લોકસભા માં શિન્દે જૂથ ને માન્યતા તંત્રી લેખ

1શવસંના ના બડબાંલા નતા અને સામના ના સંપાદક તેમ જ ઉધ્ધવ ઠાકરે ના રાજકીય સલાહકાર સંજય રાઉત ની પાત્રા ચોલ ના ૧૦૩૪ કરોડ ના ગોટાળા મામલે ધરપકડ
કરી હતી. સંજય રાઉત ની અડધી રાત્રે ધરપકડ કરવા માં આવી હતી. મહારાષ્ટ્ર ના રાજકારણ માં બિન અન- ભવી ઉધ્ધવ ઠાકરે સંજય રાઉત ની સલાહ પ્રમાણે
જ નિર્ણયો લેતા હતા. ભાજપા અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો કરતા રાઉત પાત્રા ચોલ મામલે ઈડી ના સમન થી ભાગતા ફરતા હતા. આ અગાઉ ૧ લી જુલાઈ ના ઈડી ના સમન ઉપર ઈડી કચેરી એ ગયેલા સંજય રાઉતે પોતાના સમર્થકો ને ઈડી ની કચેરી એ પ્રદર્શન ના કરવા જબરું હતું. કારણ કે તેઓ આશ્રસ્ત હતા કે તેઓ પૂછપરછ પતાવી ને પાછા આવી જશે. જો કે તયાર બાદ ર૦ જુલાઈ ના અને ર૮ જુલાઈ ના ઈડીના સમન ને તેઓ એક સાંસદ છે અને ઉપર- ષ્ટ્રપતિપદ ના ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત છે તેવા કારણો આપી ને હાજર થવાનું ટાળતા હતા. જો કે આ અગાઉ જ ઈડી પાત્રા ચોલ કૌભાંડ મામલે સંજય રાઉત ના ખાસ અંગત અને વહીવટદાર રિયલ એસ્ટેટ કારોબારી પ્રવિણ રાઉત ને અંદર કરી ચૂકી હતી. તદુપરાંત સંજય રાઉત ની ૯ કરોડ ની જ્યારે તેમની પત્ની વર્ષા ની ૨ કરોડ ની સંપત્તિ જપ્ત કરી ચૂકી હતી. આ ઉપરાંત ગત સપરાહે જ શિવસેના ના ડાયરેક્ટર સુજીત પાટકર ના પત્ની અને મરાઠી ફિલ્મ પ્રોડ્યુસર અને જાણિતા સાયકોલોજિસ્ટ સ્વપ્ના પાટકર કે જેને છેલ્લા આઠ વર્ષો થી સંજય રાઉત પરેશાન કરી રહ્યા હતા અને બે વર્ષ અગાઉ ની એક ઓડિયો ટૅપ માં તથાકથિત સંજય રાઉતે ૧૩ સેકંડ ની આટપ માં ર૬ અપશબ્દો અને મા-બ્હન ઉપર ની ગાળો નો વરસાદ વરસાવ્યો હતો જ્યારે આ જ સ્વપ્ના પાટકરે પણ ઈડી સમક્ષ પાત્રા ચોલ મામલે પોતાનું નિવેદન આપ્યા બાદ તેને પોતાના ઘરે આવતા અખબાર ની અંદર એક ધમકી ભર્યો પત્ર આપ્યો હતો જેમાં તેને ઈડી સમક્ષ આપેલું નિવેદન પાછુ ખેંચવા અને ભાજપા નેતા કિરીટ સોમૈયા ના દબાબ્ર હેઠળ આ નિવેદન આપ્યું હોવા નું જણાવવા અન્યથા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા ની ધમકી અપાઈ હતી. ત્યાર બાદ સ્વપ્ના પાટકરે આ પત્ર અંગે પોલિસ ફરિયાદ નોંધાવતા હાલ તેને પોલિસ સંરક્ષણ પુરુ પડાયું છે અને તપાસ ચાલુ છે. આમ આ બધા ઘટનાક્રમ થી અવગત સંજય રાઉત જાણતા હતા કે આ વખતે ઈડી ની