સરે માં રિપુદમન ની સરેઆમ હત્યા

કૅનૈડા ના વાનકુંવર ના સર માં રિપુદમનસિંહ મલિક ની અજ્ઞાત હત્યારાઓ એ ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી હતી. એર ઈન્ડિયા ના કનિષ્ક વિમાન દુર્ઘટના ના મુખ્ય આરોપી રિપુદમન ને ૨૦૧ર્ષબાદ આ કેસ માં કેનેડાની કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. રિપુદમન ૧૯૭૨ માં કેનેડા આવ્યા, હતા. કેબ ડ્રાયવર ની કારકિર્દીશરુકર્યાબાદસફળ બિઝનેશમેન બન્યા હતા. તયારબાદ ખાલસા કૈડીટ યુનિયન ના પ્રમુખ, સતનામ એજ્યુકેશન સોસાયટી ના 1 પ્રમુખ બન્યા તેમ જ ખાલસા ] સ્કુલ પણ ચલાવતા હતા. ર૨ જૂન ૧૯૮૫ ના રોજ આઈરીશ આકાશ માં ઉડી રહેલા એરઈન્ડિયા ના કનિષ્ક વિમાન જથારે લંડન ના હીદ્રો એરપોર્ટ થી ૪૫ મિનિટ ના અંતરે હતું ત્યારે તેમાં જોરદાર વિસ્કોટ થયો હતો. આ વિમાન માં ર૨ કૂ મેમ્બરો સાથે કુલ ૩૩૧ મુસાફરો સવાર હતા. સમુદ્ર માં તૂટી પડેલા વિમાન માં થી ૧૩૨ મૃતદેહો સમુદ્ર માં શી મળ્યા હતાબાકી ના મુસાફરો ની કોઈ ભાળ મળીનહતી. કનિષ્ક બોંબ વિસ્કોટ કેસ માં રિપ- દમનસિંગ મલિક અને તેમના બબ્બર ખાલસા ના સાથી અજ્નથબર્સિંગ બાગદી મુખ્ય આરોપી હતા. જો કે ૨૦ વર્ષો બાદ કેનેડા ની કોર્ટે તેમની ઉપર નૌ આરોપ સાબિત ના થતા નિર્દોષ ઠરાવી ને છોડી મુક્યા હતા. રિપુદમનસિંગ ઘણા વર્ષો સુધી ભારત સરકાર ના બ્લેક લિસ્ટ માં હતા. ૨૦૦૫માં કેનેડા ની કોર્ટ નિર્દોષ છોડ્યા પછી પણ છેક ૨૦૧૯ માં સિંગલ એન્ટ્રી વિઝા અને. ત્યાર બાદ ૨૦૨૨ માં મલિપલ વિઝા આપવા માં આવ્યા હતા. આ વર્ષે મે માસ માં તેમણે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને આંકર્રદેશ ની મુલાકાત કરી હતી. રિપુદમન એ ૨૦૧૯. ના ડિસેમ્બર માં ભારત
ની મુલાકાત લીધી હતી અને શીખ સમુદાય સુધી પહોંચવા બદલ વડાપ્રધાન મોદી ની પ્રશંસા કરી હતી. આવર્ષે જાન્યુઆરી માં પણ રપુદમન એ એક પત્ર લખી નૈ વડખ્રધાન મોદી ને શીખ
સમુદાય ની સેવાઓ માટે અભિનંદન આપ્યા હતા. કરતારપુર કોરિડોર ખોલવા માટે પણ ભારત સરકાર ની પ્રશંસા કરી હતી. રિપુદમન, જ્યારે ઓફિસે થી થરે જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરાયો હતો. હત્યારાઓ કાર માં આવ્યા હતા પરંતુ હુમલો કરવા બાઈક નો ઉપયોગ કર્યો હતો. જો કે પુરાવા નો નાશ, કરવા કાર પણ સળગાવી દીધી હતી. પોલિસ ના જણાવ્યા પ્રમાણે ગોળીઓ ખૂબ જ નજીકથી ચલાવવા માં આવી હતી. તે ઘટના સ્થળે જ મુ. વુ પામ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવા નો પણ સમથ મળ્યો ના હતા. આમ કનિષ્ક વિમાન
કેસ માં નિર્દોષ છૂટેલા રિપુદમનસિંગ ની હત્યા કરી દેવાઈ હતી.


Leave a Reply

Your email address will not be published.