૨૦૦૯ થી ક્લાર્ક – પટાવાળા ની ભરતી જ બંધ ?

ગુજરાત માં છેલ્લા અઠી દાયકા થી એકહથ્થુ શાસન કરનારા ભાજપા સરકાર ના શાસન માં શાળાઓ માં ૨૦૦૯ બાદ નિયમિત ક્લાર્ક કે પટાવાળા ની ભરતી કરાઈ જ નથી. જેના પરિણામે આજે રાજ્ય ની ૫૦૦ શાળાઓ શાં કલાર્ક અને પટાવાળા ની અછત છે. ભારત નું ભવિષ્ય ભાવિ પેઢી છે અને આ માટે તેમનો યોગ્ય ઉછેર થાય અને યોગ્ય શિક્ષણ મળે તે અત્યંત જરુરી
છે. પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ ના. મુખ્ય થાર, સ્તંભ છે. (૧) આચાર્ય, (૨) શિક્ષક, (૩) ક્લાર્ક અને (૪) પટ- વાળા. આ. થારેય કોઈ, વ્યવસ્થિત સ્કુલ ચલાવવા માટે ના મહત્વ ના અંગ છે. ગુજરાત માં વર્ષ ૨૦૦૯ થી રાજ્ય સરકારે વિધાનસભા માં કાયદો પસાર કરી ને શૈશિક સંસ્થાઓ પાસે થી સહાયક સટાક ની ભરતી નો અધિકાર લઈ લીધો હતો. જો ક ૨૦૦૯ થી ૧૩ વર્ષો બાદ ૨૦૨૨ સુધી પલ ક્લાર્ક અને પટાવાળા ની ભરતી નો કોઈ ઠોસ નિયમ બન્યો નથી. પરિણામે ૨૦૦૯ પછી નવી ભરતી બંધ થઈ હતી જેના પરિણામે અત્યારે રાજ્ય માં ૧૭૮ શાળાઓ માં ક્લાર્ક અને ૧૮૪ શાળો માં એક પણ પટાવાળો નથી. સ્વાભાનિક રીતે ક્લાર્ક ના હોવા થી આ કામ પ્રિન્સિપાલ અને સકા માર રક છાણ સઇ ૧ અજ છે. જેના પરિણાબે અતિરિક્ત બોજો સંભાળવા ના કારણે તેની સીધી અસર બાળકો ના અભ્યાસ ઉપર પડી રહી છે. ૨૦૦૯ અગાઉ ના ઘણા જૂતા ક્લાર્ક અને પટાવાળાઓ કાં તો ઉમર ના કારણે નિવૃત્ત થઈ ગયા છે અથવા તો મુત્યુ પામ્યા છે અથવા તો રાજીનામુ આપી ને ચાલ્યા ગયા છે. આથી ફુલ ૫૦૦ જગ્યાઓ ખાલી પડી છે. અર્થાત કે આ કામ માટે આચાર્ય અથવા શિશક ને જવાબદારી સોંપાઈ છે. દર વર્ષે શાળાઓ ના ખુલવા ના સમથે મોટા મહોત્સવો યોજતા અને કન્યા કેળવલી નો ઢોલ પિટતા ગુજરાત ના મુખ્યમંત્રીઓ કે શિશણમંત્રીઓ ને કાયદા માં ૨૦૦૯ માં સુધારો કરયા ના ૧ ૩-૧૩ વર્ષો સુધી શું શાળાઓ માં ક્લાર્ક ડે પટાવાળા ની ભરતી કરવા ની જરુરિયાત જ નથી જણાતી ? શાળા ના બાળકો ના ભણતર ની પાયા ની જવાબદારી પણ સિથણમંત્રી મસમોટા પગાર ભથ્થા લઈ જવાબદારી ઉઠાવશે ખરા?


Leave a Reply

Your email address will not be published.