ધ બનિંગ ટ્રેન ઈન બોસ્ટન
અમેરિકા ની અત્યાધુનિક રેલ સિસ્ટમ માં પણ બોસ્ટન માં એક ચાલતી ટ્રેન માં અને તેમાં પબ નદી ના ઉપર ના બ્રિજ ઉપર થી પસાર થતી વખતે એક મુસાફરો થી ભરેલી
પેસેન્જર ટ્રેન માં આગ લાગી જતા અફડાતફડી મચી જવા પામી હતી. અમેરિકા ના બોસ્ટન ખાતે જ્યારે આ ટ્રેન સિસ્ટિક નદી ઉપર ના રેલ્વે પુલ ઉપર થી પસાર થઈ રહી હતી ત્યારે તેના એન્જિન માં આગ લાગી હતી. આ ટ્રેન સોમરવિલ જઈ રહીહતી અને ત્યારે ટ્રેન માંર૦૦ યાત્રીઓ સવાર હતા. ગુરુવારે :2-..- બનેલા આ થટનાકમ નો વિડીયો પળ સામે આવ્યો છે. સ્વાભાવિકરીતે જ ચાલુ ટ્રેન માં જ ભડભડ સળગી ઉઠેલી આગ એ મુસાફરો માં અફરાતફરી મચાવી દીધી હતી. લોકો પોતાનો જીવ બચાવવા અને સળગતી ટ્રેન માં થી બ્હાર
ફૂદીપડવા હર સંબવપ્રયાસ કરી રહ્યા હતા.આ દરમ્યાન અનેક લોકો એ બારી માં થી કૂદી ને જીવ બચાવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ તો નીચે મિસ્ટિક નદી માં કૂઘો હતો. જો કે સદ્ભાગ્યે ઘટના માં કોઈ જાનહાની ના સમાચાર નથી. મંસંચ્યુઅટ્સ બ ટ્રાન્સપાંટશન આંથાંરાતા ના મેનેજર ના જબ્રાવ્યા પ્રમાણે તેમની આશંકા છે કે ટ્રેન ની નીચે લાગેલી મેટલ શીટ વિજળી ના
સંપર્ક માં કોઈ કારવ્રસર આવી જવા થી આગ લાગી હશે. દુર્થટના બાદ તુર્ત જ ટ્રેન નો વીજ પૂરવઠો બંધ કરી દેવાયો હતો. જેના કારણે ટ્રેન ના બંધ દરવાજા ખુલી ના શક્તા લોકો ને બારીઓ માં થી ફૂદી ને જીવ બચાવવા પડ્યા હતા. આ ઘટનાકમ બાદટ્રેનને તપાસ માટે રેલયાર્ડ મોકલવા માં આવી હતી. આગ કઈ, રીતે લાગી તે જાણવા પ્રયત્ન કરાઈ રહ્યો છે. જો કે પાછલા કેટલાક “* સમય માં બનેલી આવી ઘટનાઓ બોસ્ટન મેટ્રો સેફ્ટિ સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે. આઅગાઉએપ્રિલ માસ માં એક યાત્રિક નો ટ્રેન ના દરવાજા માં હાથ ફસાઈ ગયો હતો અને ટ્રેન સાથે થસડાવા ના કારણે તેનું કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ગત સપ્ટેમ્બર માસ માં એક સ્ટેશન એસ્કેલેટર માં ખરાબી ના કારણે નવ યાત્રિકો થાયલ થયા હતા. આવી સતત બનતી ઘટન- 1ઓ બોસ્ટન મેટ્રો સેફ્ટિ સિસ્ટમ સામે ગંભીર સવાલો ખડા કરે છે.