ચીન ના રોકેટ નો
કાટમાળ હિંદ મહાસાગર માં
ચીન નું લોંગ માર્ચ પ બી રોકેટ નો કાટમાળ ૩૦ મી માર્ચે ધરતી સાથે ટકર- ।યો હતો. જો કે રોકેટ નો આ કાટમાળ પૃથ્ધી ના વાતાવરણ માં પ્રવેશતા જ સળગી ઉઠ્યો
હતો. ૩૦-૩૧ જુલાઈ ની મધ્યરાત્રિ એ આ ચીની રોકેટ નો કાટમાળ સદ્ભાગ્યે મલેશિયા નજીક ના હિંદ મહાસ- [ગર માં ખાબક્યો હતો. યુ.એસ. ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એ પોતાના
સત્તાવાર નિવેદન માં જબાાવ્યું હતું કે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાયના લોંગ માર્ચપબીરોકેટએ ફરી ધરતી ના વાતાવરણ માં પ્રવેશ કર્યો હતો. તેનો કાટમાળ હિન્દ મહાસ-
[ગર માં પડ્યો હતો. જો કે નરી આંખે દેખાયેલી આ ઘટના અંગે લોકો સોસ્થિલ મિડીયા માં વ્યાપક ચર્ચાઓ કરી રહ્યા હતા. આ રોકેટ નો કાટમાળ જેવો ધરતી ના વાતાવરણ માં આવી પડતો જોવા મળ્યો તે સાથે લોકો એ તેના વિડીયો બનાવી ને સોશ્થિલ મિડીયા માં અપલોડ કર્યા હતા. લોકો એ તેને ઉલ્કારપિડ નો વરસાદ ગણાવ્યો હતો.
નજરે જોનારા લોકો ના જણાવ્યા પ્રમાણે આકાશ માં એકદમ તેજસવી રંગ નો પ્રકાશ જોવા મળ્યો હતો. આકાશ માં સંપૂર્ણપણે વાદળી, પીળા અને લાલ રગ નાં પ્રકાશ ફલાયાં હતાં. જાં ક ગુજરાત અને મહારાષ્ટ્ર ના કેટલાક વિસ્તારો માં ચાલુ વર્ષ ના એપ્રિલ માસ ના પ્રારંભે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજ ગતિ એ આ અગનગ-ળા જેવો પદાર્થ પછી તરફ ધસમસતો આવતો જોઈનેલોકો માં ડર સાથે કુતુહલ પણ વ્યાપ્યુ હતું. પ્રથમ દષ્ટિ એ આકાશ માં થી ઉલ્કાર્પિડ સમાન ખરતો તારો પૃ્ધી ઉપર ખર્યા નો આભાસ થયો હતો. જો કે એક અમેરિકી વૈજ્ઞાનિક ના જણાવ્યા પ્રમાણે આ ચીન નું ચાંગ ઝેંગ ૩બી સિરિયલ નંબર વાય ૭૭ રોકેટ નું ત્રીજુ સ્ટેજ હતું. ચીનરા આ રોકેટ ફેબ્રુઆરી
૨૦૨૧માં છોડવા માં આવ્યું હતું. આવી પ્રથમ ઘટના માં મે ૨૦૨૦ માં આફ્રિકા ના દેશ આઈવરી કોસ્ટ માં આવો જ કોઈ અવકાશી કાટમાળ પડ્યો હતો. જ્યારે મે ૨૦૨૧ માં પણ
આવો જ અવકાશી કાટમાળ હિંદ મહાસાગર માં પડ્યો હતો. જો કે ચાલુ વર્ષે ત્રીજી વખત એપ્રિલ ના પ્રથમ સપ્તાહ માં અને ચોથી વખત. મલેશિયા નજીક હિન્દ મહાસાગર માં અવકાશી
કાટમાળ પડ્યો હતો.