અમેરિકા માં પણ ડોક્ટરો ની અછત ?

વવેશ્વની એકમાત્ર મહાસત્તા અને વિશ્વ ના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ના નાગરિકો પણ ડોક્ટરો ની અછત શી પરેશાન છે. હાલ માં ડોક્ટરો પાસે પોતા ના રોગનું નિદાન કરાવવા માટે મહિનાઓ પહેલા એપોઈન્ટમેન્ટ લેવી . પડે છે. સદ્નરૂ ઊબે એપોઈન્ટમેન્ટ મળી જાય ત્યાર બાદ પણ ક્લિનીક ઉપર લાંબી લાંબી લનો જોવા મળે …”..4 00010 માંદગી માં મહિન-1ઓ અગાઉ એપોઈન્ટમેન્ટ મેળવવી મુરકેલ હોવા થી કેટલાક લોકો સમયસર સારવાર ના મળી શકવા ના કારણે ગંભીર રીતે બિમાર થઈ જ્ય છે. સપ્ટેમ્બર ૨૦૨૧ માં કેન્સર ફેમિલીફાઉન્ડેશન ના રિપોર્ટ માં જભ્રવ્યા મુજબ અમેરિકા ની ૩પ કરોડ ની વસ્તી માં લગભગ ચોથા ભાગ ના, અથતિ કે ૮.૩૭ કરોડ લોકો એવા વિસ્તારો માં રહે છે કે જ્યાં પ્રાથમિક સારવાર પણઉપલબ્ધ નથી. આ ક્ષતિ ને દૂર કરવાનવા૧૪,૮૦૦થીવધારે ડોક્ટરોનીજરુર છે, અર્થાત કે અમેરિકા માં દર ચાર માં થી એક અમેરિકન ને પ્રાથમિક સારવાર પણ ઉપલબ્ધ નથી. કોરોના મહામારી બાદ આ સંકટ વધારેયેર બન્યું છે. એસોસિએશન ઓફ અમેરિકન મેડિકલ કોલેજીસ દ્વારા ૨૦૧૯ માં પ્રકાશિત આંકડાઓ મુજબ અમેરિકા માં ૨૦૩૩ સુધી માં ૫૪,૦૦૦થી માંડીને ૧૩૯,૦૦૦ડોક્ટરો નો ઘટાડો થઈ જશે. આ થટાડો પ્રાથમિક અનેસઘન ચિકિત્સા બશ્ેકષે્રો ના ડોક્ટ- રો ની હશે. એક અન્ય સર્વે મુજબ ૨૦૨૨ સુધી માં ૩૮ ટકા ડોક્ટર્સ [5- નિત થઈ રહ્યા છે. તેમ છતા અમેરિકન સરકારે આ થટ ને દૂર કરવા હજુ સુધી કોઈ ગંભીર પ્રયાસો કરયા નથી. આ થટ ને દૂર કરવા અમેરિકી સરકારે મેડિકલ નો અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરોને લોન માં રાહત આપવી જોઈએ જેથી તેઓ સરળતા થી અભ્યાસ કરી શકે તેમજ આર્થિક પરિસ્થિતિ ના કારણે દાક્તરી નો અભ્યાસ ના કરતા વિદ્યાર્થીઓ ને પણ આકર્ષી શકાય. વળીડોક્ટરો ની સંખ્યા માં ઘટાડો હોવા નું એક કારણ વંશીય ભેદભાવ પણ છે. અમેરિકા માં કુલ ડોક્ટરો ની સંખ્યા માં માત્ર પ.૪ ટકા ડોક્ટરો જ અર્થાત કે જેમાં ૨.૯ ટકા પુરુષો અને ૨.૮ટકા મહિલા ડોક્ટર્સ અશ્વેત છે.


Leave a Reply

Your email address will not be published.