ત્રીજી ટી-૨૦ માં ૪ વિકેટે વિજય
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ ટી-૨૦ ની સિરીઝ પૈકી ની બીજી ટી-૨૦ હારતા ૧-૧ ની સરસાઈ ના માત્ર ૨૪ કલાક માં ત્રીજી ટી-૨૦ ટીમ ઈન્ડિયા એ ૩ વિકેટે જીતી ને શ્રેણી માં ૨-૧ સરસાઈ મેળવી લીધી છે.. 2૧જી ટી-૨૦ માં ટોસ જીતા ને ઢીમ ઈન્ડિયા અ ફિલ્ડીંગ પાસ્,દ કરતા વેસ્ટ ઈન્ડિઝ તરફ થી બ્રન્ડન કિંગ અને કાયલ મ્રેયર્સે ઓપનીગ ક્યુ હતું. કિંગ અંગત ૨૦ રને આઉટ થતા પ૭ રને પ્રથમ વિકેટ પડી હતી. જો કે ત્યાર બાદ માયર્સ સુંદર રમત નું પ્રદર્શન કરતા ૫૦ બોલ માં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ની મદદ થી ૭૩ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન પૂરન-૨૦, પોવેલ-૨૩, હેટમાયર-૨૦, વિકેટકિપર થોમસ-૦ અને હોલ્ડર ના ૧ રનની મદદ થી નિર્ધારીત ૨૦ ઓવરો માં પ વિકેટો ૧૯૪ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફ શી ભૂવી-ર અને હાર્દિક પંડ્યા અને અર્શદિપ સિંગ ને ૧-૧ વિકેટો મળી હતી. જો કે ખૂબ આશ્ચર્યજનક રીતે દિપક હુરા એ ૧ ઓવર માં ૧ જ રત આપ્યાં હાંવા છતા રહેત શમાં અ તેનેબીજી ઓવર આપી ન હતી. થીમ ઈન્ડિયા એ જીતવા માટે ૧૯૫ રન ના લક્યાંક નો પીછો કરતા રોહિત શમાં અને સુર્યકુમાર યાદવે ઓપનીંગ કર્યું હતું. જો ક રોહિત શર્મા માત્ર ૧.૫ ઓવરો બાદ હેમર્ટ્રીંગ ની ઈજા થી રિટાયર્ડ હર્ટ થતા શ્રેથસ એય્થર જોડ-[થો હતો. શ્રેયસ એય્થર ના ર૨૪, રિષભપંતના ૩૩ અબ્રનમ, હાર્ટિકપંડ્યા- ૪, દિપક હુર ના અણનમ ૧૦ જ્યારે ઓપનર સૂર્યક- માર યાદવ એ ૪૪ બોલ માં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૬ રન ની મદદ થી ટીમ ઈન્ડિયા એ ૧૯ ઓવો માં ત્રણ વિકેટે ૧૯૫ રન બન- ।વી લેતા ત્રીજી ટી-૨૦ જીતી ને શ્રેણી માં ર-૧ ની સરસાઈ મેળવી લીધી હતી. આ મેચ માં વિન્ડીઝ તરફ થી ડ્રેક, હોલ્ડર અને હોસેન ને ૧-૧ વિકેટો મળી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા નો વિન્ડીઝ નો પ્રવાસ પુરો થયો હતો. હવે ટીમ ઈન્ડિયા અને વિન્ડીઝ ની ક્રિકેટ મેચો યુ.એસ. પહોંચી જ્યાં ક્રિકેટ ના પ્રચાર-પ્રસાર માટે બાકી ની ચોથી અને પાંચમી મેચો ફલોરિડા ખાતે રમાન- [રી છે.