રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુ નિશ્ચિત ?

આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહેલા લોકતાતિક દેશ ભારત માં ૨૮ મી જુલાઈ ને સોમવારે સંસદ ભવન માં દેશ ના ૧૫ મા રાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે નું મતદાન યોજાઈ, ગયું. સત્તાધારી એનડીએ ના ઉમેદવાર મહિલા, આદિવાસી નેતા દ્રૌપદી મુર્ુ ની સામે નિપથો એ સુક મોર્ચો બનાવી પૂવ ભાજપી અને હાલ માં થીએમસી નેતા થશવંત સિહ ને ઉમેદવાર બનાવ્યા હતા.
૧૮ મી દે જુલાઈ ને સોમવારે સવારે ૧૦ વાગ્મે મતદાન શરુ થયું અને સાંજે પાંચ વાગે પુરુ થયું. જે દરમ્યાન ૩૩૯ સાંસદો પૈકી ૭૩૦ કક સાંસદોએ મતદાન, કરતા ૯૯.૧૮ ટકા મતદાન થયું હતું. જ્યારે જે છ સાંસદો એ મતદાન નકી કર્યું તેના ભાજપા ના સાં- સદ સની દેઓલ, ગજ્નન કિર, હેમંત ગોડસે, ક્ઝલુર રહેમાન, સાદિક સહેમાન તથા અન્વ એડ સાંસ મતદાન કર્યું ન હતું. વડા્રધાન નરેનદ્ર મોદી સરિત કેન્ર મત્રીમંડળ ના તમાય મંત્રીઓ એ મતદાન કરવા ઉપરંત પૂર વડણ્ધાન ડૉ.ગનમોહન સિંગ અને સમાજવાદી પાટી ના નેતા મુલાયમ સિંહ યાદવ એ જ્ડીલચેર માં આવી ને મતદાન કર્ય હતું. આજે દેશભર માં સાંસદો સંસદ ભવન માં જ જ્યો ની વિધાનસભાઓ માં વિધાયકો એ મતદાન કર્યુ હતું. સંસદ માં આજ થી શરુ થયેલા ચોમાસુ સત્ર ના પ્રથમ દિવસ ની કાર્યવાહી રા્ટ્રપતિપદ ન ચૂંટણી ના હિસાબે મુલતવી રખાઈ પતી. જો કે આજ ના મતદાન માં કર ઠેર કોસ વોટીંગ થયા નૌ થટનાઓ બ્હાર આવી છે. આમ પણ એનડીએ ના ઉમેદવાર દ્રૌપદી સુર્ય ને એનડીએ સિવાય ાએસઆર કોગ્રેસ, ટીડીપી, શિવસેના, બીજેડી, ફેડીએસ, બીએસપી, શિરોમળ્રી અકાવી દળ, જેએમએમ અને એસબીએસપી એ ટેકો જહેર કર્યો હતો. જ્યારે યશવંત સિંહા ના સમર્થન માં કોગ્રેસ, ડાબેરીઓ, આધ, ટીએમસી, સ.પા.. આર.જે.ડી.. એન.સી.પી.. ટી.આર.એસ. આરએલડી. નેશનલ કોત્કરન્સ અને કેરળ કોગ્રેસ નું સમર્થન પ્રાપ્ત હતુ. સાંજે મતદાન પુરુ થઈ ગયા પછી ગુરુવાર ને ૨3, ચી જુલાઈ એ મત ગણતરી યોજશે અને પરિણામ શ્રહેર થશે. અને રપ મી જુલાઈ એ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે આય સાષ્ટરપતિપદ ના બલે ઉમેદવારો ૈ્્રીપદીસુર્યુને ૨૭ ૫થો નું જયારે યશવંત સિંહા ને૧૪પકોનું સમર્થનપ્રાખ્ત હતુ. જો કે વિપશી દળો. માંથી ઓટાપાથે કોસ વોટિંગ થથા ના સમાચાર છે. વિષથ્ચો માં ભાગલા થવા નું મુખ્વ કારણ ભાજપા દ્વારા આદિવાસી મહિના નેતા શ્રપદી સુર્ય ની પસ- દગી કરી ને માસ્ટર સ્રોક રમ્યા હતા. આ કાર્ડ રમી ને ભાજપાએ એનડીએ ની એકતા અકબંધ રાખવા ઉપરાંત વિષશષી ગઢ માં મોટા ગાબડા પાડવા માં સફળતા મેળવી હતી. સમાજવાદી પાટી ના ધાર- સભ્ય શિવપાલ યાદવે મુર ને સમર્થન આપ્યા ની શ્નહેરાત કરી. જવારે ઝારખડ માં કોગ્રેસ ના કેટલાડ, ધારાસભ્યોએ પણસુર્ુ ના સમર્થન ની જાહેરાત કરી, હતી. જયારે ગુજરાત માં એનસીપી ના કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ પણ સુર ના સમર્થન માં મત આપ્યાનું જાહેર ક્ું હતું. જારે ઓરિસ્સા માં પણ કોંગ્રેસ પાટી થી નારાજ વિધાયક એ સુર્ઝુ ને વોટ આપવા ની જાહેરાત કરી હતી. આસામ માં એઆઈયુડીએક ના ધારાસભ્ય ના જશાવ્યાપ્રમશે આસામ માં કોંગ્રે ના ૨૦ થી વધુ ધારાસભ્યો મરું ના સમર્થન મા કોસ વોટિંગ કરવા ની સંભાવના છે. જ્યારે થુ.પી. માં સ.પા. ના બરેલી – ભોજીપુરા ના
