શો મસ્ટ ગો ઓન

ગુજરાત ના ઘણા કલા જગત ના તારલાઓ ધૈકી વર્ષો પહેલા રંગભૂમિ ને ગજવ્યા બાદ હવે રંગભૂમિ ઉપરાંત ટીવી સિરયલ્સ અને ફિલ્મો માં પણ અભિનય ના અજવાળા પાથરી ને ઘેરઘેર જાલિતા થયેલા છે.આવા જ એક જાલિતા એક્ટર રસિકદવેનું. દૃપવર્ષનીવથે ૨૯મી જુલાઈ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. રસિક દવે ગુ-. જરાતી રંગભૂમિ ના અદના કલાકાર હોવા
ઉપરાંત ભારતીય ઢીવી જગત ની સુપ્રરિ- ધધ મેગા સિરિયલ મહાભારત માં નંદ નું પાત્ર ભજવી ને વેર વેર જણીતા થયેલા. ગુજરાતી ફિલ્મ પુત્રવધુ જેવી અનેક માં કામ કરવા ઉપરાંત એક મહેલ હો સપનો કા અને સંસ્કાર ધરોહર અપનો કી જેવી હિન્દી ટીવી ધારાવાહિકો માં પણ કામ ર્યું હતું. તેમના ધર્મપત્ની કેતકી દવે એટલે ગુજરાતી રંગભૂમિ ની જાણિતી સંતુ રંગીલી
સરિતા જોષી ના દિકરી છે. જે પણ ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવી ટીવી સિરિયલ્સ ઉપરાંત ઘણી બધી હિન્દી ફિલ્મો માં પણ કામ કરી ચૂક્યા છે. રસિક દવે ને લાંબા સમય થી
બ્લડ પ્રેશર અને કિડની ની બિમારી હતી. તેઓ ઘ ણ [સમય થી ડાયાલિસિસ ઉપર હતા. તંઆં છલ્લા ૧૫-૨૦ દૅવસાં હાંસ્પિટલ માં હતા. ૨૮ જુલાઈ એ તેમને હોસ્પિટલ થી ઘરે લાવવા માં આવ્યા હતા અને ર૯મી જુલાઈ એ સાંજે ૭.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતે કેતકી દવે ને હંમેશા થી કહેતા હતા કે મને કશું પણ થઈ જાય તારું કામ ણે અટકવું ના જોઈએ. શો મસ્ટ ગો ઓન. જ્યારે રસિક દવે ની છેલ્લા દિવસો માં તબિયત કથળી ત્યારે કેતકી એ કહ્યું હતું કે મારું મન હાલ માં કામ કરવા ની સ્થિતિ માં નથી. આજ સમથે તેમનું નાટકખેલે ખેલ ખેલૈયા ના ૨૭ દિવસો માં ર૯ શો યોજાયા હતા. ત્યારે રસિક દવે એ કહ્યું હતું કે શો મસ્ટ ગો ઓન. તારે તારું કામ ક્યારેય બંધ કરવું નહીં અને કેતકી દવે એ પોતાના પતિ ની ઈચ્છા પુરી કરતા તેમના અવસાન ના ત્રીજા જ દિવસે મુંબઈ ના ઘાટકોપર ના પ્રેશકો થી ખચાખચ ભરેલા હોલ માં ખેલે ખેલ ખેલૈયા ના શો માં પર્ફોમ કરી પોતાના પ્રોફેર- નાલિઝમ નો પરિચય આપ્યો હતો. નાટક ના કલાકારો ના ઈન્ટ્રોડક્શન દરમ્ાન જ કેતકી દવે ના પરિચય નો વારો આવ્યો ત્યારે આખા ઓડિયન્સે સ્ટેન્ડિગ ઓવિએશન આપતા તાળીઓ થી હોલ ગજવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.