સાઉદી માં ૮૦૦૦ વર્ષ પુરાણુ મંદિર
હાલ ના વિશ્વ માં ઇસ્લામ ના મહત્વ ના કેન્દ્ર મનાતા સાઉદી અરેબિયા ની રાજધાની રિયાધ ના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર ની. અલ ફ્રો સાઈટ ઉપર એક સિખોદકામ દરમ્યાન ૮ કટ હજાર વર્ષ પુરાણા પ્રાચિન શહેર ની શોધ કરવા માં આવી છે. આ સ્થળે થી એક પૌરાણિક વૈદિક જ મંદિર તેમ જ યશવેદી ના પણ કેટલાક અવશેષો મળ્યા છે. વૈદિક નિષ્ણાંતો ના સંશોધન એ જણાવ્યા પ્રમાણે સનાતન ધર્મ ૯૦,૦૦૦ વર્ષ પુરાણો છે. તે સમયે આખી પૃથ્વી ઉપર એક જ સનાતનસંપ્રદાયજ પ્રવર્તતો હતો. આથી અત્યારે પણ વિશ્વ નઘણા દેશો માં મળી આવતી પૌર- હાડ સાઇતટા માં હજુ ધણા જગ્યા અ માદર તેમ જ હિન્દુ દેવી-દેવતાઓ ની મુર્તિઓ મળી આવે છે. સાઉદી માં મળેલા મંદિર ના અવશેષજૂ અંગે પણ પુર- 1તત્વવિદો નું કહેવું છે વ કે તે સમય માં અહીંયા પ ચ્હેતા લોકો ધાર્મિક ઝી શ હશે જેઓ નિયમિત પૂજા અને અનુષ્ઠાન કરતા હશે. અહીં ના તુવાઈક પહાડ ની તળેટી માં રોક કટ નામક મંદિર મળી આવ્યું છે. હાલ માં આ પ્રદેશ ને અલ ફ્રો નામ થી ઓળખવા માં આવે છે. આ સાઈટ નું સાઉદી અરબ ના નેતૃત્વ માં કેટલાક દેશો ના પુરાતત્વવિદો ની ટીમે પરીક્ષણ કર્યું હતું. જેમાં એરિયલ ફોટોગ્રાફી, રિમોટ સેન્સિગ,લંઝર સૉન્સગ જવા અદ્યતન ટકનાંલાંજી નાં ઉપયોગ કરાયો હતો. મળી આવેલા અવશેષો નવપાષાણયુગ ની માનવ વસાહતો ના જણાયછે. આ સાઈટ ઉપર સાંસ્કૃતિક સંપદા સિવાય એક સુનિયોજીત નગર ની પણ ખોજ કરાઈ હતી. આ નગર ના ચારેય ખૂણા ઉપર ટાવર હતા. દુનિયા ની સૌથી શુષ્ક ધરતી ઉપર અને રણપ્રદેશ ના વાતાવરણ માં નહેરો, પાણી ના કુંડ તેમ જ અનેક ખાડાઓ સહિત જટિલ સિંચાઈ પ્રણાલી ના પણ પ્રમાણો મળ્યા હતા. અલ ફો માં ઘણા સમય થી પુરાતત્વ સંશોધન ચાલી રહ્યું હતું. પુરાતત્વવિદો ના જણાવ્યા પ્રમાણે અહીં મંદિરો અને મૂર્તિઓ ની પૂજા ની સંસ્કૃતિ હતી. પ્રાચીન મંદિર નો મોટાભાગ નો વિસ્તાર નષ્ટ થઈ ચુક્યો છે. પણ એક સમયે મોટી માનવ વસાહત રહેતી હશે.