આમિર : પડતા ને પાટુ
બોલિવુડ ના મિ.પરફેક્ટ-નિસ્ટ આમિર ખાન અને કરીના ખાન એ પોત-ની ફિલ્મો ની સફળતા ના નશા માં પોતાનાજ દર્શકો સાથે કરેલી બેઅદબી ની સજાદર્શકોએ તેમની ફિલ્મલાલસિંહ ચક્ઠા ના બહિષ્કારકરી ને આપતા બન્ને ની શાન ઠેકાણે આવી ગઈ,હતી.અમરખાને ભૂતકાળ માંજ્યારે કોગ્રેસ પ્રેરીતમોદી સરકાર સામેઅસિષ્કુતા ના નામેવિરોધપ્રદર્શન, એવોર્ડ _વાપસી જેવા નાટકોડિ[ચાલી રહ્યા હતા ત્યારેપોતાના એક ટીવી ઈન્ટર્ું માં તેની પત્નીકિર રાવને દેશ માં અસલામતિ અને બાળકોના ભવિષ્ય ને લઈ ને ચિંતા થઈ રહી હોવાનું જબ્રાવ્યું હતું. જ્યારે કરીના કપૂર ખાને સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ મામલે નેપોટીઝમ નામામલે થયેલા વિવાદ વખતે ગુમાન માં કીધુંહતું કે અમારી સામે વાંધો હોય તો પૈસા ખચી,ટિકીટ લઈ ને અમારી ફિલ્મો જોવા શા માટેઆવો છો ? ના આવતા, અમારી ફિલ્મો જોવા.આ ઉપરાંત આ જ ફિલ્મ માં તુર્કી માં શૂટિંગકરવા અને તે વખતે તુકી’ના પ્રેસિડેન્ટ ના મહેલના મહેમાન બની તેમનીપત્ની ની મહેમાનગતિમાણવા ના પ્રશ્ને કે જ્યારે તુર્કી આંતરરાષ્ટ્રીયતમામમંચો ઉપર ભારત વિરોધી અને દુશ્મનદેશ પાકિસ્તાન સાથે ઉભેલુ જોવા મળતું હતું.આવા દુશ્મની દાખવતા દેસ ના રાષ્ટ્રપ્રમુખની મહેમાનગતિ માશવા સામે પ્રજા નો રોષહતો. સૌથી વધુ આ જ પિક્ચર ના પ્રમોશનમાં તે જ્યારે કેબીસી ના શો ઉપર ગયો ત્યારેહોસ્ટ અમિતાભ ઉપરાંત અન્ય સૌ આમંત્રિત(વિઆઈપ્ીઅ!એ તિરંગા ને[_ વંદેમાતરમ ના ગાનર સાથે સલામી આપીરી હતી. આ વખતેપણ ના તો આમિરેસલામી આપી અનેના તો વંદેમાતરમ્ગાયું. ટીવી પરદેઆબધુજોઈ ને રોષે ભરાયેલી દેશ ની બહુમતહિન્દુ પ્રજા એ ફિલ્મ નો બહિષ્કાર કરતા પ્રથમદિવસે જ દેશભર માં થિયેટરો માં ૧૦૦૦શો કૈન્સલ કરવા પડ્યા હતા. આમ બોક્સઓફિસ ઉપર ફિલમ બુરી રીતે પિટાઈ ગયાબાદ ફિલ્મ ના બોયકોટ ની અસરો જોયા બાદહવે આ ફિલ્મ ને ઓટીટી ઉપર રિલીઝ કરવામાટે નેટફ્લિક્સ સાથે ૧૫૦ કરોડ ના કોન્ટ-ડક્ટ માં થી હવે નેટફ્લિક્સ એ પીછે હઠ કરીહતી. આમ આમિર ખાન ની લાલસિંગ ચકા નેબોક્સ ઓફિસ ઉપર કંગાળ પ્રદર્શન ની અસરઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ પડી હતી અને૧૫૦ કરોડ ના કોન્ટ્રાક્ટ માં થી નેટફ્લિક્સખસી ગઈ હતી.