મુસ્લિમો ચાઈનીઝ અભિગમ રાખે
અમેરિકા, યુએન અનેવિશ્વભર ના દેશો ના ચીન માં ઉઈગર મુસ્લિમોમાટે પ્રશ્નો ઉભા કરવા છતા શિનજિથાંગ પ્રાંતની મુલાકાતે ગયેલા ચીન ના રાષ્ટ્રપતિ એ સ્પષ્ટ રણટંકાર કર્યો હતો કે મુસ્સિમો એ ચીન માં રહેવું હશે તો તેમણે ચાઈનીઝ અભિગમ કેળવવો જ પડશે. ચીન નો શિનજિઆંગ પ્રાંત કે ચાઈનીઝ શાસન દ્વારા દરમનનીઅનેકફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. ઉઈગર મુસ્લિમો દાર પણ સતત નિરોધ. થતો હોવાથી આ પ્રાંત અશાંત રહેતો આવ્યો છે. ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ છેલ્લા ૮ વર્ષો માં પ્રથમવાર આ પ્રાંત ની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત વખતે પણ વૈશ્િક દબાણ સામે સ્હેજ પણ સુક્યા વગર તેમણે ડંકા ની ચોટ ઉપર સ્પષ્ટ કરય હતું કે દશ માં જે કોઈ ધર્મ હોય તે ચીન ની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીદારા અનુસરવા માં આવતી સામ્યવાદી વ્યવસ્થા સાથે અનુકૂલન સાધે એ આવશ્યક છે. ચીન માં ઈસ્લામ ભલે હોય પરંતુ તેનો અભિગમ ચાઈનીઝ જ હોવો જોઈએ. તાજેતર માં યુએન હ્રુમન રાઈટ્સ કાઉન્સિલ ના વડા મિશેલ બેચલેટ એ ઈસ્લામિક આતંકવાદીઓ ઉપર ચીન ના કેકડાઉન ના ભાગરુપે વિવિધ વય જૂથ ના ૧૦ લાખ થી વધારે ઉઈગર મુસ્લિમો ને નજરકેદ કરવા ના આરોપો ની તપાસ કરવા બેઈજિંગ સાથે લાંબી વાટાવરાટો ની પ્રકિયા બાદ આખરે મંજુરી મેળવી ને શિનજિયાંગ પ્રાંત ની મુલાકાત લીધી હતી. આમ ચીન શિનજિઆ- ‘ગ પ્રાંત ની શિબિરો માં ઉઈગર મુસ્લિમો ની સામુહિક કેદ ના આર- પો નો સામનો કરીરહ્યું છે. જેને મક્કમતા થી બેઈજિંગ બિનક્ઠરવાદી અને શિક્ષણ કેન્દ્ર તરીકે ઓળખાવ આમ એક તરફ સામ્યવાદી દૈશ ચીન પોતાના જ દેશ ના ઉઈગર મુસ્લિમો ઉપર પારાવાર યાતનાઓ, સિતમ જેવા કે માથે માથે, શળીવાળી ટોપી પહેરવા, દાઢી રાખવા, નમાજ પઢવા કે રમઝાન માં રોજા રાખવા ઉપર પણ, પ્રતિબંધ ઉપરાંત મસ્જિદો ને બાર અને જાહેર, શૌચાલયો માં તબદીલ કર્યા બાદ પણ યુ.એન. માંભારત કારિપિર માં મુસ્લિમો ઉપર અત્યાચાર, કરી રહ્યા હોવા નું પાકિસ્તાન ના આરોપો માં સાથે ઉભુ રહે છે ત્યારે આપણા દેશ ના પટ ઉંચ ની છાતીવાળા વડાપ્રધાન પોતાના જ પક્ષનીરાષ્ટ્રીય પ્રવકતા નું નિવેદન પ્રોકેટ મોહમ્મદ નું અપમાન છે કે નહીં તેની તપાસ કર્યા વગર આંતરરાષ્ટ્રીય દબાણ ના ડર થી તેને પક્ષમાં થી હાંકી કાહે છે.