મનવેલ્થ ગેમ્સ માં ૧૪ મેડલ્સ
ભારત ના એથલીટ્સ અને ખેલકૂદવીરો હવે જબરુ કૌવત દેખાડી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ ના પાંચમા દિવસે ભારતે પ ગોલ્ડ, ૬ સિલ્વર અને દ બ્રોન્ઝ સાથે ૧૭ મેડલ્સ જીતી ને યાદી માં સાતમા * ક્રમે પહોચ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ માં ભારત ને બુધવારે “ બે બ્રોન્ઝ અને એક સિલ્વર મળ્યો હતો. ભારતીય જૂડો પ્લેયર તુલિકા અને ૭૮ *કિ.ગ્રા. કેટેગરી માં ભારત ને સિલ્વર મેડલ _ અપાવ્યો હતો. ફાયનલ માં તે વિશ્વ ની નં.૧ _ ખેલાડી સ્કોટલેન્ડ ની સારા એવલિંગ્ટન સામે નો મુકાબલો હારી ગઈ હતી. જ્યારે * વેઈટલિફ્ટર કેટેગરી માં ૧૦૯ કિ.ગ્રા. કેટ” ગરી માં લવપ્રિતરસિંગે બ્રોન્ઝ મેડલ જીત્યો નૌ ૦૦1કે ઝનોશ 30 ઈડિ, રાંગ ૦૩મા મહિલા અને પુરુષ ની કોઇ પણ કેટગરી માં કોમનવેલ્થ ગેમ્સ માં ભારત માટે પ્રથમ મેડલ સૌરવ ઘોષાલ એ જીત્યો હતો. તેણે વિલ્સટ્રોપ ને ૧૧-૯, ૧૧-૧ અને ૧૧-૪ થી ત્રણ સીધા સેટો માં હરાવ્યો હતો. આઉપરાંત પાંચમાં દિવસે ઈન્ડિયા એ મહિલાલોન બોલ્સ ની ફાયનલ માં દ.આફ્રિકા ને૧૩-૧૦ થી હરાવી ને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ ના ૯૨ વર્ષ ના ઈતિહાસ માં પ્રથમવાર ભારતીય લોન બોલ્સ મહિલા ટીમે કોઈ મેડલ જીત્યો છે. અને તે પણ સીધો જ ગોલ મેડલ. આ ઉપરાંત લોંગ જમ્પ માં ભારત ના શ્રી શંકર મુરલી અને મોહમ્મદ અનિસ ફાયનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. અર્થાત કે સવાલ માત્ર ગોલ્ડ કે સિલ્વર મેડલ નો જ રહેશે.