મ નું ન્યુડ ફોટોશૂટ

બાલિવુડ ના સિતારાઆ તમની અલગ અને બિંદાસ લાઈફ સ્ટાઈલ ના કારણે હંમેશા ચર્ચા માં રહે છે. જો કે તેઓ ઘણી વખત તેમના અતિ આધુનિક આચરણ ના કારણે રૂઢિચુસ્ત સમાજ માં જ _ વિવાદ પણ જગાવતા રી હોય છે, હાલ માં જ ફરજ, ન એક્ટર રણવીર સિંહે તગ ઝક કે પેપર મેગેઝીન માટે ૧%: :25% ન્યુડ ફૉટોશૂટ કરાવતા અને સોશ્ધિલ મિડીયા માં તસ્વીરો પ્રસિધ્ધ કરાતા હોબાળો મચી ગયો હતો.રણવીર સિહ ની પ્રસિધ્ધ થયેલી ન્યુડ તસ્વીરો ના મામલે એક એનજી એ ચેમ્બુર પોલિસ સ્ટૅશન માં એફઆઈઆર દાખલ કરી છે જ્યારે અન્ય બે ફરિયાદકત- આઓ એ નોટિસ મોકલી ને જવાબ માંગ્યો છે. નિક્ષિત ન સમય માંદા માં જવાબ નહીં અપાય તો એફઆઈઆર દાખલ કરાવવ તી ચિમકી પણ આપી હતી. એનજીઓ ના અધિકારીલલિત શ્યામે પોતાની એફઆઈઆર રણવીરે સોશ્યિલ મિડીયા માં નગ્ન તસ્વીરો પોસ્ટ કરતા મહિલાઓ ની ભાવનાઓ ને ઠેસ પહોંચી હોવા થી કલમ ૫૦૯, ર૯ર, ર૯૪ તથા આઇટી સંક્શન ૬૭ એ હેઠળ કેસ કરવા માં આવ્યો હતો. જો કે રણવીર એ કહ્યું હતું કે તે જાહેર માં સરળતા થી ન્યુડ થઈ શકે છે. તે આવુ એટલા માટે 1 કરે છે કે લોકો તેનો આત્મા જોઈ શકે ળા ??? જ્યારે પોતાની પત્ની દિપીકા પાદુ- કોણ તેના ન્યુડ ફોટો ન શૂટ થી ઈમ્પ્રેસ થઈ હતી. જ્યારે તેના ખાસ મિત્ર અર્જુન કપૂરે કહ્યું હતું કે રણવીરે જે કાંઈ પણ કયું તે તેની મરજી હતી. તેને જે સહજ લાગ્યું તે કે કયું. આપણે તેની મરજી ને માન આપવું જોઈએ. જ્યારે તેની ગલંફ્રેન્ડ મલાઈકા એ લાઈક કરતા ફાયર ઈમોજી મુકી હતી. આ ઉપરાંત કપિલ શર્મા શો ફેઈમ સુમોના એ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે હું પણ એક મહિલા છું અને મારી તો કોઈ ભાવના આહત થઈ નથી ! આ ઉપરાંત સેમી પોર્ન સ્ટાર પૂનમ પાંડે એ આ ન્યુડ ફોટોશુટ ઉપર અભિપ્રાય આપતા કહ્યું હતું કે રણવીરે મને પણ પછાડી દીધી. આમ રણવીર ને ન્યુડ ફોટોશૂટ અંગે ઈન્ડસ્ટ્રી નો સપોર્ટ મળી રહ્યો છે પરંતુ કાયદાકીય મુશ્કેલી માં ફસાયો છે.

Leave a Reply

Your email address will not be published.