શિવપાલ – રાજભર
ની અખિલેશ થી ટક્કર

યુ.પી.ના પૂવ મુખ્યમત્રી અને સ.પા. ઉપર વરચરવ સ્થાપવા ખુદ નાજ પિતા અને કાકાને બળજબરીથી હાંસિયામાં ધકેલી એકયથુ સત્તા મેળવનાર અખિલેશ
ફરી ચર્ચા માં છે. ગત વિધાનસભા ચૂંટણી માં શિવપાલ યાદવ અને ઓ.પી.રાજભર ની સાથે ગઠબંધન રચનાર વવે તેમને પત્ર લખી ને જ્યાં સનમાન મળતું હોય ત્યાં જતા રહેવા
માટે મુક્ત કરી દીધા હતા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોત- 1ની ભૂલો ની પરંપરા નું પુનર- ક વર્તન કરી રહ્યા છે. આ અગાઉ હ તેઓ કોંગ્રેસ રેઝ માં રાહુલ
ગાંધી સાથે ચૂંટણી સમય નું ગઠબંધન તેમ જ આ જ પ્રકાર નું સત્તા માટે ચૂંટણી ગઠ- બંધન સ.પા. ના કકર દુશમન બસપા સાથે પણ બનાવી ચુક્યા છે અને ચૂંટણી સમયે
જનતા સમક્ષ મંચ ઉપર ગઠબંધન ના નેતા (શહુલ ગાંધી/માયાવતી) સાથે હાથ માં હાથ પરોવી ને હમ સબ એક રૈ નો સંદેશો આપી ગઠબંધન માં ચૂંટણી લડી ને સત્તા ના સિંહા-
સને ચઢવા નો વ્ય્થપ્રયત્ન કરી ચૂક્યા છે.જો કે આમ કરવા છતા નિષ્કળતા મળ્યા બાદ ચૂંટણી પુરી થતા જ પોતે જ રચેલા ગઠબંધન. ના સાથી પક્ષ ઉપર દોષ નો ટોપલો ઓઢ-
કતા આ ગઠબંધન ને પોતાની ગંભીર ભૂલ ગણાવતા ફરી ક્યારેય ગઠબંધન નહીં કરવા નુંજાહેર કરી ચૂક્યા છે. પાછલી જ વિધાનર- ભા નીચૂંટણી માં આ જ રીતે જયંત ચૌધરી,
ઓ.પી. રાજભર અને કાકા શિવપાલ યાદવ સાથે સત્તા મેળવવા ચૂંટણીલક્ષી ગઠબંધન કર્યુ તં. જો કે આ વખતે પણ જનતા તેમના સત્તાલશી માત્ર ચૂંટણી પૂરતા રચેલા ગઠબ-
ન નાજાસા માં ના કસાતા જયંત ચૌધરી તો સાથે પબ પરસ્પર મોહભંગ થઈ જતા તેમ જ તાજેતર ના આ બજ્ઞે ના ભાજપા તરફી સુકાવ અને નિવેદનો જોતા ગુસ્સે ભરાયેલા
રાજકીય અપરિપકવતા ના દર્શન કરાવતા અખિલેશે તેમને લેખિત પત્ર લખી ને જ્યાં સન્માન મળતું હોય ત્યાં જતા રહેવા જણાવ્યું હતું. જો કે અખિલેશ યાદવ એટલું સમજી લે
કે યુ.પી. ની અને દેશ ની જનતા બધુ જોઈ અને સમજી રહી છે અને તેથી જ તેમને તમારા માત્ર સત્તા મેળવવા કરાતા ગઠબંધન માં સ્હેજ પણ ભરોસો રહ્યો નથી.


Leave a Reply

Your email address will not be published.