અ જીણિતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંગ નું ૮૨ વર્ષ ની વે કાર્ડિયાક અરેસ્ટ ના કારણ સોમવારે મુંબઈ ની કટિ કેર એશિયા હોસ્પિટલ માં દુઃખદ નિધન થયું હતું. ₹ હૈબ્રુઆરી, ૧૯૪૦ માં પંજાબ ના અમૃતસર ખાતે જન્મેલા ભૂપિન્દરજી નું ઓલ ઉન્ડિયા રૅડિયો અને દિલ્હી દુરદર્શન – દિલ્ડી ઉપર સિંગર અને ગિટ- [રીસ્ટ તરીકે કામ કરતા હતા. ૧૯૪૨ માં મદન મોહને તેમને ફિલ્મ હકીકત ના લોકપ્રિય ગીત હોકર મજબૂર તુને માટે મોહમ્મદ રહી, મક્ષાડે અને તલત, અઝીઝ સાથે ગાવા મુંબઈ બોલાવ્યા હતા. ત્યાર બાદ ખૈય્થામ એ [કિલ્મ આખરી ખત માં સોલો સિંગર તરીકે ચાન્સ આપ્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાના ઘણા આલ્બમો રિલીઝ કર્યા. બોલિવુડ માં પોતાના ઘેઘૂર અવાજ ના કારણે એક સ્પે. ને વિશિષ્ઠ સિંગર તરીકે સ્થ- 1 પિત થયા. તેમના જાણિતા કિલ્મી ગીતો માં દિલ ટૂંઠતા હૈ હિર વોહી’, દો દિવાને શહર, મેં, નામ ગુમ જાયેગા, કરોગે યાદ તો, મીઠે બોલ બોલે , તેમ જ કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા.. જેવા અસંખ્ય ગીતો છે. તેઓ ‘૮૦ માં બાંગ્લાદેશી ગાયિકા મિતાલી મુકરજીસાથેલગ્નકર્યાહતા. ભૂપિન્દર-મિત- 1લી એ દૈશ-વિદેશ માં ઘણા કન્સર્ટ કર્યા હતા. ભૂપિન્દરજી એ પેટ ની તકલીફ ના
કારણે ૧૦ દિવસ અગાઉ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. તેમને પેટ માં ઈન્ફેક્શન થઈ ગયું હતું. જો કે હોસ્પિટલ માં સારવાર દરમ્યાન તેમને કોર-. ના પણ થઈ ગયો હતો. સોમવારે સવારે
તૈમની તબિયત વધારે લથડતા તેમને વેન્ટિ-. લેટર ઉપર રખાયા હતા. આ દરમ્યાન તૈમને કાર્ડિયાક એરેસ્ટ આવતાસોમવારે સાંજે ૭.૪૫ વાગ્યે તેમનું. અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવા માં આવ્યા હતા. જાણિતા ગીતકાર અને ફિલ્મકાર ગુલઝાર ના તેઓ પસંદીદા ગાયક હતા જેમણે તેમની દરેક હિલ્સ માટે પોતાના મધુર સ્વર નું યોગદાન આપ્યું હતું. ભૂપિન્દર માટે ગુલઝારે કક હતું કે ભૂપિન્દર નો અવાજ એવો છે જાણે કોઈ પહાડ સાથે ટકરાતી વરસાદી બૂંદ, તેઓ તન અને મન ને રિફ્રેશ કરી દે છે. તેમનો મધુર સ્વર સીધો આત્મા સુધી પહોંચી જાય છે.
Leave a Reply

Your email address will not be published.