શમશેરા સુપર ફ્લોપ !
બોલિવુડ માં યશરાજ બેનર મોહુ પ્રતિઠિત બેનર છે જે તેની સ્થાપના ગોલ્ડન જ્યુબિલી અથાંત કે ૫૦ વર્ષ ની ઉજવણી કરી રહ્યા છે. જો કે હાલ માં જ રજુ થયેલી તેમની બિગ બજેટ ફિલ્મ શમશેરા બોક્સ ઓફિસ ઉપર ઉંધા માથે ફસડાઈ પડી છે. યશર।ાજ। જ ્ે બેનર ની આ ફિલ્મ શમશેરા ૧૫૦ કરોડ ના ખર્ચે બનેલી દે ફિલ્મ છે. ફિલ્મ પાં માં રણબીર કપૂર 7 ડબલ રોલ માં છે. , . જ્યારે વાણી કપૂર ‘* જ જેડ અને સંજય દત્ત પણ ી ફિલ્મ માં અગત્યની ભૂમિકા માં છે. ફિલ્મ નું ડિરેક્શન અગ્નિપથ ફૈમ કરણ મલ્હોત્રા એ કર્યું છે. રણબીર કપૂર ની આ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ “સંજુ’ સુપરહિટ ફિલ્મ હતી. જેની રિલીઝ તા ચાર વર્ષો બાદ શમશેરા રજૂ થઈ હતી. યશરાજે આ ફિલ્મ ને ભારત માં ૪૩૫૦ અને વિદેશો માં ૧૨૦૦ સ્ક્રીન ઉપર રિલીઝ કરી હતી. આ ફિલ્મ માટે પ્રોડ્યુસર યશરાજ બેનર ને ખૂબ મોટી આશા હતી. ચાલુ વર્ષે યશરાજ ની આ અગાઉ બે ફિલ્મો રિલીઝ થઈ હતી. સમ્રાટ પૃથ્વીરાજ અને જયેશભાઈ જોરદાર જે બન્ને ફિલ્મો ફ્લોપ રહી હતી. આમ શમશેરા યશરાજ ની ચાલુ વર્ષ લાગલગાટ ત્રીજી ફ્લોપ કિલ્મ રહેવા પામી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે ૨૦ કરોડ ની અપેક્ષિત આવક તી સામે માત્ર ૧૦.૩૦ કરોડ ફૂ.નું કલેક્શન જ મળ્યું હતું. જે બીજા દિવસે શનિવારે પણ ૧૦.૫૦ કરોડ નું જ રહેવા પામ્યુ હતું. રણબીર કપૂર માટે પણ ચાર | જ વર્ષ ના લાંબા વિરામ ક નું બાદ રજૂ થયેલી આ ય છિ રી ફિલ્મ તેને કેરિયર ઉ માટે પણ મહત્વ ૦૪ ૨-.. |. “—: ની હતી. આથી આ ક ર ફિલ્મ પ્રથમ દિવસ ર કે જુની કમાણી માં ઘણી મ ર” ફિલ્મો ના રૈકર્ડ ય 0 તાંડશે તેમ મનાતું ન હતું. પરંતુ આ વર્ષ તી આ અગાઉ ની બે મોટી ફ્લોપ ફિલ્મો બચ્ચન પાંડે ના પ્રથમ દિવસ ના કલેક્શન્સ ૧૩.૨૫ કરોડ જ્યારે યશરાજ ની જ બિગ બજેટ ફલોપ ફિલ્મ સપ્રાટ પૃથ્વીરાજ ૧૦.૭૦ કરોડ થી પણ ઓછુ કલેક્શન શમશેરા ૨૦.૩૦ કરોડ મેળવ્યું હતું. જો કે શમશેરા ના બોક્સ ઓફિસ ઉપર આવા હાલ જોયા બાદ ખાન ત્રિપુટી ટેન્શન માં છે. કારણ કે આમિર તી આગામી લાલસિહ ચટ્ઠા, શાહરુખ ની પઠાન અને સલમાન ની ટાઈગર-૩ જેવી મોટી ફિલ્મો ટૂંક સમય માં રજુઆત પામવા જઇ રહી છે.