ચિકન પોતે જ ફાય થવા
આવ્યું : ડૉ. સ્વામિ

બુધવારે દેશ ની સર્વોચ્ચ અદાલતે વિષ ને જોરદાર ઝટકો આપ્યો હતો. સુપ્રિમકોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રંગ એક્ટ (ીએમએલએ) ની અનેક જોગવાઈઓ ની બંધારણ્રીયતા ને પડકારતી અરજીઓ ની સુન- વજી કરતા પોતાના ચુકાદા માં ઈડી ની સત્તા યથાવત રાખવા હકમકયાઇ. દિ સુપ્રિમ કોર્ટ ! શીએમએલએ ની વિવિધ જોગવાઈઓ ટક ની બંધારણીયતા ને ન પડકારતી વિવિધ 6 વિપક્ષો ની સેંકડો ન અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ અંગે ની સુનાવણી બાદ દો કલું હતું કે મની લોન્ડરીંગ હેઠળ અટકાયત કરવી તે મરજી મુજબ નું કાર્ય નથી.. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદા માં જણાવ્યું હતું કે ધરપકડ, જખ્ી, મિલ્કતો ટાંચ માં લેવા, દરોડા પાડવા તેમ જ આરોપી ના નિવેદન લેવા ની ઈડી ની સત્તા ને જાળવી રાખી છે. આ ઉપરાંત ફરિયાદ ઈસીઆરઆઈ ને એફઆઈઆર સાથે સરખાવી શકાય નહીં અને ઈચીઆઈઆર ઈડી નોઆંતરીક દસ્તાવેજ છે. તદુપરાંત સુપ્રિમ કોર્ટ સ્પ કયું હતું કે આરોપી ને ઈસીઆઈઆર નો રિપોર્ટ આપવો જરરી નથી. ધરપકડ દરમ્યાન માત્ર કારણ બતાવવું જ પૂરતુ છે. વવેધિની વકતા તાં જુઆં ક જે યુપીએ શાસન માં તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમે આ કાયદા હેઠળ ઈડી ને આવી વિશાળ સત્ત- 1ઓ આપી હતી. આજે તેમના જ સુપુત્ર કાર્તિ ચિદમ્બરમ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર ના પૂર્વ ગૃહમંત્રી એનસીપી ના અનિલ દેશમુખ,
જમ્મુ અને કાર્મિર ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુક્તિ અને થીએમસી ના મમતા બેનરજી સહિત ૨૪૨ અરજદારો એ પીએમએલએ ની વિવિધ જોગવાઈઓ ની બંધારણીયતા ને
પડકારતી અરજીઓ સુપ્રિમ કોર્ટ માં કરી હતી. કારણ કેઆ બધા સીધી કે આડકતરી રીતે પીએમએલએ હેઠળ કાયદા ની ભાષા માં આરોપીઓ ની કક્ષા માં આવે છે. ૨૦૦૫ માં યુપીએ કાળ માં લાગુ કરાયેલા પીએમએલએ હેઠળ ૫૪રર કેસો નોંધાયેલા છે અને તેના અંતર્ગત ઈડી એ આજ- દિન સુધી માં એક લાખ કરોડ થી વધુ ની સંપત્તિ જપ્ત કરી છે. સુપ્રિમ ના ચુકાદા બાદ પ્રખર અર્થ શાસી, ધારાશાસી અને ભાજપા ના સાંસદ ડૉ. સુબ્રમક્યમ સ્વામિ એ કહું હતું કે પીએમએલએ. મામલે સુપ્રિમ કોર્ટ નો નિર્ણય પી.ચિદમ્બરમ, અને અન્ય રાજકારણીઓ માટે ચિકન પોતે જ શ્ય થવા આવુ જેવો છે.

Leave a Reply

Your email address will not be published.