
‘ભૂતકાળ ભૂલી જવો એ જતાવહ છે. તમને પહેલે દિવસે યા તે દિવસથી મારા હૈયે કોણ જાણ કેમ તમારા પ્રત્મે ફણી લાગણી જન્મી પણ હું કંઈ કહેવાની હિંમત નથી રી શક્યો. ‘ “નજીક આવૉ અને આજ [મારા હૈયાનો ભાવોનો અનુભવ સવો.” ત ચોંકી ગયો. સૂનમૂન, ની સામે તાકી રહ્યૉ. અર્ચના સોફા ર એની નજીક સરકી એના બે રથ ચૂમી લીધા. એકદલ સ્વસ્થ થઈ સોલી, “પહેલે દિવસે તમને જોયા રથી મનમાં કંઈક ભાવ જન્લ્યો, તો. બે મહિના સાથે કામ કર્યા પછી મારા પ્રત્યે મારે હૈયે ફૂણી લાગણી નમી છે. પરભવનાં કોઈ લેદેલ ાકી હશે તે કુદરતે આપણને ભેગાં
રયા છે એવું લાગ્યા કર્યું છે. તમારો, સુખી સંસાર રોળાઈ જાય એ બીકે મને કંઈ કહી શકતી નહોતી. તમે કલાં છો અને હું પણ એકલી છું જણી આજે હૈયું કાબુમાં ન રાખી શકી. મારા અવિચારી પગલા માટે મને માક કરજો.’ “માફ કરવાનો કોઈ સવાલ નથી. બે હૈયા પરસ્પર આકષ- ય ત્યારે એમ જ બને. જે વાત મારે (મને છેલ્લા કેટલાક દિવસથી કહેવી તી તે આજે તમે કહી દીધી. કોઈએ સાચું જ કહ્યું છે કે સીને હૈયે એ એને કોઠે!” અર્ચના રોહિતની અંગુલીઓ ભાડવા લાગી. સુષમાદીદી અને શારદાની સલાહ યાદ આવી ગઈ. રૉહિત એને સુખી કરી શકશે એ શ્રધ્ધા બે મહિનાના સહવાસે બંધાઈ હતી. ાય દિવસના મનોમંથન પછી બાળપલથી ઓળખતી હતી. એના મનમાં બીજી કોઈ બિતી કે આશકા નહોતી. “મને લાગે છે કે તમે વંદનાને કદી ભૂલશો નહીં” “તમારામાં વંદનાને જોઉં છું એટલે એ યાદ આવતી રહેવાની. પણ એથી મારા પ્રેમમાં જરાકે ઓટ નહિ આવે. બહુ વર્ષે કોઈ આપ્તજનનું ભોજન જમું છું. બહુ સરસ રસોઈ
બનાવો છો.” “તમને ગમી એનો આનંદ છે. જ્યારે કંઈપણ ખાવાની ઈચ્છા થાય ત્યારે કહેજો.” “ગમે ત્યારે..” “ના ગમે ત્યારે નહિ. ઓ ફસમાં જરા સાવધ રહેજો. આપણા અંગત સંબંધની ઓફિસમાં કોઈને ગંધ ન આવે એ રીતે થોડો સમય વર્તીએ તો સારું.” “તમારી વાત સાથે સો ટકા સહમત છું. પણ ઘેર તો મળી શકીએ