હાઈફા પોર્ટ અદાણી ને
અદાણી જૂથ ના ગૌતમ અદાણી હવે વૈશ્વિક ફલક ઉપર કારોબાર વિસ્તારી રહ્યા છે. ગત સપ્તાહે ફાનસ ના રાષ્ટ્રપતિ સાથે ની મુલાકાત બાઠ હવે અદાણી પોર્ટ એન્ડ સેઝ ઈંઝશથેલ ના ગેડોટ જૂથ ના કોન્સોર્ટિયમ એ ઈઝશયેલ ના બીજા નંબર ના સૌથી મોટા પોર્ટ હાઈફા ના ખાનગીકરણ નો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ઉત્તારજિ ઈઝરાયેલ નું પોટ હાઈફા ઈઝરાયેલ ના બે સૌથી મોટા
વાશિજ્યક બંદરો પૈકીનું એક છે. ઈઝરાયેલ નો લગભગ. અડધોઅડધ કન્ટેનર કાર્ગો સંભાળતું આ પોર્ટ આ ઉપરાંત પેસેન્જર ટ્રાફિક અને કુઝ શીપ માટે નું પણ અગ્રણી પોર્ટ છે. આ કોન્સોર્ટિયમ માં અદાણી પોર્ટ નો હિસ્સો ૭૦ ટકા જ્યારે ગૈડ- વઢ નો ૩૦ ટકા છે. હાઈફા પોર્ટ માટે તેમણે એનઆઈએસ ૪.૧ બિલિયન અર્થાત કે ૧.૧૮ યુએસ બિલિયન ની ઓફર કરી હતી. હાઈફા બંદર ના ખાનગીકરણ માટે ના ટેન્ડર માં સ્થ- નિક અને વૈજ્ઞાનિક કંપની સાથે ની હરિકાઈ માં જીત મેળવી હતી. આબીડ દ્વારા અદાણી-ગેડોટ કોન્સોર્ટિયમ ને હાઈફાપોર્ટકંપની લિ.ના ૧૦૦. ટકા શેરો ખરીદવા ના અધિકારો પણ સામેલ છે. હાઈફા પોર્ટ નો કન્સેશન ગાળો ૨૦૫૪ સુધી નો રહેશે. આ જીત અદાણી જૂથ માટે ઘણી, વ્યુહાત્મક છે. જેના થી ઈઝરાયેલ માં વ્યવસાય નો પગદંડો જમાવવા માં થણી મદદ મળશે. જેભારત ના સૌથી વ્યુહાત્મક ભાગીદારો પૈકી ના એક છે. અદાણી ગૃપ થજ્ઞા ઉદ્યોગો માં વ્યાપ- રી સંબંધો વિકસાવવા માટેપાછલા
છ વર્ષો થી હાઈફા શહેર ને અડી ને અને ઈઝરાયેલ ના મુખ્ય વ્યાપારી થક તેલ અવીવ થી લગભગ ૯૦ કિ.મી. દર હાઈફા પોર્ટ આવેલું છે. હાઈફા પોર્ટ ના હાલ ના ઈન્ફાસટ્રક્ચર માં બે કન્ટેનર ટર્મિનલ અને બે મ્ટિ-કાર્ગો ટર્મિનલ છે. કુલ વિકસિત કવ ની લંબાઈ ૨૯૦૦ મિટર થી અધિક છે. જ્યારે ઉપલબ્ધ મહત્તમ ડ્રાફટ ૧૧ થી ૧૬.૫ મિટર સુધી નો છે. હાઈફા પોર્ટ લિ. ઓફિસ સ્પેસ, હોટલ, પ્રવાસન અને અન્ય મહત્વ ના મનોરંજક, પ્રવૃત્તિ ના વિકાસ માટે રિઅલ એસ્ટેટ પણ ધરાવે છે. આમ હવે અદાણી જૂથે ઈઝરાયેલ માં હાઈફા પોર્ટ ના ખાનગીકરણ માં જોડાયું છે.