રોજિંદ નો લઠ્ઠાકાંડ ૫૭ ને ભરખી ગયો

ગુજરાત ને ફરી એક વખત લહ્ાકાંડ એ થમરોળ્યું છે. બોટાદ જિલ્લાના બરવાળાના રોજિંદ ગામે ઝેરી દારુ પીવાથી પ૭ લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાં બોટાદ ના રપઅને ધંધુકા ના ૧૧ વ્યક્તિઓ ના મોત થયા છે. જ્યારે અન્ય ૯૭ અસરગ્રસ્તો હોસ્પિટલ માં, સારવાર હેઠળ છે જે પૈકી પણ અમુક ની હાલત ગંભીર છે. આખા ગુજર- ત માં ચકચાર મચાવનાર આ
લહાકાંડ એ સમગ્ર રાજ્ય ને હચમચાવી નાંખ્યું હતું. સોમવારે બનેલી આ ઘટના ના મુખ્ય સુત્રધાર જયેશ ની પીપળજ થી ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી જયેશ એ એએમઓએસ કંપની માં થી ૬૦૦ લિટર, મિલેનોલ પુરુ પાડ્યું હતું. આ કેમિકલ રોજિંદ ની મહિલા બુટલેગર ગની બ્હેન એ લોકો ને આપ્યું હતં. ગનીબેન એ આ કેમિકલ પીન્ટુ અને લાલ પાસે થી ખરીધું હતું. તપાસ દરમ્યાન જાણવા મળ્યા પ્રમાણે આ કેમિકલ માં થી કોઈ દારુ બનાવાયો ન હતો. આ કેમિકલ ને સીધુ જ, પાણી માં નાંખી પીવા માટે આપી દેવાયું હતું. આ બનાવ સંદર્ભે દારુ બનાવનાર અને દારુ વેચનારા પોલિસે ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત સમગ્ર મામલા ની તલસ્પર્શી તપાસ માટે ડીવાથએસપી ની અધ્યક્ષતા માં સીટ ની રચના કરવા માં આવી હતી.જે પોતાનો રિપોર્ટ સરકાર ને સોંપશે. જો કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ મૃતાંક વધતો જાય છે. ઘટના ના ૪૮ ક્લાક બાદ મૃતાંક વધી ને પ૭ થઈ ગયો દ છે. અહીંના નાન- કડા ગામડાઓના સ્મશાન ગૃહો માં હજુ એક ચિતા પ ઠંડી થતી નથી ને છ બીજી તૈયાર હોય છે. થણી જગ્યા એ તો એક સાથે પાંચ પાંચ ચિતાઓ સળગતી હોય છે. જો કે રોજિંદ ના સરપંચે કરેલ ખુલાસા ચોંકાવનારા છે. તેમણે છેક માર્ચ માસ માં ગામ માં વધેલા દારુ ના દુષણ અંગે પોલિસ માં રજુઆત કરી હતી. પરંતુ જાણે પોલિસ ના મેળાપીપણા માં બધુ ચાલતુ હોય તેમ પોલિસ ગામ માં આવી ને ખાલી આંટા મારી ને જતી રહેતી હતી. તે ઉપરાંત જ્યારે કોઈ પીધેલા ને પકડીને પોલિસ નેબોલાવવા માં આવતી હતી ત્યારે પણ પોલિસ નેમાણસની ખોટી ખોટી તપાસ નો દેખાડો કરી ને તેણે દારુ નથી પીધો તેમ જણાવી ને મુક્ત કરી દેતી હતી. હવે આ જ લહ્ઠાકાંડ એ પ૭ વ્યક્તિઓ નો ભોગ લઈ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.