સમાચારો સંટક્ષિપ્ત માં

  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ના રાજકીય સલાહકાર અને ખાસ અંગત પંકજ મિશ્રા ની પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ ધરપકડ કરી હતી. ગેરકાયદે ખનન મામલે
    ઈડીએ અગાઉ ૧૯ જગ્યાએ સર્ચ ઓપરે- શન આદર્યા હતા. જે દરમ્યાન પંકજ મિશ્રા અને સહયોગીઓના સાહેબગંજ સહિત અન્ય વિસ્તારોના બેંક ખાતાઓમાંથી મળેલા ૩૯
    કરોડ સીઝ કર્યા હતા. આમ મુખ્યમંત્રીના ખાસ નજદીકી મનાતા પંકજ મિશ્રા ઈડીની જળમાં ફસાઈને અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. ઝારખંડમાં મોટાપાયે ચાલતા ગેર- કાયદેસર ખનનની ઈડી તપાસ કરી રહી છે.
  • ભારતીય નાગરિકોમાં છેલ્લા થોડા વર્ષોમાં દેશની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા સ્વિકારવાનું ચલણ વધી ગયું છે. આ અંગે સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રી
    એ સંસદમાં આપેલા જવાબ એ સૌને ચોંકાવી દીધા હતા. ૨૦૨૧ માં કુલ ૧ લાખ દ૩ હજાર ૩૭૦ લોકોએ ભારતની નાગરિકતા છોડીને અન્ય કોઈ દેશની નાગરિકતા અપન- વી હતી.
  • મુંબઈના મહાસચિવ અઘાડી ના પૂર્વ ગૃ હમંત્રી અનિલ દેશમુખ અને પૂર્વ મંત્રી નવાબ મલિક તો જેલમાં છે જ અને હવે મુંબઈ ના પૂર્વ પોલિસ કમિશ્નર સંજય પાંડેની પણ નકલી ફોન ટેપિંગ કેસમાં લાંબી પૂછપરછ બાદ ઈડીએ ગિરફતાર કર્યાં છે. ૩૦ મી જૂને જ નિવૃત્ત થનારા સંજય પાંડે ઉપર ૨૦૦૯ નૈ ૨૦૧૭ વચ્ચે એનએસઈ કર્મચારીઓ ના ફોન ગેરકાયદેસર રીતે રેકર્ડ કરવાનો આરોપ છે. આ માટે તેમને સાઈસેક સર્વિસીસ પ્રા.લિ.કંપની એ ૪.૪૫ કરોડ રા. આપ્યા હતા.
  • ભારતીય એરલાઈન્સ સ્પાઈસ જેટ ના વિમાનોમાં સતત આવી રહેલી ટેકનિકલ ક્રાતિઓના પગલે ડીજીસીએ દ્વારા ૮ અઠવાડિયા મામટે સ્પાઈસ જેટની ૫૦ ટકા ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ મુક્યો છે. પાછલા ૧૮ દિવસોમાં સ્પાઈસ જેટ ના વિમાનોમાં ૮ વખત ટેકનિકલ ખામી જોવા મળી હતી. પ જુલાઈના રોજ ચીન જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને વેધર રડાર કામ કરતું ના હોવાથી કોલકત્તા ખાતે ઈમર્જન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. જ્યારે ર જી જુલાઈએ જબલપુર જઈ રહેલી ફ્લાઈટનું પણ ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. ડીજીર- એ એ ચોક્કસપણે કહ્યું હતું કે હાલમાં હવે, એરલાઈને તેના આ એરક્ાફટસનો ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે તમામ પ્રકારની ટેકનીકલ ખામીઓ દૂર કરવામાં આવે.
  • કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્‌આઈએ વિસ્ફોટક ખુલાસો કરતા પત્ર કારોને જણાવ્યું હતું કે કર્ણાટક ભાજપાના યુવા મંત્રી પ્રવિણ નેતારુ ની બેલારી ખાતે
    થયેલ હત્યાની તલસ્પર્શી તપાસના હુકમો અપાયા છે. આ હત્યા પૂર્વ આયોજીત કાવતરુ હોવાનું જણાય છે. અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ શરુ થશે. પ્રવિણ કામ ઉપરથી પરત થરે આવી રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા હુમલાખોરે ધારદા છરા વડે હુમલો કરીને તેની હત્યા નિપજાવેલ હતી.
