છ વર્ષો સુધી ૨૦ ટકા ટેક્સ ઘટાડો : સુનકાં

્રટનમા હવે વડાપ્રયાનપદનાબ જ ઉમેદવારો લિઝટ્રસ અને કષિ સુનક વચ્ચે ની હરિફાઈ નિર્ણાયક તબક્કા માં પહોંચી ગઈ છે. કન્ઝર્વેટીવ પાર્ટી ના ૧૭૫,૦૦૦ સભ્યો એ દેશ ના ભાવિ વડાપ્રધાન નક્કી કરવામાટે નાપોતાના પોસ્ટલ બેલેટ્સપ્રાપત કરી લીધા છે. શક્ય યુગાવ દ્વાર કરવા માં આવેલા સર્વે અનુસાર લિઝ ટ્રસનેહાલમાં પૂર્વનાણામંત્રી કપિ સુનક [| કરતા ૧૮|
પોઈન્ટ ની! લીડ છે. પૂર્વ વિદેશ સચિવ લિઝ ટ્રસ એ ડિબેટ દરમ્યાન યુક્ેનથીલઈ નેચીન તેમ જ મોંઘવારી મામલે લગબગ દરેક ક્ષેત્રે સુનક ને પાછળ છોડ્યા હતા. પાર્ટી ના છેલ્લા સર્વે મુજબ પાર્ટી ના ૩૧ ટકા સભ્યો ઝષિ સુક ને ટેકો કરે છે. જ્યારે ૪૯ ટકા લોકો લિઝ ટ્રસ નું સમર્થન કરે છે.જો કે હજુસુધી ૧૫ ટકા લોકો એ કોને મત આપવો તે નક્કી નથી કર્યુ જયારે છ ટકા લોકો મતદાન કરવા થી દૂર રહેવા ના છે. જો કે પાંચમા રાઉન્ડ સુધી મોખરે ચાલી રહેલા %ષિ સુનકે છઠ્ઠા રાઉન્ડ થી બીજા નંબરે ફરૈકાયા બાદ હવે જે શરુઆત માં તેઓ ટેક્સ ઘટાડવા મજુરા ન્હાંતા આપતા તના બદલ હવે ટૅક્સ ઘટાડવા સંમતિ આપી દીધી છે. તેમણે આગામી સાત વર્ષ માં વ્યક્તિગત કર ૨૦ ટકા ઘટાડવા નું વચન આપ્યું છે. સુનક ના મતે આ ટેક્સ કપાત છેલ્લા ત્રણ દાયકા માં સૌથી અધિક હશે. એક જાહેરસભા ને આ ટ શ્રિ સુનક એ પોતાના સંબોધન માં કહ્યું હતું કે તેઓ ક્યારેય એરીતે ટેક્સ ઘટાડશે નહીં કે જેના થી માત્ર માંઘવાર વધશ . તદુપરાંત તે એવું કોઈ મિથ્યા વચન પણ નહીં આપે કે જેને તેઓ પૂરુ ના કરી શકે. અને સૌથી મહત્વ નું હાલ માં બ્રિટન જે ક્ષેત્રો નો સામનો કરી રહ્યું છે તેને ઉકેલવા તે તેમની પ્રાથમિકતા જ રહેશે. આ અગાઉ સૂનકે લિઝ ટ્સ ના ટેક્સરેટ માં ઘટાડા ને કાલ્પનિક અર્થશાસ્ત્ર ગણાવ્યું હતું. જો કે હવે ઘટતી લોકપ્રિયતા વચ્ચે આપેલા ટેક્સ ઘટાડવા ના
વચન ને પગલે લિઝ સમર્થકો એ તેને પલ્ટુ ગણાવ્યા હતા. આમ હવે %4પિ સુનક ની ટૅક્સકાપ ની જાહેરાત બાદ આગામી દિવસો માં ટ્રસ અને સુનક ની લડાઈ જોરદાર બનશે.

Leave a Reply

Your email address will not be published.