ઈજિપ્ત માં ફાંસી નું લાઈવ ટેલિકાસ્ટ ?

આજે ન માત્ર ભારત માં કે એશિયન દેશો માં, પરંતુ વિશ્વભરમાં મહિલાઓ ની સુરક્ષા એક ગંભીર ચિંતા નો વિષય બનતો જાય છે. હાલ માં જ ઈજિપ્ત ની એક કોર્ટે ત્યાં ની એક વિધાર્થીની ના હત્યારાને. ન માત્ર ફાંસી ની સજા કરમાવી હતી, પરંતુ, સરકાર ને અપીલ કરી છે કે આ કાંસી ની સજા અમલસમયની ઘટના ને લાઈવ 9 ટેલિકાસ્ટ કરવા માંઆવે. પ્રથમવાર સા” “ભળવા માં? અજ ગાતાયે લાગતીઆમાંગ પાછળ નું કારણ સમજવા જેવું છે. કોર્ટે આવી માંગ કરતા સરકાર ને જલાવ્યું હતું કે માસુમ યુવતિઓ ને એક વસ્તુ ગણનાર લોકો ને સજા એક ઉદાહરણ સમાન બનવી જોઈએ. જેથી આવા હીન વિચારો રાખનારાઓ ની આત્મા પણ કાંપી જવી જોઈએ. વાસ્તવ માં ઘટના એવી હતી કે નાયરા અશરફ નામક ૨૧ વર્ષીય, યુવતિ ઈજિપ્ત માં યુનિવર્સિટી સ્ટુડન્ટ હતી. ૨૦ મી જૂને કાહિરા થી થોડે દૂર તેની ચાકુ મારી ને હત્યા કરી દેવાઈ હતી. તેના હત્યારા નુંનામ મોહમ્મદ અદલ છે. અદલ નાયરા ની
જ યુનિવર્સિટી માં તેનો સિનિયર હતો. નાયરા નીહત્યા ઈજિપ્ત માં રાજધાની કાહિરા થી ૮૦ કિ.મી. દૂર મનશૂરા માં થઈ હતી. હત્યારો, અદલ નાયરા ને એકતરફી પ્રેમ કરતો હતો. તે
નાયરાસાથે લગ્ન કરવા માંગતો હતો. આઅંગે તેણે નાયરા ને પ્રપોઝ કરતા નાયરા એપ્રપોઝલ હુકરાવી દેતા ગુસ્સે ભરાયેલા મોહમ્મદ અદલે તેનીહત્યા કરી નાંખી હતી. અત્યંત ચોંકાવનારી બાબત એ હતી કે આ સમગ્ર ઘટના ને હત્યારા ના કહેવા ઉપર તેના એક મિત્ર એ સમગ્ર ઘટનાકમ નો વિડીયો શૂટ કરીનેસોશ્ધિલ મિડીયા ઉપર વાયરલ કરી મિદીધો હતો.
પુજો કે બાદ માં તમામ સા શિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર થી આ વિડીયો ને હટાવી દેવાયો હતો. કોર્ટે સરકાર ને ફાંસી લાઈવ બતાવવા જરુર પડે કાયદા માં પબ બદલાવ કરવા જણાવ્યું છે. તેના થી ફાયદો એ થશે કે માનસિક રીતે બિમાર અને ગુન્હાકીય માનસિકતાવાળા બીજા લોકો ને પાઠ ભણવા મળશે. સજા ને લાઈવ જોઈ ને આવા લોકો ની આત્મા કાંપી જવી જોઈએ. કોર્ટ ની આ માંગ ઈજિપ્ત સરકાર માની પ શકે છે. ૧૯૯૮ માં ક્હિરા માં એક મહિલા અને તેના બે બાળકો, ની હત્યારાઓ એ હત્યા કરી નાંખી હતી. આ
તમામ હત્યારાઓ ને ફાંસી ની સજા અપાઈ હતી. આ સજા નું તે સમયે ટીવી ઉપર લાઈવ ટેલિકાસ્ટ દર્શવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published.