ધારાસભ્ય શાહજીલ ઈસ્લામે કોસ વોટીંગ કરી ને. મુર્યુને મત આપ્યો હતો. આ ઉપરાંત પણ દેશ ના ણા રારો માં કોંગ્રેસ, એનસીપી અને અન્ય નાની, મોટી પાર્ટીઓ ના થણા જાહેર,
કરેલાનહીંકરેલા, ધારાસભ્યો એ પાર્ટી હાઈકમાન્ડ ના વિરોધ માં પાર્ટી ના સત્ત- હાર ઉમેદવાર, ના બલે દ્રોપદી મુર્યું ને મત આપ્યા હતા. શો કે રાષ્ટરપતિપદ ની ચૂંટણી અગાઉ બન્ને ઉમેદવારો એ દેશભર ના રાજ્વો માં સાંસદો, અને વિધાયકો ને પ્રચાર-પ્રસાર માટે કર્યા હતા. આ દરમ્યાન થશવંત સિંહા કે જેઓ પૂર્વ ભાજપી, અને અડવાણી જૂથ ના બાગી નેતા છે તેમણે ચૂંટણી,
પ્રચાર દરમ્યાન અસુક વાતો કરેલી જે ચિંતાજનક, અને સત્ય થી વેગળી હતી. તેમણે એમ કલુ હતું કે દેશ માં આ ચૂંટશરી ખૂબ મહત્વ ની છે જે દેશ, નો ભાવિપથતૈયાર કરશે કે આ દેશ માં લોકશાહી, ટકશે કે તેનો અંત આવી જશે ? રાષ્ટ્રપતિપદ ના. ઉમેદવાર તરીકે આવુ વિધાન કરવું અતિ નિંદનીય, છે. અથાત શ્રીમાન થશવંત સિંહા એમ ડહી રહ્યા છે ડે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂટાઈ આવશે તો જ. દેશ માં લોકશાહી બચશે અન્યથા તેનો અંત આવી જશે ? આવુ બેજવાબદાર નિવેદન દેશ ના સર્વોચ્ચ બંધારણીય પદ ગ્રહણ કરવા નો ઈચ્ફુક ઉમેદવાર, કર્ઈ રીતે કરી શકે ? જ્વારે બીજુ વિધાન તો આના શી પણ ખતરનાક અને સત્ય થી જોજનો દૂર નુ હતુ. તેમણે પોતાના એક અત્ય વકતવ્ય માં કહું હુ કે શો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો દેશ માં સીએએ. હરગીઝ લાગુ નહીં થવા દે. આ વિધાન સત્ય થી. વેગળુ એટલા માટે છે કારણ કે તે રાષ્ટ્રપતિ ની. માંદા બહાર નું છે. જ્વારે દેશ ની સંસદ ના ચૂંટ- ‘એેલા પ્રતિનિથિઓ કોઈ બિલ સંસદ માં બહુમતિ શી પસાર કરી ને બિલ ને કાયદા નું સવરપ આપવા શષ્ટરપતિ ની સહી માટે મોકલાય છે ત્યારે રાષ્ટ્રપતિ ની સત્તા મુજબ જો તેઓ તેની સાથે અસંમત હોય તો પ્રથમ વખત તેને પુનઃવિચારણા માટે સંસદ ને પરત ોડલી શકે છે, પરંતુ બીજી વખત સંસદ તેને બહુમતિ થી પસાર કરી ને દસ્તખત માટે રાષ્ટ્રપતિ ને મોકલે છે તો ર્ટ્રપતિ તેની ઉપર સહી કરવા
બંધારણીથ રીતે બંધાયેલા છે, પછી ભલે તે તેના સાથે સંમત હોય કે ના હોય. આગ સંસદે પસાર કરેલુ બિલ લાગુ ના થવા દેવું તે રાષ્ટ્રપતિ ની સત્તાની કહાર ની વાત છે જે તેઓ ચૂંટણી પ્રચાર માં જણાવી રહ્યા હતા. આ ઉપચંત મતદાન ના દિવસે વિપક્ષી એકતા તૂટી ને વેરવિખેર થતી જોતા અને વિવિધ શજ્યો માં થી કોસ વોટિંગ ના સમાચારો આવતા પોતાની હાર ભાળી ગવેલા થશવંત સિંહા કેન્દ્રસરકાર ઉપર મની, મસલ પાવર ના દુરુપયોગ નોઆરોપ લગાવતા સાંસદો અને વિધાયક નુ હોર્સ ટ્રેડીંગ થઈ રહ્યા નુ જણાવ્યું હતું. આગ ખૂદ થશવંત શિાના નિવેદનો જ પુરવાર કરે છે કે રષટરપતિ પદ, એટ્રૌપદી ચુર્યું ની જીત સુનિશ્ચિત છે.
Leave a Reply

Your email address will not be published.