વડાપ્રધાન નો પુત્ર ભાગેડુ ?
પોતાની આઝાદી નો અમૃ ત મહોત્સવ ઉજવી રહેલ ભારત ની સાથે જ. આઝાદ થયેલા પાડોશી દૈશ પાકિસ્તાન અમૃત મહોત્સવ ની ઉજવણી તો દૂર સરકાર દૈશ ને નાદાર જાહેર થવા થી બચાવવા પ્રયત્નો કરી રહી છે. જારે પ્રજા બે ટંક પેટ ની ભૂખ સંત- [પવા આકાશ પાતાળ એક કરી રહી છે. પાકિસ્તાન ની આજ ની હાલત સ્વાભાવિક રીતે જ તેના પૂર્વ શાસકો, ના ગૈરવહીવટ અને બ્રષાચાર ના પરિણામે છે. ગત ઈમરાન ખાન ની સરકાર જે શરીક ખાનદાન અને ભૂડો ખાનદાન ઉપર ભ્રષાચાર ના આરોપો લગાવી તપાસ બેસાડી હતી તે જ. શરીક ખાનદાન અને ભૂ ખાનદાન ના નબી- ઓ આજે સત્તા ના સિંહાસને બેઠેલા છે અને તેઓ ઈમરાન ની પતી બુશરા બેગમ અને તેની સહેલી ફરાહ ખાન સામે ભ્રષાચાર ના ગંભીર આરોપો લગાવી રહ્યા છે. જો કે સતતા પલ્ટા સાથે નીઆવીરાજકીય ઉથલ પાયલ વચ્ચે હાલમાંજ. મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. પાકિસ્તાન ની એક કોર્ટે ગેરકાયદે મની લોન્ડરીંગ ના એક કેસ માં પાકિસ્તાન ના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીક ના પુત્ર સુલેમાન શાહબાઝ ને દોષિત ઠંરવવા ઉપરાંત અદાલત ના વારંવાર આદેશ છતા અદાલત સમક્ષ હાજર નહીં થતા ભાગેડુ જાહેર કર્યા હતા !!! વડાપ્રધાન શાહબાઝ શરીફ ના પુત્રો હમઝા અને સુલેમાન વિર્ય નવેમ્બર ૨૦૨૦ માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને એસ્ટિ મની લોન્ડરીંગ હેઠળ કેસ નોંધવા માં આવ્યો હતો. આ મામલે કોર્ટ ૧૮ મી મે ના રોજ આ કેસ ના આરોપી સુલેમાન અને. નકવી વિરુધ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જો કે સુલેમાન છટકી ને બ્રિટન ભાગી ગયો હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય ઈ [1 છં કે પાકિસ્તાન માં વિકમી ત્રણ-ત્રણ વખત, પદભ્રષ્ટ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીક પણ જેલવાસ ભોગવવા દરમ્યાન, બિમારી ના બહાને બ્રિટન ગયા બાદ વર્ષો શી ત્યાં જ રહી રહ્યા છે. લાહોર થી સ્પે.ક્ટે સુલેમાન શાહબાઝ અને તાહિર નકવી ને કો માં હાજર રહેવા નો આદેશ આપ્યા બાદ પણ ઉપસ્થિત ના રહેતા કોર્ટ તેઓ ને આ કેસ માં સ્વદોષિત માને છે તેમ જોતા બક્ષે ને ભાગેડુ ફરાર જાહેર કર્યા હતા. આજ સુનાવણી માં ક્ટ અન્ય એક શકમંદ મલિક મકસૂદ ઉર્કે મકસૂદ, છપરાસી સાથે પણ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જો કે ગત માસે જ મલિક મકસૂદ નુ સંયુક્ત આરબ અમીરાત ખાતે નિધન થયું હતું. આમ પાકિસ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીક ના પુત્ર સુલેમાન શાહબાઝ ને કોર્ટે કરાર જાહેર કર્યાં હતા.