જાપાન માં પાણી ની નીચે શહેર !
જાપાન અંક મહત્વકાક્ષા પ્રાંજક્ટ ઉપર કામ કરી રહ્યું છે. તે સમુદ્ર માં અન્ડ- રવોટર સિટી બનાવવા નું આયોજન કરી રહ્યું છે. જાપાન એ પોતાના આ મહત્વકાંક્ષી
પ્રોગ્રામ ને ઓશન સ્પાઈરલ નામ આપ્યું છે. વિશ્વભર માં ઘણા મોટા અને અત્યાધુનિક કન્સ્ટ- [ક્શન પ્રોજેક્ટ કરી ચુકેલી મલ્ટિ- નેશનલ આર્કિટ- કચર કંપની શિમિજુ કોર્પોરેશન ની અત્ડરવોટર સિટી બનાવવા ની મહત્વકાંક્ષી યોજના છે. હાલ તેનો કન્સેપ્ટ વિડીયો જારી કરાયો છે. જે અદ્ભૂત છે. આ સંપૂર્ણપણે પાણી માં હોય તેવું વિશ્વ નું સર્વ પ્રથમ શહેર બની
જશે. સમુદ્ર ના પેટાળ માં રહેવા છતા અહીં રહેનારા લોકો સામાન્ય જીવન જીવી શકશે. અહીં રહેવા માટે ઘર, ફરવા માટે હોટલ- મોલ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ
રહેશે. આ શહેર સંપૂર્ણપણે કોક્રિટ માં થી બનાવાશે. આ સ્પાઈરલ બિલ્ડીંગ ઓશનથર્મલ એનર્જી કન્ઝર્વન નો ઉપયોગ કરી ને વિજળી ઉત્પન્ન કરશે. તેમજ આ બિલ્ડીંગ ની અંદર એક ટાવર હશે. જ્યાં આ પ્રોર- ડસ દ્વારા વિજળી ઉત્પન્ન કરાશે. આ જ રીતે પીવા નું પાણી નું પણ ઉત્પાદન પણ રિવર્સ ઓસ્મોસિસ નેમબ્રે પ્રોસેસ દ્વારા કરાશે. આ એક એવું સુંદર ઉપકરણ છે. દરિયા ના ખારા પાણી ને પીવાલાયક બનાવવા માટે ઉપયોગ માં લેવાય છે. આ બિલીંગ માં પાંચ હજાર લોકો રહી શકશે. તદુપરાંત આ ઈમારત ભૂકંપ અને સુનામી પ્રક હશે. તેમજ
સંપૂર્ણપણે ઈકોફેન્ડલી બિલીંગ બની જશે. આ બિલીંગ માં ૨૦૦ મિ. નીચે બ્લુ ગાર્ડન પણબનાવવા માં આવશે. અન્ડરવોટર સિટી કરૉકરિટ થી અને ત્રણ ઝોન માં બનાવાશે. અહીં
વિજળી, પાણી તેમ જ ઓક્સિજન સપ્લદ્વશ ના પણ પ્લાન્ટ લગાવાશે. આ ઈમારત માં જ ઘર, મોલ, હોટલ, બિઝનેશ, ટ્રાન્સપોર્ટ તેમજ ઓફિસ પણ બનાવવા માં આવશે.
આમ જાપાન આખા વિશ્વ માં સૌ પ્રથમ અંડરવોટર સિટી બની રહેશે તેમજ જાપાન માં અવારનવાર આવતા ભૂકંપો કે તેના લીધે ઉદૂભવતી સુનામી થી પણ સુરક્ષિત રહેશે.