આઝાદી નો અમૃત મહોત્સવ

૧૫મીઓગસ્ટે ભારતએપોતાનીઆઝાદીનાકપવર્ષોપુરાકરીને૭૯ મોસ્તંત્રતાદિવસનીદેશભરમાંતેમજવિદેશો,વસતાભારતીયસમુદાયોએ પણ ધામધૂમ પૂર્વક નીઉજવણી કરી હતી.આવખતેઆઝાદીનો અમૃત મહોત્સવ નીઉજવલ્રી દેશભર નાપ્રમુખ શહેરો ના સર-કારી અને જાહેર ઈમારતોભારતીય રાષ્ટ્ષ્વજ તિરંગાની સુશોભિત લાઈટો થીઝળહળી ઉઠી હતી. જ્યારેઅમૃત મહોત્સવ નિમિતેઅપાવેલા “હર ઘર તિરંગા”ના_નારા ને પણ પ્રચંડજનપ્રતિસાદ સાંપડતા દેશવાસીઓ એ પોતપોત-પતા ઘરો ઉપર પણ તિરંગા કરકાવી ને દેશભક્તિનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત ભારત નાઆંતરરાષ્ટ્રીય અરે વેલા માન અને દબદબાને દવતા અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાયડન,રશિયા ના રાષટ્પતિ વ્લાદિમિર પુતિન અને કાન્સ,ના રાષ્ટ્રપતિ ઈમેનયુઅલ મેકો એ પણ ભારતને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ભારતને ઈસ્લામિક દેશો – સાઉદી અરબ ના કિંગસલમાન, કાઉન મિન્સ મોહમ્મદ બિન સલમાન,યુએઈ ના નાયબ વડાપ્રધાનમક્તુમ બિન મોવમ્મદ.માલદિવ ના મજલિસ નાસ્પિકર મોવમ્મદ નશીદ,મિનિસ્ટ્રી ઓફ કોરેન અફર્સકતાર દવારા શુભેચ્છા સંદેશાપાઠવાયા હતા. જ્યારે ઈરાનેઅનોખી રીતે શુભેચ્છા પાઠ-વતા એક ઈચાનિથન યુવતિ એઈરાન ના વાલ ઉપર ભારતના રાષ્ટ્રગીત ની ધૂન બજાવીને શુભેચ્છા સંદેશો પાઠવ્યોહતો.

Leave a Reply

Your email address will not be published.