મૂસેવાલા મડર ના ૨ શાર્પ શૂટર ઠાર

પંજાબી ગાયક સિધ્યુ મૂસેવાલા ની હત્યા માં સામેલ ત્રણ શાર્પ શૂટરો ને પાકિ-સતાન બો્ડર થી માત્ર ૧૦ કિ.મી. દૂર પંજાબ પોલિસે વેરી લીધા હતા. ખેતર માં ઉભેલા એક મકાન માં આશ્રય લઈ ને છૂપાયેલા શાર્પશૂટ- રો સાથે ના એન્કાઉન્ટર માં બે શાર્પશૂટરો ઠાર મરાયા હતા અને ત્રણ પોલિસ ના જવાનો પણ ઘાયલ થયા હતા. અટારીબો- ડર થી ૧૦ કિ.મી. દૂર હોશિયારનગર |: માં શાર્પ શૂટરો ને વેરવા માં આવ્યા હતા. પંજાબ પોલિસ ની એન્ટિ ગેંગસ્ટર ટાસ્ક કોર્સ ના એડ- જીપી પ્રમોદ બાને જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક દિવસો થી સિધ્યુ મૂસોવાલા ના હત્યારાઓ ના સગડ મેળવી તેમનો પીછો કરી રહ્યા હતા. અમારા ટાસ્કોર્સે આવિસ્તારમાંકેટલીકશંકાસ્પદ હિલચાલો જોઈ, હતી. મળેલી ગુપ્ત માહિતી બાદ પાક. ભો્ડર થી માત્ર ૧૦ કિ.મી. દૂર તેમને ઘેરવા માં આવ્યા હતા. અટારી બોર્ડર નજીક ના હોશિયારનગર પાસે ઘેરાઈ ગયા બાદ શરણે આવવા જણાવતા આ હત્યારાઓ એ એકે-૪૭ થી ગોળીઓ વરસાવી હતી. સામસામે આ અથડામણ પાંચ, કલાક ચાલી હતી. જેમાં બે શાર્પશૂટર જગરુપ પા અને મનપ્રિત મન્નુ ઠાર મરાયા હતા. ત્રણ માં થી મારાં ગયેલા બે શાર્પ શૂટરો ની ઓળખ થઈ હતી. જયારે બાકી ના ઘટનાસ્થળે થી પકડ- ખૈલા બે ની હજુ ઓળખ થઈ શકી નથી. આ તમામ ચારે ય આરોપીઓ પાકિસ્તાન ભાગી છૂટવા ની ફિરાક માં હતા. આથી જ અટારી બોર્ડર થી માત્ર ૧૦ કિ.મી. દૂર સંતાઈ ને રહેતા હતાઅનેબોર્ડ પાસ કરવામાટે યોગ્યસમયની ખાસ શાર્પ શૂટર હતો. આથી જ તેની પાસે એકે-૪૭ હતી. સિધ્યુમૂસેવાલા ને પહેલી ગોળી પણ મનપ્રિતે જ મારી હતી. એન્કાઉન્ટર સમથે પોલિસે હોશિયારનગર ના ગુસ્દ્વારા થી એના- ઉન્સમેન્ટ કરાવી ને લોકો ને ક્રોસ ફાયરીંગ ની શક્યતા ના અનુસંધાને થર માં થી બ્હાર નહીં નિકળવા ની સલાહ આપી હતી. થટનાસ્થળે થી પોલિસ ને એક એકે-૪૭ અને એક પિસ્ટલ મળી હતી. આમ હત્યારાઓ પાકિસ્તાન ભાગી છટે તે પહેલા પંજાબ પોલિસ ને એન્કાઉન્ટર માં સફળતા મળી હતી.


Leave a Reply

Your email address will not be published.