પૂછપરછ માં થી પાછા આવવું મુશ્કેલ હશે. તેથી જ મુંબઈ આવી ને કેનદ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર સામે નિવેદનો આપવાઅને અન્ય તમામ કાર્યો ચાલુ હતા, માત્ર ઈડીના સમન મામલે જ તેઓ વ્યસ્ત હતા. જો કે રવિવાર અને ૩૧ જુલાઈ એ વ્હેલી સવારે ઈડી ની ટીમ ભાંડુપ સ્થિત સંજય રાઉત ના નિવાસસ્થાને સર્ચ વોરંટ સાથે રેડ કરી હતી. આખા દિવસ ની પાંચ અધિકારીઓ ની
ટીમ દ્વારા પૂછપરછ અને સર્ચ દરમ્થાન થણા અગત્ય ના દસ્તાવેજો ઉપરાંત ૧૧.૫ લાખ રૂ. રોકડા પણ મળી આવ્યા હતા. આ દરમ્યાન પણ સંજય રાઉત પોતાના ઘર ના પ્રથમ માળ ની બારી માં થી બ્હાર ઉભેલા સમર્થકો નું હાથ હલાવી ને અભિવાદન કરવા ઉપરાંત ટિવટ ઉપર ટિવટ કરતા રહ્યા હતા. ૧ લીજુલાઈ ની માફક સમર્થકોને ચાલ્યા જવા નું જણાવતા ન હતા જે સ્પષ્ટ પણે મનો ગભરાટ દર્શાવતા હતા. આખરે સાંજે શુબાત 5 5 9 ૬ અથા, ન લ દક, ને માટે કોઈ ફલેટ બનાવ્યા. ત્યાર બાદ જીએર- પપીએલ એ આ જમીન ઉપર મિડોઝ નામ નો એકપ્રોજેક્ટ શરુ કર્યો અને ફલેટ ના બુકીંગ ના નામે બીજા ૧૩૮ કરોડ બુકીંગ રકમ તરીકે લીધા આમ જીએસીપીએલ એ સમગ્ર કૌભાંડ થકી ૧૦૩૯.૭૯ કરોડ રૂ. મેળવ્યા.ઈડી નો આરોપ છે કે આ કૌભાંડ થી પ્રવિણ રાઉત ની રિયલ એસ્ટેટ કંપની એચડીઆઈએલ ને ૧૦૦ કરોડ રૂ. મળ્યા. જેમાંથી પ્રવિણ પોતાના સહયોગીઓ, પરિવારના સભ્યો તેમ જ સંજુથ રાઉત ના પરિવાર ને પૈસા આપ્યા. ૨૦૧૦ માં સંજય રાઉત ની પત્ની વર્ષા રાઉત ના ખાતા માં ૮૩ લાખ રૂ.ની રકમ મોક્લાઈ. આ પૈસા થી દાદર માં એક ફ્લેટ ખરીઘો. તદુપરાંત સંજય રાઉત ની પત્ની વર્ષારાઉત તેમ જ સ્વપના પાટકર ના નામે અલીબ- ગના કહિમ બીચ ઉપર ઓછા માં ઓછા આઠ પ્લોટ ખરીદવા માં આવ્યા હતા. કહે છે કે આ લેન્ડ ડીલ માં આ પૈસા પ્લોટ ઉપરાંત રોકડ રકમ નો પણ વ્યવહાર કરાયો હતો. હવે અલીબાગ ના આ આઠ પ્લોટ માં થી જ સ્વપ્ના પાટકર નું નામ હટાવી ને તે પ્રોપર્ટી સુમિત પાટકર અથવા તો સંજથ રાઉત પોતાના નામે કરી દેવા સ્વપ્ના ને ફોન કરી ને ધમકાવતા હતા. આમ ઈડી એ પૂરતા ગૃહકાર્ય કર્યા બાદ જ સંજય રાઉત ને સમન્સ, રેડ, ધરપકડ ના ચક્કરો માં ફસાઈ ચૂક્યા છે. હવે ઈડી ની કસ્ટડી અનેબાદની જ્યુડિશ્થિલ કસ્ટડી દરમ્યાન તેમન એનસીપી નેતા અનિલ દેશમુખ જ્યારે અન્ય એનસીપી નેતા નવાબ મલિક ની સારી કંપની મળી રહેશે.


Leave a Reply

Your email address will not be published.