આખરે ઝવાહરી માર્યો ગયો

અમેરિકા એ આખરે ૧૧ વર્ષો દ ૯/૧૧ ના હુમલા નો બદલો પૂરો કરતા ૯/૧૧ ના ભિષણ આરતકવાદી હુમલા ના માસ્ટરમાઈન્ડ અને ઓસામાના મોત બાદ અલ કાયદા ના સર્વેસવા
અયમાન-અલ ઝવાહરી ને અફઘાનિસ્તાન ના કાબુલ પ્રાંત માં તેના ઘર ની બાલ્કની માં ડ્રોન હુમલા થી બે મિસાઈલ ફાયર કરી ઉડાવી દીધો હતો.. અફઘાનિસ્તાન ના સમય પ્રમાણે રવિવારે સવારે ૬.૧૮ મિનિટે જ્યારે અમેરિકી સમય પ્રમાણે શનિવારે રાત્રે ૯.૪૮ મિનિટે અમેરિકા દ્વારા આ હુમલો કરાયો હતો. અમેરિકન ગુપ્તચર એજન્સી અલ ઝવાહરી ની પત્ની, પુત્ર, પુત્રી અને પૌત્ર ઉપર નજર રાખી રહ્યા હતા. જાન્યુઆરી માં તેમને જાણ થઈ હતી કે તેઓ કાબુલ ના એક ઘર માં શિફ્ટ થયા છે. આમ તો ગત ઓગષ્ટ માં અફથાનિસ્ત- ન માં તાલિબાન શાસન સ્થપાયા બાદ ઝવાહરી કાબુલ શિફટ થઈ ગયો હોવા ની બાતમી હતી. પરંતુ જાન્યુઆરી માં જાણ થઈ હતી કે તેનો પરિવાર મધ્ય કાબુલ ના શેરપુર વિસ્તાર માં રહે છે. આ સમગ્ર
વિસ્તાર અફથાન સંરક્ષણ મંત્રાલય નો છે. હાલ ના સમથ માં આ વિસ્તાર માં અફઘાન સેના ના ઉચ્ચ અધિકારીઓ ના ઘરો બનાવવા માં આવ્યા છે. સ્થ- નિક મિડીયા અરેવાલો અનસાર તાલિબાની ગ હમંત્રી અને કુખ્યાત આતંકવાદી સિરાુદીન હક્કા- એ ઝવાહરી ને પોતાના એક અત્યંત સુરશ્રીત ઘર માં આશ્રથ આપ્યો હતો. આ અગાઉ જેમ પાકિસ્તાન માં એબોટાબાદ ના લશકરી છાવણી નજીક ના એક રક્ષિત થર માં ઓસામા બિન લાદેન છુપાયો હતો. જ રીતે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ના આવાર- ।વાળા વિસ્તાર માં ઝવાહરી ને છુપાવવા માં આવ્યો હતો. જાન્યુઆરી માં અમેરિકન ગુપ્તચર સંસ્થા ને આ માહિતી મળ્યા બાદ ફેબ્રુઆરી માસ થી દરેક હિલચાલ ઉપર બારીક નજર રખાઈ રહી હતી. માર્ચ માસ માં ઝવાહરી પણ તે જ સ્થળે છુપાયો હોવા ની માહિતી મળ્યા બાદ તેની રોજિંદી દિનચર્યા ઉપર બારીક નજર રખાતી હતી. આખરે રપ મી જૂલાઈ એ અમેરિકન ખુફીથા એજન્સીઓ એ રાષ્ટ્રષ બાયડન ને ઝવાહરી અંગે ની માહિતી જણાવી હતી અને તેની ઉપર કઈ રીતે હુમલો કરવા માં આવશે તેની યોજના પણ જણાવી હતી. ઝવાહરી ની દિનચર્યા ની ઝીણવટભરી તપાસ માં એ બાબત જાણવા મળી
હતી કે વ્હેલી સવારે તે બાલ્કની માં સમય વ્યતીત કરે. છે. હુમલા માટે આ સમય અને સ્થાન નક્કી કરાયું “5. જ્ાખરે રવિવાર ને પહેલી ઓગસ્ટે સવારે ૬.૧૮ મિનિટે જ્યારે ઝવાહરી તેના થર ની બાલ. કની માં ટહેલી રહ્યો હતો ત્યારે અમેરિકી એજન્સી સીબીઆઈએ ના નિર્દેશન હેઠળ તેની ઉપર રિપર, ન થી બે િસાઈલ્સ – બે હેલફાયર મિસાઈલ્સ છોડાઈ હતી. અલ ઝવાહરી ની હત્યા બાદ અમેરિકી સખ્ત એ રાખને સંબોધન કરુ હતું તેમણે કલુ હતું કે અમે ઝવાહરી ને શોધી ને ખત્મ કરી દી છે. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઉભો કરનારી કોઈ પણ વ્યક્તિ ને અમે છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાન માં આતંકીઓ ઉપર ના હુમલા ચાકુ રાખીશું. આ અગાઉ પણ ઝવાહરી ને મારવા અર્મેરિકા એ બે વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ બને વખત ઝવાહરી ભાગી છૂટવા માં સફળ રહ્યો હતો. અથમાન અલ ઝવાહરી નો જન્મ ૧૯ જૂને, ૧૯૫૧. ના દિવસે ઈજિપ્ત ના એક સમૃધ્ધ પરિવાર માં થયો હતો. વ્યવસાયે સર્જન ઝવાહરી નું અરબી અને ફેંચ ભાષા ઉપર સાર્‌ પ્રભુત્વ હતું. માત્ર ૧ ૪ વર્ષ ની વયે. તે મુસ્લિમ બ્રથરહુડ નો સભ્ય બની ગયો હતો. ત્યાર, બાદ તેણે ઈજિષ્શિયન ઈસ્લામિક જિહાદ ની સ્થ-
[પના કરી હતી. ૧૯૮૫ માં પાકિસ્તાન ના પેશાવર ખાતે લાદેન સાથે મુલાકાત થયા બાદ ૨૦૦૧ માં ઈજિ્મિયન ઉસ્લાસિક જિહાદ નું અલ કાયલ સાથેમર્જ કર્યુ હતું. ત્યાર બાદ લાદેન અને ઝવાહરી એ અલ કાથદા નું નેતૃત્વ કરતા ૯/૧૧ ના અમેરિકા ઉપર ના ભિષણ આતંકી હુમલા ને પાર પાડ્યો હતો. ૨૦૧૧ માં અમેરિકી હુમલા માં ઓસામા બિન લાદેન ના માર્યા ગયા બાદ અયમાન અલ ઝવાહરી અલ ક્રયદા નો વડો બન્યો હતો. જે પણ આખરે ૧ લી ઓગસ્ટ ૨૦૨૨ ના અમેરિકી ડ્રોન હુમલા માં માર્યો ગયો હતો.


Leave a Reply

Your email address will not be published.