પાર્થ – અર્પિતા – ૫૦ કરોડ રોકડ
ત્રણ કરોડ ની જ્વેલરી
પ.બંગાળ ના શિક્ષણ કૌભાંડની તપાસ કરી રહેલી ઈડી ની કાર્યવાહી દરમ્યાન તત્કાલિન શિક્ષણમંત્રી, હાલ ના ઉદયોગમંત્રી અને મમતા બેનરજી ના ખાસ પાર્થ ચેટર્જી ને
ત્યાં રેડ બાદ તેમની અંગત અર્ષિતા મુખર્જી ને ત્યાં થી પણ રેડ માં જંગી રોકડ મળી આવી હતી. પ.બંગાળ ની મમતા બોનારજી ફસાયેલા છે. આવા જ મમતા સરકાર પૂર્વ શાસનકાળ ના શિક્ષક ભરતી કૌભાંડ મામલે ઈડી એ જ્યારે પાર્થ ચેટર્જી ની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી અને તેમના થર ની તલાશી લેવાઈ ત્યારે જ અન્ય પ્રોપર્ટી ના દસ્તાવેજો, અને મહત્વ ની કડીઓ હાથ લાગવા ઉપરાંત ઘણી ચબરખીઓ, જેમાં અર્પિતા – ૨.૫ કરોડ, અર્ષિતા – ૧ કરોડ, અર્પિતા – પ કરોડ જેવા લખાણો મળતા પાર્થ ચેટરજી અને નજીકના અંગત સંબંધો ધરાવતી અર્પિતા મુખર્જી ને ત્યાં પણ રેડ કરાતા ઈડી ના અધિકારીઓ પણ આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયા હતા. એક બંધ રુમ જબરદસ્તી ખોલાવાતા તેમાં ૫૦૦ અર્ન ૨૦૦૦ ના ચલણી નકદ નાંટાં નાં ઢગલા ખડકાયેલો હતો. ઈડી એ નોટો ગળવા નું મશીન મંગાવી ને કેશ ની ગણતરી કરતા ર૨ કરોડ રૂ।. રોકડા તથા ૫૦ લાખ નું ઝવેરાત મળી આવ્યું હતું. તદુપરાંત ત્યાં થી મળેલા દસતાવેજો ઉપર યી માડુમ પતન હતં કે પાર્થ ચેટજ ના નાખે કોલકતા માં અન્ય ચાર બાગાલા હોવા ઉપર- [ત તેમની ખાસ અંગત અતા મુખર્જી સાથે સ્ય્કતા માલિકી ના પ્લોટ તેમ જ એપાર્ટમેન્ટ્સ અને અન્ય સંપત્તિઓ ની પલ્ર માહિતી મળી હતી. આ પૈકી ના બેલધારિયા સ્થિત ફલેટ ઉપર દરોડો પડ- તા ત્યાં થી બીજા ૨૮ કરોડ રૂ..ની રોકડ રકમ, જ્યારે અર્ષિતા ના સેલ્કમાં થી ત્રણ કિલો સોનુ પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત ઘટના સ્થળો થી અન્ય સામગ્રીઓ સાથે બે બ્લેક ડાયરીઓ, પણ મળી આવી હતી. જેમાં પાપ ની કમાઈ
નું વિતરણ ની નોંધ કોડવર્ડ માં ટપકાવાઈ છે. પોલિસ કબ્જા માં લીધેલી ડાયરી ને ડી કોડ કરાવવા ની સમસ્થા સાથે હજુ આ કૌભાંડ માં મોટાભાગ ના સનસનીખેજ સમાચાર જાણવા મળશે.