ન્યુયોર્ક માં હેલ્થ ઈમર્જન્સી

વેશ્વ હજુ કારાંના મહામારી ના આર્થિક માર માં થી બ્હાર આવ્યું નથી ત્યાં મંકીપોક્સ ની મહામારી એ વિશ્વ ને ભરડા માં લેવા નું શરુ કર્યું છે. અમેરિકા માં કેલિફોર્નિયા
બાદ હવે ન્યુયોર્ક એ પણ આ મહામારી નો ચેપ ફાટી નિકળતા હેલ્થ ની સ્ટેટ ઓફ / હી દ્ર ઈમરજન્સી જાહેર : ક 1 કરી હતી. મંકીપ- ક્સ ફાટી નિકળ્યા ‘ બાદ વહીવટીક્ષેત્ર એ ન્યુયોર્ક શહેર ને મંકીપોક્સ નું કેન્દ્ર ગણાવ્યું છે. છેલ્લા બે દિવસ માં ગવન- 1ર કેથી હોચુલે એ પણ મંકીપોક્સ ને રાજ્ય ની આપત્તિ જાહેર કરી હતી. તેમના આદેશ માં તેમણે આ મહામારી ને જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ગણાવ્યો હતો. સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ મેયર એરિક એડમ્સ અને આરોગ્ય કમિશ્નર અશ્વિન વાસન દ્વારા કરવા માં આવેલી જાહેરાત માં કહેવા માં આવ્યું હતું કે શહેર ના ૧૫૦,૦૦૦ રહેવાસીઓ ને મંકીપોક્સ થવા નું જોખમ છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એકત્રિત કરાયેલા ડેટા પ્રમાણે ન્યુયોર્ક માં શુકવાર સુધી માં ૧૩૪૫ મંકીપોક્સ ના કેસો નોંધાયા હતા. જ્યારે કેલિફોર્નિયા ૭૯૯ કેસો સાથે બીજા સ્થાને છે. ર૩ જુલાઈ એ ડબલ્યુએઅઓ પણ મંકીપોક્સ ને વૈશ્વિક બિમારી જાહેર કરી હતી. અત્યાર સુધી માં વિશ્વ ના ૮૦ દેશો માં મંકીપ- ક્સ ના ૨૨૦૦૦ થી વધુ કેસો નોંધાયેલા છે. જે પૈકી લગભગ ૭પ શંકાસ્પદ મોત આફ્રિકા કા માં થયા છે. વિશ્વ
છક! 1 (ડબલ્યુએચઓ) મંઅનુસાર અત્યાર [6 સુધી પુરુષો સાથે જાતિય સંબંધ રાખનારા પુરુષો માં સૌથી વધુ મંકીપોક્સ નો ચેપી જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ના તમામ અસરગ્રસ્તો પુરુષો છે અને તેમની સરેરાશ ઉંમર ૩૭ વર્ષ ની છે. અમેરિકા માં અત્યાર સુધી માં ન્યુયોર્ક, કેલિફોર્નિયા તેમ જ ઈલિનોઈસ પ્રાંતો એ હેલ્થ અંગે સ્ટેટ ઓફ ઈમર્જન્સી જાહેર કરી છે. જો કે વિશ્વભર ના મોટાભાગ ના કેસો સમલૈગિક સંબંધો ના મામલે જોવા મળે છે. ડબલ્યુએઅઓ એ એક નિવેદન માં જણાવ્યું હતું કે નાગરિક
સમાજ અને એલજીબીટીક્યુ સમુદાય સાથે મળી ને કામ કરી રહ્યં છે. તદુપરાંત તે મંકીપ- ક્સ ના વાયરસ ને રોકવા માટે પણ કામ કરી રહ્યું છે. ભારત ની રસી નિર્માતા કંપની સિરમ
ઈન્સ્ટિટ્યુટે મંકીપોક્સ ની રસી બનાવનાર છે.


Leave a Reply

Your email address will not be published.