પેલોસી નો દમદાર તાઈવાન પ્રવાસ
અમેરિકી સંસદ ના નીચલાગૃ હ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ ના સ્પિકર તેમના તાઈવાન પ્રવાસ સામે આદત સે મજબૂર ચીન ની ગિધડભક્તિ વચ્ચે શાનદાર તાઈવાન પ્રવેશ કર્યો હતો. આ અગાઉ યુ.એસ. એસેમ્બલી ના સ્પિકર નેન્સીપેલોસી ની સંભવિત તાઈવાન યાત્રા સામે ચીને હવા માં જ વિમાન ફૂંકી મારવા ની આપેલી ધમકી સામે પ્રારંભ માં અવહવભરી સ્થિતિબાદ અમેરિકા ના બાઈડન વહીવટી તંત્ર એ ચીન સાથે સીધી ટક્કર લેવા ની તૈયારી કરી લીધી હતી. ચીન પોતાની કાયમી આદત પ્રમાણે તાઈવાન ને ડરાવવા જ તાઈવાન ની સરહદે યુધ્ધ અભ્યાસ ના નાથે સેના ખડકી દીધી હતી. ચીને પણ કોઈ પણ સંભવિત પરિસ્થિતિ ને પહોંચી વળવા સરહદે લોંગ ચેન્જ હુડોંગ રોકેટ તથા ટેન્કો તૈનાત કરી દીધા હતા. જ્યારે સામા પક્ષે
અમેરિકા અને તાઈવાન એ પણ પોતપોત- ના લશ્કર ને કોમ્બેટ રેડી – યુધ્ધ માટે તૈયાર રાખ્યું હતું. મંગળવારે મોડી સાંજે ૮.૧૮ મિનિટે નેન્સી પેલોસી નું પ્લેન તાઈવાન ની રાજધાની તાઈપેઈ લેન્ડ થવા નું હતું. યુ.એસ. એ. પોતાના નૌકાદળ ના ચાર વોરશિપ તાઈવાન ની સમુદ્રી સીમા માં હાઈ એલર્ટ ઉપર રાખ્યા હતા. તેની ઉપર એફ-૧૯ અને એફ-૩પ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ્સ ઊં તથા મિસાઈલ તૈન- 1ત હતી. આ ઉપરાંત રિપર ડ્રોન તથા લેઝરગાઈડેડ મિસાઈલ્સ ર પણ તૈયાર હતી. જો ચીન તરફ થી કોઈ અટકચાળુ થાય તો અમેરિકા અને
તાઈવાન તેની ઉપર બે બાજુ થી હુમલો કરી શકે તેવી વ્યુહ- રચના ગોઠવાઈ હતી. પેલોસી ના પ્રવાસ ના અમુક દિવસો અગાઉ જ અમેરિકા એ તેના સૈનિકો અને ટેકનિકલ
નિષ્ણાંતો ને તાઈવાન મોકલી દીધા હતા. મિલિટરી ની ભાષા માં તેને બૂટ ઓન ગ્રા” ઉન્ડ કહેવાય છે. એમ સાંજ ના સમયે ત્રણેય દેશો ની એના એકદમ સતર્ક અને હુમલા માટે તૈયાર હતી. આખરે નેન્સી પોવેલ ના વિમાન ને અમેરિકન નેવી તેમ જ એરફોર્સ ના ર૪ અત્યાધુનિક વિમાનો ના સુરક્ષા કવચ હેઠળ નેન્સી પોવેલ નું વિમાન તાઈવાન ની હવાઈ સીમા માં પ્રવેશ્યુ અને નિયમિત સમયે તાઈપેઈ ના વિમાની મથકે ઉતરાણ પણ કર્યું.

ચીન લુખ્ખી ધમકીઓ આપતુ રહી ગયું અને અમેરિકી પાર્લામેન્ટ ના સ્ધિકર પેલોસી વટ સાથે તાઈપેઈ પહોંચી ગયા. આમ હવે આ ક્ષેત્ર માં પણ ચીન ની ધમકીઓ અને ઈજાર-
શાહી તોડી ને અમેરિકી આ કષત્ર માં ઘણું શક્તિશાળી થઈ ને ઉભર્યુ હતું. તાઈવાન પહોંચી ને અમેરિકી સંસદ ના સ્પીકર નેન્સી પોવેલ એ તાઈવાન ના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે
મુલાકાત કરવ ઝં ઉપરાંત બુધવારે ૪ તાઈવાનની સંસદ [ ર ને પણ સંબોધન કર્યું હતું. પેલોસી એ પોતાના સંબ-કક વધન માં કહ્યું હતું કે સુરક્ષા ના મુદ્દે અમેરિકા તાઈવાન ને સાથ
આપશે. અમે દરેક ક્ષણે તેમની સાથે છીએ. અમે તાઈવાન સાથે ની મત્રતા બદલ ગૌરવ અનુભવીએ છીએ. અમેરિકા એ ૪૩ વર્ષ અગાઉ તાઈવાન ની સાથે રહેવા નુ જે વચન
આપયું હતું તે વચન પ્રત્યે આજે પણ અમે કટિબધ્ધ છીએ. આ ઉપરાંત નેન્સી પોવેલ એ તાઈવાન ની સંસદ ના ડેપ્યુટી સ્પિકર આઈ ચી ચાંગ સાથે પણ મુલાકાત કરી હતી અને તે સમયે તેમણે તિયાનમેન સ્કવેર નરસંહાર નો ઉલ્લેખ કરવા ઉપરાંત માનવ અધિકારો માટે અમેરિકા ના સમર્થન ની વાત ને પણ દોહ- રવી હતી. જો કે તાઈવાને દાવો કર્યો હતો
કે ચીન ના ૨૦ જેટલા મિલિટરી એરક્રાફ્ટ તાઈવાન ના એર ડિકેન્સ ઝોન માં પ્રવેશ કર્યો હતો. પેલોસી ની મુલાકાત થી ગુર- સે ભરાયેલા ચીને તાઈવાન સામે આર્થિક પ્રતિબંધો ની શરુઆત કરી દીધી હતી. તેણે તાઈવાન ને કુદરતી રેતી ઉપરાંત ૧૦૦ કરતા વધારે ફ્રૂડ સપ્લાય ની આયાત ઉપર પ્રતિબંધ હિન «જ અ. આ ઉપરાંત ચીન કક એ તે પણ સ્પષ્ટ 6 હ દ કર્યું હતું કે અમે
ટાર્ગેટેડ મિલિટરી દં ક ક એક્શન ચોક્કસ ભરીશું. જો કે જ. 21૨% 5: એ રહી કે પૂર્વ ધમકીઓ આપ્યા છતા પેલોસી ના એરક્રાફટ ને અટકાવવા ની હિંમત ચીન દાખવી શક્યું
નથી. નિષ્ણાંતો ના જણાવ્યા પ્રમાણે ચીન માત્ર ધમકીઓ આપતું હતું. તે કોઈ એવું પગલું નહીં ભરે કે જેના થી તેની અમેરિકા સામે સીધી ટક્કર થઈ જાય. આમ અમેરિકા એ ચીન ની ધમકીઓ છતા પોતાના નૌકા કાફલા ને ઉતારી અને એરફોર્સ ની સહાયતા થી પોતાના સ્પિકર ને જોરશોર થી તાઈવાન માં ઉતારી ને પોતાની સર્વોપરીતા સાબિત કરી દીધી છે. હવે સવાલ માત્ર એટલો છે કે. તાઈવાન ના હાલ જેવા રશિયા સામે યુક્ેન ના થયા છે તેવી હાલત તો નહીં થાય ને?
