સત્યપાલ મલિક

સત્યપાલ મલિક ૩૦ સપ્ટ- “કબરે નિવૃત્ત થનાર છે. હાલ માં તેઓ મેઘાલય ગવર્નર પદે કાર્યરત છે. જો કે રાજ્યપાલ હોવા છતા પણ કેન્દ્ર સરકાર અને ભાજપા ને અનેક મુદ્દ ઘેરનારા સત્યાપાક માંથેક [નેવૃત્ત થા બાદ સીબીઆઈ તેમની પૂછપરછ કરી શકે છે. સત્યપાલ મલિક એનડીએ સરકાર ના એવા . જયપાલ છે જેમને 7 વર્ષ માં ચાર રાજ્યો માં ગવન- [રપદે બદલીઓ થઈ ચૂકી છે. રાજ્યપાલ હોવા છતા કૂપિ આંદોલન સમથે કિસાનો તરફી અને કેન્દ્ર સરકાર વિરોધ આકરા પ્રહારો કરી ચૂક્યા છે. તેમણે પોતાની નિવૃત્તિ બાદ પણ તેઓ ચૂંટણી ની રાજનીતિ
માં ભાગ નહીં લે પરંતુ તેઓ આંદોલન સાથે સંકળાયેલા રહેશે તેમ જ તેઓ પુસ્તક પલ્ર લખશે તેવું ઈન્ટવું માં જણાવ્યું હતુ. સત્યપાલ મલિક રાજસ્થાન ના બાડમેર ના પત્રકાર, દુર્ગસિંહ રાજપુરોહિત ની એસસી-એસટી કેસ માં ધરપકડ થતા તેમણે સત્યપાલ મલિકે હોદા નોદુરપયોગ કરી ને ફસાવ્યા નો આરોપ મૂકતા ભારે હોબાળો મચ્યો હતો. આખરે બિહાર ના મુખ્યમંત્રી નીતિશ કુમારે તપાસ ના આદેશો આપવા પડ્યા હતા. તેઓ બિહાર, ઓડિસા, જમ્મુ-કાશ્મિર અને ગોવા બાદ હવે મેઘાલય ના ગવર્નર છે. તેઓ એ ૩૦ ઓગસ્ટ ૨૦૧૯
ના રોજ તેમની જમ્મુ-કાશ્મિર ના ગવર્નરપદે થી ગોવા ના ગવર્નરપદે બદલી થયા બાદ છેક ઓક્ટો.૨૦૨૧ ના રાજસ્થાન ના ગુંઝુનુ માં એકસભા માં બોલતા કહયું હતું કે જમમુ-કારિમિર,
માં ગવર્નર હતો ત્યારે 8 મારી સામે બે ફાઈલો, 1 મુક્વા માં આવી હતી. જે પૈકી એક આર.એસ.એસ. ના નેતા ની અને એક અંબાશી ની પતી. તેમને જલાવાયું હતું. કેજો તેઓ આ બને ફાઈલો ક્લિયર કરી દેશેતો તેમને લાંચ પેટે ૩૦૦ કરોડ રૂ.. મળશે. જો કે આ મામલે ભારે હોબાળો મચતા તેમલે પોતાની જ ભૂલ હતી તેમ માન્યું હતં. જો કે આ જ કેસ
માંબાદ માં તેમણે માફી પણ માંગી લીધી હતી. મોટાભાગે આ જ કૈસ ની તપાસમાં સીબીઆઈ તેમનું નિવેદન નોંધવા માટે તેમની નિવૃત્તિ ની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત સત્યપાલ
મલિકે જ્યારે બિહાર નું ગવર્નરપદ છોડી જમ્મુ કાશ્મિર ના ગવર્નર બન્યા ત્યારે તેનું વિવાદિત નિવેદન આપ્યું હતું કે જમ્મુ-કારિમર માં પ્રમાણ માં શાંતિ છે. પટના માં એક દિવસ માં જેટલી હત્યાઓ થાય છે તેટલી હત્યાઓ કારિમર માં એક સપ્તાહ માં થાય !

Leave a Reply

Your email address will not be published.