ચીન વિશ્વ માટે સોથી મોટો ખતરો

બ્રિટન મા ભાવિ વડાપ્રધાનપદ ની રેસ ના પ્રથમ દાવેદાર કષિ સુનક ના ચીન અંગે ના નિવદને સૌ ને ચોં- કાવ્યા છે. જષિ સુનક એ ચીન ને વિશ્વ માટે શ દક ડુ ૪ રી! સૌથી મોટો ખતરો ગણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન બનીશ તો પ્રથમ દિવસે જ ચીન અંગે ની પોલિસી બદલીશ. ચીન મુદ્દે કડક વલણ દર્શાવતા કહ્યું હતું કે હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કેચીન આપણા દેશ તથા વિશ્વ માટે સૌથી મોટુ જોખમ છે. જો હું વડાપ્રધાન બનીશ તો પ્રથમ દિવસ થી જ ચીન સામે કડક પગલા ભરવા માં આવશે. બ્રિટન માં ચાલી રહેલા ચીન ના તમામ કન્ફ્યુશ્યિસ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ બંધ કરવા માં આવશે. ઈન્ટેલિજન્સ એજન્સી એમપ ને કહેવા માં આવશે કે તે તમામ લેવલ ઉપર ચીન ની જાસુસી ને કડક બનાવે. આ ઉપરાંત સુનકે ચીન ના બેલ્ટ એન્ડ રોડ પ્લાન ન ગરીબ તથા વિકાસશોલ દશા ની સામ નુ ખતરનાકષડયંત્ર ગણાવ્યું હતું. ચીન એવી રીતે ષડયંત્ર રચે છે કે વિકાસશીલ દેશો તેના દેવા ની જાળ માં ફસાઈ જાય છે. આ દેવુ ક્યારેય પરત કરી બિ. 1 શકાય તેવું હોતું નથી. છિ મ આવા ચીન ના નેતાઓ કૂ ને પોતાના જ વડાપ્રધાન હ બન્યા બાદ ન હવે બ્રિટન જ્ેયૂમાં રેડ મે યું કાર્પેટ નહીં કડ ને, અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બ્રિટન માં વડાપ્રધાનપદ ની રેસ માં અગાઉ તો ૮ ઉમેદવારો હતા. પરંતુ પાંચમા રાઉન્ડ ની ગણતરી બાદ જથિ સુનક અને લિઝ ટુસસ જ હવે રાષ્ટ્રપતિપદ ની રેસ માં બાકી બચ્યા છે. થોડા દિવસ અગાઉ લિઝ ટુસે પોતાના પ્રતિ- સ્પર્ધી સુનક ઉપર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. લિઝે જણાવ્યું હતું કે ચીન અને રશિયા પ્રત્યે જષિ સુનક નું વલણ ઘણું નરમ જણાઈ રહ્યું છે. તેમાં પણ ખાસ વાત એવી હતી કે ચીન ના અખબાર ગ્લોબલ ટાઈમ્સે સુનક ની ખૂબ પ્રશંસા કરી હતી, આ ઉપરાંત આ અખબારી જૂથે તો બ્રિટન ના વડાપ્રધાનપદ ના એક માત્ર ઉમેદવાર ગણાવ્યા હતા..

Leave a Reply

Your email address will not be published.