સમાચારો સંક્ષિપ્ત માં

ભારત સરકારની સુલભ ભારત અભિયાન હૅકળ ગતિશિલતામાં ક્ષતિગ્રસ્ત મુસાકરો,, વ્હિલચેરથી જોડાયેલા દિવ્યાંગ મુસાફરો અને જેઓ તેમની હવાઈ મુસાકરી દરમ્યાન સ્ટ્રેચર ઉપર હોય તેમની માટે હવાઈ મુસાફરી માટેની સુવિધાની પહેલ કરાઈ છે. દેશના ૨૦ એરપ- વર્ટ ઉપર વિકલાંગ અને ક્ષતિગ્રસ્ત મુસાફરોને, સીધા જ કલાઈટ સુધી પહોંચાડવા માટે ની જરરી સાધો એવી “એમ્બ્યુલિક્ટ’ સ્થાપિત કરાઈ છે. આમ હવે ભારતના પપ આં ટ્રીય એરપોર્ટસ અને ૯૦ સ્થાનિક એરપોર્ટ હવે દિવ્યાંગજન સુલભ સુવિધાથી સજ્જ બની ગયા છે. સુલભ ભારત અભિયાન નો ઉદેશ્ય દશના વિકલાંગ સમુદાયની સેવા કરવાનો છે. આ સુંબેશ હેઠળ તમામ રારયો.કેન્દરશાસિત પ્રદેશોની જાહેર ઈમારતોનું પણ જુલાઈના અંત સુધીમાં મુલ્યાંકન કરાઈ રહયું છે. ગુજરાતની જગવિખ્યાત કો-ઓપરેટીવ સોસ- [થટીનીડેરીપ્રોડક્ટ્સ અમુલ એ એક નવો કિતી-‘માનરચ્યો છે. અસુલ કૈડરેશનની એજીએમ માં જહેર કરાયા મુજબ ચાલુ વર્ષે અમુલ એ વિક્રમી ૯૧ હજાર કરોડ રૂ.નું ટર્નઓવર હાંસલ કર્યુ ર. છેલ્લા ૧૨ વર્ષોમાં અમુલ ડેરી દ્વારા કરવામાં આવતી દૂધની ખરીદીમાં જંગી ૧૯૦ ટકાનો વધારો થયો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં શ્ેતકાંતિ લાવવામાં અમુલ નો સિંહકાળો છે. શિવસેના ના એકનાથ રિટ જૂથના ૧૨ સા-. “સદો એ લોકસભા સ્પિકર ઓમ બિરલાને પત્ર લખીને રાહુલ ચેવાલને નેતા તરીકે તેમ જભાવના ગવીને મુખ્ય દંડક કરી એ ઓળખવા વિનંતી કરી છે. જારે ઉધ્ધવ ઠાકરે એ તેમના જૂથના ૧૦ શિવસેના સાંસદોએ સ્પિકરને પત્ર લખીને વિનાયક રાઉતને સંસદીય દળના નેતા તરીકે વિધિવત રીતે નિયુક્ત કરાયા હોવાનો, પત્ર લખ્યો હતો. તેમ જ પત્રમાં પક્ષ થી અલગ, થયેલા જૂથની કોઈપણ રજુઆતને ધ્યાન ઉપરના લૈવાની પણ વિનંતી કરાઈ હતી. જયારે સરકાર દ્વારા પત્ર લખનાર ૧૨ સાંસદોને વાય. કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સ્પિ- કરે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. મળતા અહેવાલો અનુસાર ૧૨ સાંસદો લોકસભામાં
પોતાના અલગ જૂથની માન્યતાની માંગ કરી, શકેછે. ગુજરાતના અમુક જીલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે તેમ જ દૈશના હવામાન વિભાગના વર્તારાના પગલે સહેલાણીઓની સુરક્ષાના
કારણોસર પોલિસે સૂરતમાં ડુમસ બીચને સહેલાણીઓ માટે બંધ કર્યો છે. આ ઉપરાંત, હજીરા ખાતેનો સુવાલી બીચ પણ બંધ કરાયો, છે. દરિયામાં ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન.
