રક્ષાબંધન પણ બોયકોટ ?
બોલિવુડ ના આમિર ખાન કે જેમણે હંમેશાપોતાનીફિલ્મો માંહિન્દુસંસ્કૃતિની મજાક ઉડાવી અન્ય લઘુમતિઓ ને છડ મસિહા ગણાવ્યા હતા. આજે તેમની સામે સંયુક્ત હિન્દુ સમાજ ના સજજડ પ્રતિકાર અને ફિલ્મો ના બોયકોટ થી હલબલી ગયા છે. ૨૦૧૭માં પોતાના એક ઈન્ટરવ્યું માં ભારત માં અસહિષ્ણુતા વધી ગઈ છે એને તેની પત્ની અને બાળકો અને કુટુંબ માટે ભારત અસુરક્ષિત લાગી રહ્યું છે તેવી વાત કરનારા તથા પોતાની ફિલ્મ પી.કે.માં હિન્દુ સંસ્કૃતિ અને દેવી-દેવતાઓ ની મજાક ઉડાવનાર આમિર ખાન અને કરીના કપૂર ના. થમંડભર્યા નિવેદન કે તમે સેંકડો રૂ।. ખર્ચી ને અમારી ફિલ્મો જોવા આવો છો અમેં કાંઈ આમંત્રણ આપવા થોડા તમારે ઘેર આવી એ છીએ ની સાથે તેમની આગામી ફિલ્મસામે સોર્થિલ મિડીયા માં હેશટ- ગ બોયકોટ લાલરસિંહ ચહ ટ્રેન્ડ થવા લાગતા બશ્ને ની અક્કલ ઠેકાણે આવી ગઈ છે અને થમંડી આમિર ખાન ટિવટર ઉપર કાકલુદીભર્યા સ્વરે કહી રહ્યો છે કે કેટલાક લોકો મને ભારત વિરોધી સમજી રહ્યા છે. જે સત્ય નથી. પ્લીઝ લાલસિંહ ચહ્ટા નો બહિષ્કાર ના કરો. આ જ રીતે ખેલાડીકુમાર ઉફ અક્ષય એ પણ્ર ભૂતકાળ માં ભગવાન શિવજી ભબથ્બવ્ગત ના શિવલિંગ ઉપર ચઢાવાતા દૂધ અને હનુમાનદાદા ઉપર ચહાવાતા તેલ ને વસ્તુઓ નો બગાડ ગણાવતા દૂધ અને તેલ નો ઉપયોગ ગરીબો ને દાન કરવા માં કરવા માટે નું જ્ઞાન પિરસ્યું હતું. આ ઉપર-.1ત અન્ય એક ઈન્ટ્યું માં આ શાની, સંતપુરુષે મંદિરો માં ના જવા નું જણાવતા તર્ક આપ્યો હતો કે મંદિર અર્થાત કે મન-અંદર, એટલે કે મન ની અંદર, ભગવાન આપણી અંદર જ છે, તેના માટે ક્યાંય જવા ની કોઈ જ જરૂરિયાત જ નથી. એ પૂછવા ની કે તે ક્યાં છે તેમે કહી ને ને શોધવા ની જરૂર પણ નથી. આવી અક્ષયકુમાર ની શાન ની વાતો ની ક્લિપ સાથે સોશ્યિલમિડીયા ઉપર હેશટેગ બોયકોટ રક્ષાબંધન ટ્રેન્ડ થવા લાગ્યું છે. જેમાં જણાવાયું છે કે ૩૫૦ રૂ.ની રક્ષાબંધન ની ટિકીટ ખર્ચી પિક્ચરજોવા જવું તે પૈસા અને સમય નો બગાડ છે. તેના કરતા આપ ની નજીક ના ગરીબ અને જરૂરિયાતમંદ ને આટા નીબેગ ૨૮૦ રુ. માં આપી ને મદદરૂપ થાઓ. બન્ને ફિલ્મો ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. વાડ


