શ્રીલંકા માં નવા રાષ્ટ્રપતિ નો વિરોધ શરુ
ના તેના પૂર્વ શાસકો ની ભ્રષ્ટ નીતિઓ ના કારણે આખો દેશ એવી આર્થિક ભીંસ માં આવી ગયો છે જેના પગલે દેશ માં આંતરવિગ્રહ ફાટી નિકળવા ની શંકા સેવાઈ રહી છે.
શ્રીલંકા માં અભૂતપૂર્વ રીતે દેશ ના રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને નાણામંત્રી ઉપરાંત લગભગ છૂ; તમામ મહત્વ ના સંવૈધાનિક પદો ઉપર એક જ પરિવાર રાજપ્ષે પરિવાર ના શાસન શી
બાદ જનઆંદોલન ના કારણે પૂર્વ રાષ્ટ- [પતિ ગોતબાયા જપક્ષેતોદેશછોડીનેભાગી છૂટ્યા છે.જ્યારે તેમની જગ્યા એ નિમાયેલા રાષ્ટ્રપતિ રાનિલ વિકરમારસિથે એ હવે શ્રીલંકા ના વડાપ્રધાનપદે દિનેશ ગુશવર્ધને ની નિમલુંક કરી હતી. તેઓ આ અગાઉ એજ્યુકેશન મિનિસ્ટર તેમજ, વિદેશ મંત્રાલય સંભાળી ચુક્યા છે. તેઓ નિલ વિક્રમાસંધે ના સહાધ્યાયી પણ હતા.
હવે વિકમાસિંધે અને ગુશવર્ધને ની જોડી ઉપર શ્રીલંકા ને તાજેતર ની અજંપાભરી પરિસ્થિતિ અને આર્થિક સંક્ટ માં થી બ્હાર કાઢવા ની જવાબદારી છે. જો કે રાનિલ વિકમાસિંધે
રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આંદોલનકારીઓ ને સંતોષ થયો નથી. ગુરુવારે મોડી રાત્રે પણ રાષ્ટ્રપતિ સચિવાલય બહાર દેખાવકારો અને સના વચ્ચ અથડામણ થઇ હતા. દખાવકારાં ને નિયંત્રિત કરવા અને પરિસર માં થી તેમને. ખદેડી મુકવા સેના એ તેઓના ટેન્ટ ઉખાડવા નું શરુ કરતા દેખાવકારો એ વધારે ઉગ્ર થઈ નૈ સરકારવિરોધી નારા લગાવવા નું શરુ કરી
દીધું હતું. દેખાવકારો નો આરોપ છે કે રાજપલષે પરિવારે પોતાની વ્યક્તિ તરીકે વિકરમાસંઘે ને. ઝુ ગાદી ઉપર બેસાડ્યા પરિવારે વિકરમાર્સિથ સાથે ડીલ કરી છે. તે દેશ ની જનતા સાથે અન્યાય છે. કોલંબો ના પ્રોકેસર એમ જી ઓરાકા ના જણાવ્યા પ્રમાણે હવે લોકો ને રાજપક્ષે પરિવાર અને તેમના દ્વારા બેસાડવા માં આવેલા કોઈ પણ નેતા ઉપર સ્હેજ પણ ભરોસો નથી. દેખાવકારો નું માનવું, છે કે રાનિલ વિક્રમાસિંધ ને ગાદી ઉપર બેસાડી ને, રાષ્ટ્રપતિ પદે બેસાડી ને રાજપક્ષે પરિવાર પોતા ને આરોપો થી બચાવવા માંગે ઠે. જો કે
આ દરમ્યાન સંસદ માં નવા રાષ્ટ્રપતિપદે વોટિંગ દરમ્યાન છેલ્લા બે માસ માં પ્રથમ વખત પૂર્વ વડાપ્રયાન મહિન્દ્રા રાજપક્ષે અને તેમના પરિવાર ના નમલ અને થમલ સંસદ માં પહોંચ હતા.