પૂર્વ રાષ્ટ્રપતિ નું પેન્શન અને ભથ્થા

રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્યું એ શપથ ગ્રહણ કરી ને પદભાર સંભાળી લીધો છે. ત્યારે ૧૪ મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો વિદાય સમારંભ પૂર્ણ થઈ ગયો છે. ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ રામન- પથ કોવિંદ હવે ભવ્ય અને વિશાળ રાષ્ટ- -પતિભવન કે જ્યાં તેઓ છેલ્લા પાંચ વર્ષો થી નિવાસ કરતા હતા તે છોડી ને લૂટિયન્સ ના દિલ્હીનાબંગલા ણન માં રહેવા આવી ગયા છે. જ્યાં તેઓ કોંગ્રેસ અધ્થશ્રા શ્રીમતિ સોનિયા ગાંધી ના પાડોશી બન્યા છે. તેમને ૧૨, જનપથ બંગ્લો ફાળવાયો છે. જ્યારે ૧૦ જનપથ માં શ્રીમતિ સોનિયા ગાંધી રહે છે. અચાઉ ૧૨ જનપથ લોક જનશક્તિ પાર્ટી ના વડા સામવિલાસ પાસવાન ને ફાળવાયો હતો. જ્યાં તેમના મૃત્યુ બાદ પુત્ર ચિરાગ પાસવાન રહેતો હતો. જે બંગલો ખાલી કરાવાયો હતો. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ને નિવૃત્તિ બાદ પગાર ના ૫૦ ટકા પેન્શન આજીવન અર્થાત કે માસિક ર.પ લાખ આજીવન ચૂકવાશે. તેમ જ તેમના અવસાન બાદ તેમના પત્તિ હયાત,
હોયતો પેન્શન ના ૫૦ ટકા અથાત કે ૧.૨૫ ણ. ગો ્યલો-મ્વાઇળસાકોદામો. નદ રાષ્ટ્રપતિ ને એક ખાનગી સચિવ, એકવધારા ના ખાનગી સચિવ, એક અંગત સહાયક, બે અંગત પટાવાળા અને ઓફ્રિસ ખર્ચ તરીકે વાર્ષિક ૧ લાખ રૂ.ના હક્કદાર રહે છે. આ ઉપરાંત નિવૃત્તિ પછી મફત તબીબી સંભાળ અને સારવાર ભારત માં ગમે ત્યાં એક વ્યક્તિ સાથે હવાઈ સફર, રેલ તથા સ્ટિમર, માં ઉચ્ચતમ વર્ગ માં મુસાફરી કરવા માટે પણ હક્કદાર, છે. તદુપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ ના અવસાન બાદ પણ તેમના જીવનસાથી લાયસન્સ ફી ની ચૂકવણી કર્યા વગર રાચરચીલા સજ્જ આવાસ, ખાનગી સચિવ અને પટાવાળા ઉપરાંત સચિવાલય સ્ટાફ અને ઓફિસ ખર્ચ તરીકે વાર્ષિક ૨૦ હજાર ના હક્કદાર છે. આ ઉપર- 1ત મફત માં ટેલિફોન, કાર મેળવવા ઉપરાંત હવાઈ, રેલ, સ્ટિમર દ્વારા દેશભર માં ગમે ત્યાં એક વ્યક્તિ સાથે ની મુસાફરી પણ કરી શકે છે. આખા વર્ષ દરમ્યાન તેઓ ઉચ્ચ વર્ગ ની આવી ૧૨ મુસાફરી (ટોચ ના વર્ગ ની) માટે પણ હક્કદાર છે. આમ નિવૃત્તિ રાષ્ટ-પતિ અને તેમના જીવનસાથી ને પેન્શન ને ભથ્થા મળે છે.


Leave a Reply

Your email address will not be published.