ઈઝરાયલી પત્રકાર મક્કા માં !
૧૮ મીજુલાઈ ના રોજ એક ઈઝરાયલી પત્રકાર ગિલ તમારી એ ન માત્ર બિન મુસ્લિમ માટે વર્જિત મક્કા શહેર માં પ્રવેશ કર્યો પરંતુ તેની યાત્રા નો ૧૦ મિનિટ નો વિડીયો સોશ્યિલ મિડીયા માં શેર કરી ને વિશ્વભર માં ચર્ચા અને વિવાદ જગાવ્યા હતા. આ ઈઝરાયેલી પત્રકાર તાજેતર ની 8 જો બાયડન ની સાઉદી 5. અરેબિયા ની મુલાકાત પર અંગે સાઉદી પહોંચ્યો હતો. ઈઝરાયેલ ની ચેનલ ૧૩ ની આ પત્રકાર ગિલ તમારી ના આ ૧૦ મિનિટ ના વિડીયો માં તે અરાફાત પર્વત ઉપર જોવા મળે છે. મુસ્લિમો ના આ પવિત્ર મનાતા શહેર મક્કા માં હજ પઢવા આવતા યાત્રિકો અહીં નમાજ પઢવા આવે છે. જો કે આ વિડીય માં તમારી ગિલ અંગ્રેજી અને હિબ્રુ ભાષા માં સ્પષ્ટ રીતે જણાવી રહ્યો છે કે હું જાણું છું કે હું જે કાંઈ કરી રહ્યો છું તે ગેરકાયદેસર છે. પરંતુ હું માત્ર એક એવી જગ્યા વિશ્વ ને બતાવવા માંગુ થું કે જે આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનો માટે મહત્વ ધરાવે છે. જો કોઈ ઈસ્લામ માં મક્કા અને મદીના મહત્વ ના સ્થાનો છે. આ શહેરો માં બિન-મુસ્લિમો ના પ્રવેશ ઉપર પણ સખ્ત પ્રતિબંધો છે. બિન મુસ્લિમો મક્કા શહેર ના રસ્તે થી મુસાફરી પણ કરી શકતા નથી. ઈસ્લામ માં માનતા લોકો શાંતિ થી નમાજ અદા કરી શકે તે માટે બિન મુસ્લિમો ને અહીં પ્રવેશ અપાતો નથી. કુરાન ની આયાતો ના કારણે અને શહેર ની પવિત્રતા જાળવવા માટે આ નિયમો આજ ના સમય માં પણ યથાવત છે. જો કોઈ બિન- “-ઝ..:. વુસ્લિમ મક્કા માં પ્રવેશવા નો યુ યાસ કરે તો તેની ધરપકડ સ 877 અને દંડ થવા ઉપરાંત તેના આ 8: 1: કૃત્ય માં મદદ કરનાર સાથે પણ કાનુની કાર્યવાહી થાય છે. સાઉદી પોલિસ ના પ્રવક્તા ના જણાવ્યા પ્રમાણે એક બિન મુસ્લિમ પત્રકાર ને શહેર માં એન્ટ્રી કરાવનાર અહીં ના સ્થાનિક નાગરીક ની ધરપકડ કરવા માં આવી છે અને તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરાશે. જો કે ભારત ના પરિપ્રેક્ય માં આ વાત જરા વિચીત્ર એટલા માટે લાગે છે કે પોતાના પવિત્ર શહેર મક્કા અને મદીના ની પવિત્રતા જળવાઈ રહે તે માટે આ શહેરો માં બિન-મુસ્લિમો ના પ્રવેશ ને પણ વર્જિત કરનારા ભારત માં હિન્દુઓ ના પવિત્ર શહેર કાશી, મથુરા અને અયોધ્યા માં ના માત્ર પ્રવેશ કરવા પરંતુ હિન્દુઓ ના આરાધ્ય દેવો ની જન્મસ્થળી ઉપર કબ્જો જમાવી ને બેઠા છે.