સોના ની નહીં હિરા ની પરખ : સુષ

બૉવિવુડ અભિનેત્રી અને ૧૯૯૪ ની પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન, હાલ માં જ પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત. મોદી એ ૧૪ મી જુલાઈ એ સોર્થિલ ! મિડીયામાં બલે ની. તસતીરો શેર કરી,
સુષ નૈ પોતાની બેટરહાફ ગણાવતા આ સમાચાર ખૂબ વાયરલ થવા ઉપર- [તિ ખૂબ ટ્રોલ પણ થથા હતા. પાવ આઈપ્વએ લચેરમેન ભારત માં વોન્ટેડ હોવા થી | વર્ષો થી લંડન માં રહી રહ્યા છે. ૨૯ મી નવે.૧૯૯૩ માં જન્મેલા લાિત મોદી એ પ્રથમ લગ્ન પોતાની માતા ની જ ત્યક્તા બહેનપણી કે જે તેમના થી 1૧ વર્ષ મોટી હતી તેની સાથે ૧૯૯૧ માં કર્યા હતા. જેના થી તેમને બે સંતાનો પણ છે. ૨૦૧૮ માં તેમની પતી નું મૃતયુ થઈ ગયું હતં. જ્યારે ૧૯ મી નવેમ્બર ૧૯૭૫ માં જન્મેલી સુસ્મિતા સેન ના બોલિવુડ માં અડધા ડઝન થી વધારે જ્સિતા અહે્સ રહેવા છતા આજ સુધી લગ્ન નથી કર્યા. હવે સેન-મોદી ની નજદિકીયા દર્શાવતી તસ્વીરો પ્રસિધ્ધ થતા જ સોશ્થિલ મિડીયા માં હોબાળો મચવો સ્વાભાવિક હતો. લોકો એ આ ને ટ્રોલ, કરતા આ ને પ્રેમ નહીં પરંતુ સુષ ની પૈસા ની ચાહત ગણાવી હતી. જયારે ઘણા લોકો એ સુષ નેઆ જ મતલબ થી ગોલ્ડ ડીગર પણ ગણાવી પતી. જેમાંબંગાળી લેખિકા તાતસ્લિમા નશરીન એ પણ કોમેન્ટ કરી હતી. તમામ ટ્રોલસ ‘ને સુંદર જવાબ આપતા સુષ એ પોતા નૌ પુલ માં ફોટો, પોસ્ટ કરી ને જવાબ આપ્યો હતો કે મારી પાસે ગોલ્ડ નહીં પરંતુ હિરા નું પરખ ધરાવતા ઝવેરી નું હુનર છે. હું ગોલ્ડ કરતા ડાયમંડ વધારે પસંદ કરું છં. જેલોકો ક્યારેય મારા મિત્રો ન હતા કે મારા પરિચિત પણ નથી તે લોકો ન માત્ર મારા વિષે. વાત કરીરહ્યા છે, તેઓ મારા કેરેક્ટર અંગે પણ માહિતી આપી રહ્યા છે !!! ઓહ આ જિનિયસ લોકો…. મને મારા પરિવાર અને મારા ચાહકો નો પૂરો સપોર્ટ છે. હું તેમને કહેવા માંગીશ કે તમારી સુષ એક્દમ ઠીક છે. હું સૂર્ય ની જેમ છું,જેપોતાના અસ્તિત્વ તથા નિવેક માટે હંમેશા ચમકતો રહે છે.


Leave a Reply

Your email address will not be published.