કરન – કરિના એ આમિર ની ઉડાવી મજાક
બાલિવુડ ના મિ.પરકક્ટનિસ્આ મિર ખાન ૧૧ ઓગસ્ટે રિલીઝ થનારી પોતાની મહત્વકાંક્ષી કિલ્મ લાલસિહ ચઠ્ા ના પ્રમોશન માં અતિ વ્યસ્ત છે. અમિતાભ બચ્ચન ના સુવિખ્યાત
રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ ની નવી સિઝન ના ર ક ૭ મી ઓગસ્ટ નો ત 1! પ્રથમ શો હોય કે _ — પછી કરન જોહર 9] (-3 જ નો અતિચચિંત, છો વિવાદીત શો કોકી ર
વિથ કરન દરેક .. જગ્યા એ પોતાની ે દ ફિલ્મ નું પ્રમોશન 1 કરવા માટે આમિર જનન ખાન પહોચી જાય દૈ — છે. આના જ અંતગત [શ કોકી વિથ કરન ના શો માં પહોંચેલા આમિર ની કરન જોહર અને કરિના કપૂરે ખૂબ મજાક ઉડાવી હતી. આ પ૬ વર્ષીય એક્ટર આમિર અને કરિના ને શૂટિંગ દરમ્ધિનજે કારણોસર તેનો આ શૉ સુવિખ્યાત છે તેવો બિલો ધ બેલ્ટ પ્રશ્ન પુછતા કરિના ને પૂછયું હતું કે બે બાળકો બાદ ક્વોલિટી સેક્સ મિય છે કે સચ? જો કે આ સવાલ નો ચતુરાઈ થી જવાબ આપતા કરિના એ કહ્યું હતું કે તેને પણ બે બાળકો છે તો તેને તો આ બાબત ની સારાં રીત ખબર હરાં. ત્યાર કરન કહ છકે તેની માતા આ શો જુએ છે તેથી તે આ અંગે વાત કરી શકે તેમ નથી. આ સાંભળી ને આમિરે કરન ને ટોલ કરતા કહ્યું હતું કે તુજ્યારે બીજા ની સેક્સ લાઈફ અંગે સવાલ ઇન સિ પૂછે છે ત્યારે તારી હ દિ. મમ્મી ને કોઈ | છ વાંધો નથી હોતો ? કેવા સવાલો પૂછે છે ? ત્યાર બાદ ર ર્ આમિર કરિના ને સવાલ પૂછે છે ન ન ર કે તેની કઈ વાત ન તેને ગમતી નથી ? જિ ત્યારે કરિના કહે છે કે આમિર પોતાની યં ફિલ્મ નુ શૂટિંગ 1 સ પણ પુંર કરવા માં ૧૫૦ થી ર૦૦ દિવસો લગાવે છેજ્યારે અક્ષયકુમાર ૩૦ જ દિવસ માં આખી ફિલ્મ નું શુટીંગ પુરુ કરી દે છે. ત્યાર બાદ કરન જોહર કરિના ને આમિર ખાન ની કેશન સેન્સ ને રેટિંગ આપવા નું કહે ઠે ત્યારે કરિના તેને માઈનસ માં રૅટિંગ આપે છે. અકળાયેલો આમિર ખાન કરન જોહર ને કહે છે તમે જ્યારે પણ આ શો કરો છો ત્યારે કોઈ ને કોઈ, નું અપમાન થાય છે. કોઈ ને કોઈ તો રડે જ છે. આજબધાનાઆશો માં કપડા ઉતારે છે.