મોદી સરકાર નું બ્લન્ડર – ખાધાન્ન ઉપર ટેક્સ ?

દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અને જે વડાપ્રધાન વારંવાર પોતાની સરકાર દેશ ના છેવાડા ના અતિ ગરીબ લોકો ના માટે કામ કરતી પ્રથમ સરકાર ગબ્રાવતા હોય, તે સરકાર સ્વતંત્યતા બાદ ભારત દેશ માંપ્રથમ વખત ખાઘાજ્ઞ ઉપર ટેક્સ લગાવી હાહાકાર મથાવ્યો છે. ૧૮ મી જુલાઈ ને સોમવાર થી જ દેશ ના ઈતિહાસ માં પ્રથમ વખત ઘઉં નો લોટ, મેંદો, સોજી, થોખા અને અન્ય ખાધાન્ન ઉપર ટેક્સ લાદવા માં આવ્યો છે ખાધા ઉપર પ ટકા જીએસટી લાદવા માં આવ્યો છે. ખુદ વડાપ્રધાને દેશ માં જ્યારે પ્રથમવાર જીએસટી લાદવા માં આવ્યો ત્યારે જીએસટી ના ફાયદા ગણાવતા પોત- 1ના સંબોધન માં સ્પષ્ટ ક્યું હતું કે ખાધા ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. આ ઉપરાંત દેશ માં કમરતોડ મોંધવારી ના મૂળ કારણભૂત
પેટ્રોલ અને ડિઝલ ને જીએસટી ના દાયરા માં લાવવા ની જનતા ની લાંબા સમય ની માંગ કે જેના થી પેટ્રોલ, ડિઝલ સસ્તા થઈ જશે તેની અવગણના કરી ને ખાઘ પદાર્થો ને જીએસટી ના દાયરા માં લાવવા થી મોંઘવારી વધશે અને અતિ છેવાડા ના વ્યક્તિને તેનું જીવવું દોલલું બનશે. વળી ખાઘાસ્ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક ર ને લગતી વસ્તુઓ જેવીકે પેન્સિલ, સંચા, ઈનક, પ્રિન્ટીંગ ઈકથી માંડી ને સ્મશાન ગુહ ની સેવાઓ ને જીએર- [ઢીનાદાયરામાં લાવવા તથા મોટા ભાગની ખાધાજ્ સિવાય ની વસ્તુઓ ઉપર જીએસટી ૧૮ ટકા નો સ્લેબ લગાડવો તે મોદી સરકાર ની મોંઘવારી ના માર થી પિડાતી ગરીબ અને મધ્યમ વર્ચ ની જનતા સાથે ની ફૂર મજાક સમાન જ છે. સામાન્ય ધારબ્રા પ્રમાણે જીએસટી રુ નાનવાદર ના કારણે સામાનય
પરિવાર ના રસોડા ના બજેટ માં માસિક ર ૧૦૦૦ ફર. નો 4ધારર થઈ જશે. આ ઉપરાંત ભૂતકાળ માં તેઓ જ્યારે મુ- જરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે તત્કાલિન વહઘ્રધાન ડૉ. મનમોહન સિંગ ઉપર ડોલર સામે શશડતા જતા રૂપિયા ના મામલે કટાક્ષ કરતા જણાયું હતું કે ડોલર સામે રૂપિયા નો વધતો ભાવ તેમની ઉંમર સાથે હરિફાઈ કરી રહ્યો છે. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી
નરેનદ્રમોદીી આપ ના આઠવર્ષ ના શાસન માં આજે જ્યારે ર. નો ભાવ ડોલર સામે ૮૦ રૂ.ની સપાટી ને પણ વટાવી ગયો છે. ત્યારે આ બાબતે આપ નું મૌન આપ ના સમર્થકો નેપણ અકળાવનારું છે.આપ સામે ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ ની વિધાન- સભા અને લોકસભા ની જીત સુનિશ્ચિત કરવા લેવાતા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર પસંદ કરવા માં રાષ્ટ્રીય
હરીફ વિષક્ષો ને ભલે થારો ખાને ચિત્ત કરવા માં સફળતા મેળવી હોય પરંતુ આ કરવા જતા ભૂતકાળ માં જ્યારે જે તમે જાતિવાદ ને દુષણ્ ગણાવતા હતા આજે તમે એ જ શતિવાદ ને દેશ ના સર્વોચ્ય બંધારણીય પદ ઉપર ના વ્યક્તિ ની ઉમેદવાર ની પસંદગી કરવા માં પ્રાધાન્યતા આપી. આમ કરી ને આપેટૂંકા ગાળા ના રાજકીય લાભ તો જરૂર મેળવી લીધા પરંતુ વાસ્તવિકતા એ છે કે આમ કરવા માર્ટ તમં યાંગ્યતા ન અવગણી શું આપ પ્રામાલિકતા થી એમ માનો છો કે ભાજપા માં કે સાથી પક માં રાષ્ટ્રપતિપદ માટે હાલ ના તમે પસંદ કરેલા ઉમેદવાર, શી વધારે યોગ્યતા અને લાયકાત ધરાવતો અન્ય કોઈ ઉમેદવાર ન હતો ? શું જાતિવાદ ને આપે યોચ્થતા ઉપર હાવી થવા નથી દીધી ? શું આપ જ જાતિવાદ, અનામત ના દૂષણ, ને પ્રોત્સાહન આપી ને ભારત ને વિશ્વગુરુ બનાવી શકીશું ? દેશ માં વધતી પારાવાર મોંધવારી, પડતા ઉપર પાટુ જેવી દેશ ની જનતા ને કપરા સમય માં રાત આપવા ના બદલે ખાઘાન્ન ઉપર કર માંગવા ની નીતિ
ભારત ના ઈતિહાસ માં પ્રથમવાર આપ, ની સરકાર લાવી છે. જે અત્યંત દુખદાથી, છે. નયા ભારત ના આપ ના શાસનકાળ, ના વિકાસ ના કાર્યો, એક્સપ્રેસ હાઈવે, એરપોર્ટ્સ અને અન્ય સુવિધાઓ અવશ્ય પ્રશંસનીય છે, પરંતુ દર માસે કલેક્શન ના નવા ઉશ્ધ પરિબ્રામો અને હજાર લાખ કરોડ ની ધિંગી આવક રળી આપતા જીએસટી ના દાયરા માં ખાઘા્ન ને લાવવા ની બાત શંભીર ભૂલ સાબિત ના થાય અને ભૂખ્યા દેશજનો ની કકળતી આંતરડી આપ ની. તમામ રાજકીય યોજનાઓ, દાવપેચો ઉપર (શૂંટણીલલી) પાલી ના ફેરવી દે.
Leave a Reply

Your email address will not be published.