ ઉ્ોગ ઉપર પણ કકરપંથી વિચારધારા નું એટલું વર્ચસ્વ છે કે ફિલ્મ નિર્માતાઓ પોતા ના મન
પ્રમાણે કશું કરી શકતા નથી. વળી પુલવામા એટેક બાદ ભારતીય ફિલ્મો ઉપર પાકિસ્ત- [ન માં પ્રતિબંધ લગાવી દેવાતા ત્યાં ની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની આવક ઘણી ઘટી ગઈ હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને ઘણું નુક્સાન પહોચ્યું હતું.