રીના છિબ્બર પહોંચ્યા રાવલપિંડી

૭૫ વર્ષો અગાઉ ધર્મના આધારે દેશ ના ભાગલા કરવા નું અધર્મી કૃત્ય આચરનારા વિદાય લઈ રહેલા અંગ્રેજ સત્ત- ।ધીશો અને બશ્ને તરફ સત્તા લાલચુ નેતાઓ ની ટોળકી એ આખરે દેશ ને વિભાજીત કરી દીધો. જેના કારણે લાખો લોકો ને હિજરત કરવી પડી અને માદરે વતન છોડવું પડયું. આવી જ પાકિસ્તાનવાળા પ્રદેશ કટિ _ રવલપિંડી થી ૧૩ 2 વર્ષ ની એક યુવતિ
પોતાનું વતન, ઘર, મહોલ્લો અને શહેર છોડી ને ભારત આવી નૈપૂછે માંવસી ગઈ. પરંતુ આ ભાગલા નું દુઃખv૭૫ વર્ષો સુધી હૈયે રાખ્યા બાદ આખરે ૯૨ વર્ષ ની આયુ એ ફરી પોતાના શહેર રાવલર્પિડી, ના એ જ પૈતૃક મકાન અને સં મહોલ્લા ની મુલાકાત લઈ શકવા ભાગ્યશાળી રહ્યા. વાસ્તવ માં રીના છિબ્બર નામ ના ૯ર વર્ષીય પૂણે માં રહેતી મહિલા ની સુપુત્રી એ યુટ્યુબ ઉપર પાક. પત્રકાર સજ્જાદ હૈદરે રાવલર્પિડી\ઉપર નો એક વિડીયો પોસ્ટ કર્યો હતો તે તેની માતા ને બતાવ્યો હતો. રીના એ આ વિડીયોમાં પોતાનું પૈતૃક થર ઓળખી બતાવ્યું હતું. બાદ માં હૈદર ની જ મદદ થી રીના ને પાકિસ્તાન ના વિઝા મળ્યા હતા. હૈદર ના કહેવા પ્રમાણે પાકિ-. સ્તાન ના વિદેશ રાજ્ય મંત્રી હીના રબ્બા એરીના ને સ્પે. વિઝા ઈશ્યુ કર્યા હતા. આમ આખરે રીના ડપવર્ષો બાદ પોતાના પૈતૃકશહેર અને ઘરે જવા ભાગ્યશાળી રહી. જ્યારે તેઓ રાવર્પિડીનીપ્રેમગલી માં આવેલા પોતાના પૈત્‌ ક થર પ્રેમ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે મહોલ્લા ના લોકો એ પણ તેમની ઉપર ફુલો વરસાવી દ 3ને પ્રેમ થી સ્વાગત ર ટુ માં ઘણું બધું હજુ એવું જ હતું. એવુ જ ઘર, એ જ ચોક અને એજ ગલી. વાસ્તવ માં એ ગલી નું નામ પ્રેમગલી અને ઘર નું નામ પ્રેમ હાઉસ એ તેમના પિતાશ્રી પ્રેમચંદજી ના નામ ઉપર થી પડ્યું હતું. તેમના થર ની મુલાકાત વખતે પાડોશીઓ એ રાવલપિંડી ના મશહુર સમોસા ચાટ અને ગોલગપ્પા ખવડાવ્યા હતા. રીના તેમની આ મુલા- ( કાત દરમ્યાન તેમની મોર્ડન4 સ્‍કુલ માં પણ ગયા હતા જ્યાંથી ? તેમણે ધો. ૧૦ મુપાસ ર્યું હતં. રીના છિબ્બર પાકિસ્તાન-રાવલપિંડી માં તેમને મળેલો આવકાર અને ત્યાં ના લોકો નાપ્રેમ અને આતિથ્થ સત્કાર થી ભાવવિભોર બન્યા હતા. તેમણે કહ્યું કે ભાગલા ની વિચારધારા ખતમ થઈ ચૂકી છે ત્યારે આપણે નવી શરુઆત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.