સાઉથ આફ્રિકા ટી-૨૦ લીગ
ભારતની આઈપીએલની ભારત ના સિમાડાઓ વટાવી ને વિશ્વભર માં બોલબ- [લા છે. ભારત ની આઈપીએલ પર થી પ્રેરણા લઈ નેપાકિસ્તાન અને કેરેબિયન લીગ પણ શરુ થઈ ચૂકી છે. જયારે આ જ પગલે ચાલતા સાઉથ, આફિકા અને યુએઈ પણ હિકેટ ની લીગ શરુ કરનાર છે. તાડ આ પૈકી ન સાઉથ આરિકા ની ત જનયુઆરી ૨૦૨૩ શી ટી-૨૦ લીગ આન: શરુ થવા જઈ રહી ભ છે. જેની ટીમો ની ઇના હરાજી ગત સપ્તાહે ધ જ યોજાઈ ગઈ. આ લીગની તમામ ઇએ [સ છ ટીમો આઈપીએલ ક્ત ના માલિકો એ જ ખરીદી લીધી છે. જે પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ એ જ્ોહાનિસબર્ગ ટીમ, દિલ્હી કેપિટ- કસે પ્રિટોરિયન, રાજસ્થાન રૌયલ્યે પાર્લ , સનરાઈઝર્સ હૈદરાબાદ એ પોર્ટ એલિઝાબેથ, મુંબઈ ઈન્ડિયન્સે કેપટાઉન અને લખની સુપર જાયન્ટસ એ ડરબન ની ટીમો ખરીદી છે. ટુન- [મેન્ટ ની ટીમો ખરીદવા પહેલા ૧ ર જુલાઈ ની સીમા હતી જે બાદ માં વધારી ને ૧૩ જુલાઈ કરવા માં આવી હતી. આ ટીમો ની ખરીદી માં મુંબઈ અને ચેજ્ઞાઈ એ સૌથી વધુ બોલી લગાવી હતી.જે અંદાજે ૨૫૦ કરોડની છે. આઈપીએલ મોડલપ્રમાણે જ આપ્રત્યેકૈન્ચાઈડી એ આગ- 1મી ૧૦ વર્ષો માટે ચાર્જ ના ૧૦ ટકા દર વર્ષે ચૂકવવા ના રહેશે. સાથ આિકા ના પૂર્વ કપ્ત- ।ન ગ્રીસ સ્મિથ આ લીગ ના કમિશ્નર રહેશે. એવું પ્રથમવાર બનશે કે જ્યારે કોઈ પૂર્વ ક્રિકેટર જ કોઈ થી-૨૦ કેન્ચાઈઝી ને વીડ કરશે. સાઉથ આકિકા ૨૦૨૩ નાટી-૨૦ લીગ ની શરુઆત જાન્યુ.૨૦૨૩ થીથવા ની છે. જો કે યુએઈ પણજ્ઞન્યુથી લીગ મેચ શરુ કરવા ની યોજના ધરાવતું વા થી તારીખો નો ટકરાવ થશે. જ્યાર કેકેઆર ની શાહરુખ ની ટીમ કેરેબિયન લીગ માં પણ રમે છે. અને શાહરુખ ના યુએઈ માં બહોળી માત્રા માં પ્રશંસકો હોવા થી શાહરુખ. કે જેણે સાઉથ આકિકા ટી-૨૦ લીગ માં ટીમ ના ખરીદી, પરંતુ હવે કેરેબિયન પ્રિમિયર લીગ બાદ શાહરુખ ની કોલકતા નાઈટ રાઈડર્સ યુએઈ માં પણ ટીમ ખરીદનારી છે. આમ શાહરુખ ની ટીમ પણ ત્રણ રાષ્ટ્રો ની પ્રિમિયર લીગ માં રમતી જોવા મળશે.