ફૂંકાવાની સંભાવનાઓ ના પગલે માછીમારોને. પણ દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. હરિયાણાના માઈનિંગ માફિયાઓ કરી એકવાર બેકામ બન્યા છે અને કાયદાનો કોઈ
ડર શખ્યાવગર આવા માથાભારે માહિયાઓએ. ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા ડીએસપી સરંનદ્રકુમાર તાવડુને ડમ્યરથી કચડી નાંખતા સુરંનદ્કુમાર નું વટનાસ્થળે જ કરણ મોત થું હતું. આ વર્ષે જ નિવૃત્ત થનાર સુરંનદરુમારને. ડુંગરમાં ગેરકાયદેસર ખનનચતું હોવાનીબાતમી મળતા ખનન રોકવા ગયેલ ડેપ્યુટી સુપિટેનક ઓફ પોલિસ ને ખનન માહિયાઓએ ડમ્પરથી. કચડી નાંખીને મોતને ઘાટ ઉતાયાં હતા. ત્તરપ્રદેશની રાજધાની લખનૌ ખાતેના અધતન લુલુ મોલ માં થોડા દિવસો અગાઉ નમાજ પઢવાના મામલે ઉગ્ર વિવાદ થયા બાદ આ મોલમાં લવ જિહાદનું પણ પ્રમુખ કેનદ હોવાના આરોપો લાગ્યા હતા. બનેલી ઘટન- નના પ્રત્યાથરાત રુપે હિન્દુ સંગઠનો એ પણ લુકુ મોલમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડ ના પાઠના આયોજનોની જાહેરાત કરી હતી. હવે હરકતમાં આવેલ પોલિસે નમાજ પઢી રહેલા યુવકોના વાયરલ કરાયેલા વિડીયો પૈકી ચાર યુત્રકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી લીધી છે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યન- ।થજીએ વહીવટીતંત્રને આવા સમાજમાં અશાંતિ હૈલાવે તેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ભારતીય સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અસ્તિપથ’ યોજના ઉપર દેશભરમાં વિવિધ કાર્યોમાં દાખલ કરાયેલી અરજીઓ ઉપર મંગળવારે સુપ્રિમકોર્ટે મહત્વનો આદેશ જારી કર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુખરિમ કોર્ટ ક્હતું કે તમામ અરજીઓની સુન-વણી દિલ્હી હાઈકોર્ટમાં જ કરવામાં આવશે. આ યોજના સામેની ત્રણ અરજીઓ સુનાવણી માટે આવી હતી, પરંતુ ત્યારે જ સુપ્રિમ કોટ- ખબર પડી કે પટનાથી કેરળ સુધી ની પાંચ હાઈકોર્ટમાં આ જ મતલબની અરજીઓ પેન્ડીંગ છે. આથી સુપ્રિમ કોર્ટે પેનકીંગ કેસને હાઈકોર્ટ મોકલી આપવા ઉપરાંત બાકીની પા- ‘ચેય અરજીઓ પણ દિલ્ડી હાઈકોર્ટને ટરાન્સકર કરવા માટે જણાવ્યું હતું અને જો ભવિષ્યમાં આ બાબતે કોઈ કેસ દાખલ કરાશે તો તેને પણ દિલ્હી હાઈકોર્ટ મોકલવામાં આવશે. બ્રિટનના વડાપ્રધાનપદની રેસમાં પૂર્વ નાણામંત્રી અને ભારતીય મૂળના :ાષિ સુનક. ત્રીજા રાઉન્ડમાં મતદાનમાં સૌથી વધુ ૧૧૫ મતો મેળવીને પ્રથમ સ્થાને રહ્યા હતા. ત્યારબાદ બીજા સ્થાને વ્યાપાર મંત્રી પેની મોર્ડેટ ૮૨ મતો, ત્રીજ સ્થાને ૭૧ મતો સાથે વિદેશ સચિવ, લિઝ ટુસ જયારે ચોથા સ્થાને ૫૮ મતો સાથે. કેમી બોડીય રહ્યા હતા. જ્યારે અન્ય પ્રતિસ્પર્ધી ટોમ તુગેદત સૌથી ઓછા મત મળતા રૈસમાંથી બહાર થઈ ગયા હતા. ધારણા પ્રમાણે ગુરુવાર સુધીમાં માત્ર બે જ ઉમેદવારો મેદાનમાં સહે તેવી સંભાવનાઓ છે. પ મી સપ્ટેમ્બર સુધીમાં આ રૈસમાં વિજેતા બનનાર ઉમેદવાર હાલ ના કાર્યકારી વડાપ્રધાન બોરીસ જહોન્સન ની જગ્યાએ નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ફોર્બ્સની ટોપ-૧૦ ધનિક ઈન્ડિયન્સ ની યાદીમાં ઓ.પી. જિન્દલ ગૃપની ચેરપર્સન, સાવિત્રી જિન્દલનું નામ સામેલ છે. તેમની હાલની સંપત્તિ ૧૮ અબજ ડોલરની છે. છેલ્લા માત્ર બે જ વર્ષામાં તેમની સંપત્તિ માં ૧૨ અબજ ડોલર્સનો ઉછાળો આવ્યો છે. કોર્બ્સના ડેટા અનુસાર તેમની કુલ સંપત્તિ ૧૭.૭ અબજ ડોલરછે અનેતેઓ ભારતના ૭મા સૌથી અમીર યક્ત છે. આ અગાઉ ૨૦૨૦ માં તેમની કુલ સંપત્તિ માત્ર ૪.૮ બિલિયન ડોલર સાથે વૈશિક યાદીમાં ૩૪૯ માં કમે અને ૨૦૨૨ માં ૯.૭ બિલિયન ડોલર સાથે ર૩૪ મા કમે હતા. પરંતુ હવે ૨૦૨૨ માં ૨૭.૭ અબજ ડોલર સાથે ૯૧, મા કમાંકે પહોંચી ગયા છે. આમ બે વર્ષોમાં જ. તેમની સંપત્તિ સાડા ત્રણ ગણી વધી છે. -ઝારખંડના મુખ્યમંત્રી હેમંતસોરેન નારાજકીય સલાહકાર અને ખાસ અંગત પંકજ મિશ્રા ની પ્રવર્તન નિર્ટેશાલય (ઈડી) એ ધરપકડ કરી હતી. ગેરકાયદે ખનન મામલે ઈડીએ અગાઉ, ૧૯ જગ્યાએ સર્ચ ઓપરૅશન આદર્યા હતા.
Leave a Reply

Your email address will not be published.