  • વિપક્ષી એકતાના ફરી ધજાગરા ઉડ્યા છે. લોકસભા અને રાજ્યસભામાંથી વિપશષના ૪ સભ્યોને લોકસભામાંથી અને ૧૯ સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • છે. તેના વિરોધની ફલોર સ્ટ્રેટેજી નક્કી કરવા કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે એ બોલાવેલી બેઠકમાં કોંગ્રેસ, ડીએનકે, આરજેડી, એન- સી, એનસીપી, સીપીઆઈ, સીપીએમ,
  • આએલડી, શિવસેના અને અન્ય નાના પક્ષોએ ભાગ લીધો હતો. રાજ્યસભામાંથી બરતરફ કરાયેલા સભ્યોમાં આપ નેતા સંજયસિંહનો પણ સમાવેશ થાય છે. તેમ છતા આ બેઠકથી આપ અને ટીએમસી દૂર રહ્યા હતા.
  • આરજેડી ના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. સીબીઆઈએ લાલુપ્રસાદ યાદવની નજીકા અને આરજેડી ના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભોલા યાદવની ધરપકડ કરી છે. તેમને લાલુ યાદવના અત્યંત ખાસ માનવામાં આવે છે. સીબીઆઈ એ રેલ્વેના આઈઆરર-_ ઊટીસી કૌભાંડ મામલે પૂછપરછ માટે
    બોલાવ્યા બાદ ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કૌભાંડ ના તેઓ માસ્ટર માઈન્ડ છે.
  • કેન્દ્ર સરકારે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નોત્તરમાં જશાવ્યું હતું કે કેન્દ્ર સરકાર- ની નોકરી માટે છેલ્લા ૮ વર્ષોમાં રર કરોડ નોકરી વાંચ્છુકોની અરજીઓ મળી હતી. આ પૈકીની ૭૨૧,૩૧૧ અરજદારોને નોકરી આપવામાં આવી હતી. આમ મોદી શાસન ના આઠવર્ષોમાં કેનદ્ર સરકારમાં ૯ર ૨,૩૧૧લોકોને નોકરી અપાઈ હતી.
  • વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી અને તેના કારણે લાખો લોકોનો
  • ભાંગ લેનારી આ બિમારી અગ મોટો ખુલાસાં થયો છે. એક નવા જ સંશોધનમાં સંશોધકોનું માનવું છે કે શક્ય છે કે બે અલગ અલગ પ્રકારના કોરોના વાયરસ ચીનના વુહાન
  • માર્કેટમાં જીવંત વેચાતા પ્રાણીઓ દવારા ફેલાયો હોય. જેમાંથી તે મનુષ્યોમાં અને ચીન પછી આખા વિશ્વમાં ફેલાયો હોય. આ વાયરસ સંભવતઃ ૨૦૧૯ ના છેલ્લા દિવસોમાં વુહાન
  • માર્કેટમાં જીવતા વૈચાયેલા પ્રાણીઓમાં હાજર હતો.
  • હાલમાં દેશના ૧૫ મા રાષ્ટ્રપતિપદે વરાયેલા દ્રૌપદી મુર્મુ આવ્યા અને ૧૪ મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ વિદાય લીધી. તેમની અગાઉ પ્રણવ મુખરજી અને તેમની
    અગાઉ પ્રતિભા પાટીલ આ પદ ઉપર હતા. આમ રાષ્ટ્રપતિ તો આવ્યા અને ગયા, પરંતુ આજની તારીખમાં પણ ઘણા ભારતીયોના દિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ
    કલામ માટે જે સ્નેહ અને આદર છે તે અતિ વિશિષ્ઠ છે. ર૩ મી જુલાઈના રોજ તેમની ૭ મ્રીપુશ્થતિથિ નિમિત્તે ભારતના આ મિસાઈલ મેન ને માઈકોબ્લોગિંગ સાઈટ ટિવટર ઉપર
    લાખો લોકોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. -આંતરરાષ્ટ્રીય ખેલ પ્રતિયોગિતા કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨ માં ભારત કુલ ર૧૫ એથલેટ- _સ પોતાનું કૌશલ્ય દર્શાવવા માટે પ્રતિબધ્ધ છે.
    આ મહોત્સવ દરમ્યાન ભારતીય એથલેટ્સ અનેક વિવિધ કેટેગરીમાં ભાગ લેનાર છે. જે પૈકી ભારતને બેડમિન્ટન, ક્રિકેટ, હોકી, રેસલિંગ, વેઈટ લિફ્ટીંગ, તિરંદાજ તેમજ
    કુસ્તીમાં મેડલ જીતવાની પ્રચંડ સંભાવના છે.


Leave a Reply

Your email address will not be published.