બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ પર હુમલા !
ભારત દેશ ની એનડીએ સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા પાડોશી દેશો સાથે સંબંધો વિકસાવવા ના નામે અનેક વખત તેમને જંગી મદદ કરાઈ છે. જો કે આવા જ પાડોશી, દેશ બાંગ્લાદેશ માં અવારનવાર હિન્દુ મંદિરો માં તોડકોડ અને હિન્દુ લોકો ના મકાન-દુકાન, સળગાવી દેવા ના બન- વો અવારનવાર બનતા રહેછે. જ્યારે ભારત ના લગભગ તમામ રાજ્યો માં ગેરકાયદેસર બા- ‘ગ્લાદેશી યુસણખોરો ન. માત્ર શાંતિ થી રહે છે પરંતુ સરકારી યોજન- [ઓ નો લાભ ઉઠાવી મોજ મજ કરે છે. બાંગ્લાદેશ માં નરેલ જિલ્લા ના લહાગોરા ઉપચિલ્લા [2 પ1) [નિ ના એક ગામ ના હિન્દુ યુવક આકાશ સાહા એ કૈસબુક ઉપર ગુરુવારે મોહમ્મદ પયગંબર વિરુધ્ધ કથિત અપમાન- જનક પોસ્ટ સુકવા બદલ શુકવારે તેના વર ની બહાર પ્રદર્શન કરી રહેલી ઉરકેરાયેલી, ભીડે તેના ઘર ને આગ લગાવી દેવા ઉપર- 1ત આ ભીડે અન્ય હિન્દુઓ ની દુકાનો અને મંદિર ને પણ નિશાનો બનાવ્યા હતા. આ ટના નો વિડીયો સોશ્યિલ મિડીયા માં ખૂબ વાયરલ થથો હતો. આ થટના ની જાણ થતા જ અનેક પોલિસ યુનિટ અને ઉચ્ચ અધિકારીઓ ને મોકલવા માં આવ્યા હતા. જ્યાં અત્યંત આશ્ચર્યજનક રીતે ઉપદ્વી ભીડ ને નહીં પરંતુ
પિડીત આકાશ સાહા અને તેના પિતા અશોક સાહા ની ધરપકડ કરાઈ હતી. આ અગાઉ ૧૮ મરી જૂને પણ નરૈલ જિલ્લા માં જ એક કોલેજ, ના હિન્દુ પ્રિન્સિપાલ ને જૂતા ની માળા પહેર-
વાઈ હતી. આમાં અનેક 7 વિદ્યાર્થીઓ નો આરોપ, રિ એવો હતો કે કોલેજ ના. નું સમર્થન ક્યું હતું તેનો પ્રિન્સિપાલ એ પક્ષલીધો હતો. ઊન્સિપાલ ના આ ગુન્ડા બદલ તેને જૂતા નો હાર પહેરાવાયો તે ઘટના સમયે પોલિસ પણ હાજર હતી. પોલિસ અધિકારી ની હાજરી માં પ્રિન્સિપાલ સાથે આવી ટના ઘટી અને પોલિસ મૂક પ્રેલક બની ને ઉભી રહી.પાકિસ્તાન ની માકક બાંગ્લાદેશ માં પણ ૧૯૭૧ માં જે હિન્દુઓ ની વસ્તી ૮.૯૯ ટકાહતી તે સતત ઘટતી જ રહી છે. બાંગ્લાદેશ ની આઝાદી માં અહમ ભૂમિકા ભારતે ભજવી હોવા છતા બાંગ્લાદેશ માં હિન્દુઓ ની હાલત દયનીય છે અને વધારે કમનસીબી એ બાબત નીછે કે ભારત સરકાર કે હિન્દુ સમાજ, તેમની મદદે આવનાર કોઈ નથી.