સંસદ ની કાયવાહી ઠપ્પ
મ 3૧૪૦કરોડનીઆબાદો ધરાવતા લોકતાંત્રિક દેશ ભારત ના ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને લોકશાહી ના મંદિર સમાન સંસદભવન માં બેસી ને જનકલ્યાણ ની યોજન-
1ઓકે દેશનીપ્રગતિ અને ઉન્નતિ અંગે નીજરુરી ચર્ચા-વિચારણા કરી યોજનાઓ કે ખરડાઓ ઘડવા ના બદલે કરોડો રૂ.ના આંધણ બાદ સંસદ ની એક- મમમ દ્વારા સંસદ ની
કાર્યવાહી ને વિપક્ષો ચાલવા જ નથી દેતા જે અતિ નિંદનીય અને અક્ષમ્ય છે. હાલ માં સંસદ ના ચોમાસુ સંત્ર નો પ્રારંભ પ્રથમ દિવસે જ રાષ્ટ્રપતિ ની ચૂંટણી ના હિસાબે કામકાજ મુલત્વી રખાયા બાદ ના બીજા દિવસ થી દેશ ના જવાબદાર વિપક્ષો બેજવાબદારી ભર્યું વર્તન દાખવતા સંસદ ની કાર્યવાહી સૂત્રોચ્યાર, શોરબકોર અને વેલ માં ધસી જવા જેવા કાર્યો દ્વારા સંસદ ની કાર્યવાહી ચાલવા જ નથી દેતા. આમ કરવા માં કોંગ્રેસ, એનસીપી, ટીએમસી, આપ, ડાબેરીઓ જેવા વિપક્ષો અગ્રેસર છે. દેશ ની સંસદ ની એક મિનિટ ની કાર્યવાહી નો ખર્ચો રપ લાખ રૂ. આવે છે. જે દેશ ની જનતા ના પરસેવા ની કમાણી માં થી સરકાર ટેક્સ દ્વારા મેળવે છે. દેશ માં સરકારી વિભાગો માં પણ સાવ છેવાડા ના ચોથા વર્ગ ના કર્મચારી ની ભરતી માં પણ લયુત્તમ શૈક્ષણિક લાયકાત સુનિશ્ચિત હોય છે. તદુપરાંત અન્ય તમામ સરકારી નોકરી માટે અમુક નિશ્ચિત સમય મર્યાદા સુધી નોકરી કર્યા બાદ જ પેન યોજના ની યોગ્યતા ગણાય છે. અલગ શ્રેણી માં 5 લથુતમ વર્ષ ૧૨ બંથી ર૦ વર્ષ ની નોકરી બાદ જ પેન્શન માટે હક્કદાર બને છે. જ્યારે સાંસદો માટે કોઈ શૈક્ષણિક લાયકાત ની લઘુતમ મર્યાદા ના હોવા ઉપરાંત આજીવન પેન્શન મેળવવા પણ હક્કદાર બની જાય છે. આ ઉપરાંત જો અગાઉ વિધાયક રહ્યા હોય અને પછી સાંસદ બન્યા હોય તો બશ્ને પદો ના પેન્શન મેળવે છે. આમ પદ ઉપર હોય ત્યારે પગાર, ભથ્થા અને અન્ય સવલતો : ઉપરાંત પેન્શન ના લાભો મેળવ્યા પછી પણ જો કામ કરતા ના હોય તો જેમ નો- કારિયાત માળરસ નો રજા નો પગાર કપાય છે તેમ સાંસદો અને વિધાયકો માટે ન માત્ર પગાર માં કાપ પરંતુ શિક્ષાત્મક દંડ પણ વસુલવો જોઈએ.