વિન્ડીઝ સામે વન-ડે સિરીઝ ક્લિન સ્વીપ

વેસ્ટ ઈન્ડિઝ તા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા એ ત્રણ વન-ડે તી સિરીઝ માં ૨-૦થી સરસાઈ મેળવ્યા બાદ ત્રીજી વન-ડે માં વિન્ડિઝ ને ૧૧૯ રન ના જંગી માર્જીન ધી હરાવતા વિન્ડીજ ને ૩૯ વર્ષો માં પ્રથમવાર તેત્રી જ ધરતી ઉપર ક્લિન ર કી પ સ્વિપ કરી ને લિક સિરીઝ જીતી દ દ. લીધી હતી. ર કડ ત અંતિમ વન-ડે માં ભારત પ કદિ એ પ્રથમ પી બેટિંગ કરતા, દ ઊઊ
શુભમન ગિલ અને કપ્તાન શિખર ધવન એ દાવની શરુઃઆત કરી હતી. જે પૈકી શિખર ધવને ૭૪ બોલમાં પ૮ રન જ્યારે ગિલ ના અણનમ ૯૮ બોલમાં ૯૮ રન બનાવ્યા હતા. જો કે ત્યારે જ વરસાદ પડ્યા બાદ વરસાદ રોકાતા અને વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમાનુસાર ૩૫ ઓવરોમાં ૨૫૭ નો ટાર્ગેટ અપાયો હતો. જ્યારે ગિલ ને ધવન સિવાય શ્રેયસ એય્યરે ૪૪ રન કયાંહતા. આમ ટીમ ઈન્ડિયા એ ૩૬ ઓવરોમાં ૩ વિકેટના ભોગે રરપ રન બનાવ્યા હતા. તેમાં વિન્ડીઝ તરપથી હેડન વોલ્શ એ ૫૭ રનમાં બે વિકેટો જ્યારે અડીલ હોસેન એ ૪૩ રનમાં
૧ વિકેટ જડપી હતી. વિન્ડીઝની ટીમ ત્રીજી અને આખરી વન-ડે માં વ્હાઈટવોશ કે ક્લિન સ્વિપથી બચવા અને ર-૧ ના થોડા સન્‍્માન- જનકપરિણામ મેળવવા ખૂબ મહેનત કરી હતી.
વેસ્ટ ઈન્ડિંઝ તરફથી બ્રેન્ડન કીંગ અને કપ્તાન નિકોલસ પૂરત એ ૪૨-૪૨ રનની ઈનિંગ રમી હતી. ભારત પી મ તરફ ત રો યજ્‌વન્દ્ર ર રે ચહલ એ અ ૧૩ રનમાં ક” ર ચાર વિકેટો 5 જ્યારે શાર્દુલ અમે ર ઠાકુર અને ના ર ક્ય માંહમ્મદી ફ્રે સિરાજે પણ ૨-૨ વિકેટો ઝડપી હતી. જ્યારે સ્પિનર્સમાં અક્ષર પટેલ અને પ્રસિધ્ધ ક્રિષ્ણાને ૧-૧ વિકેટો મળી હતી. આમ ટીમ ઈન્ડિયાની બી ટીમ સમાન અને ધરખમ ખેલાડીઓના હોવા થતા વેસ્ટ ઈન્ડિઝને તેની જ ધરતી ઉપર ૩૯ વર્ષો બાદ જોરદાર સિકસ્ત આપતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને ર૬ ઓવશરોમાં ૧૩૭ રન નોંધાવી હતી. આમ ભારતતો ૧૧૯ રને ભવ્ય વિજય થતા ત્રીજી વન-ડે અને સિરીઝ જીતી લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા વિન્ડિઝ સામે પાંચ ઢી ર૦ મેચોની સિરીઝ રમવાની #ે જે પૈકી ત્રણ વેસ્ટ ઈન્ડિઝમાં મેચો રમાશે જ્યારે છેલ્લી બે મેચો ફ્લોરિડા યુ.એસ. ખાતે રમાશે.

Leave a Reply

Your email address will not be published.